શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે મહાપાલિકાનું વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પાલિકાનો પ્રયાસ વડોદરા મહાનગર પાલિકા દ્વારા...
( પ્રતિનિધી )વડોદરા,તા.6 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ 2025-26 શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર, 2025 સુધી 21...
પાકિસ્તાની સેનાએ ચીની શસ્ત્રોની પ્રશંસા કરી છે. સેનાના પ્રવક્તા જનરલ અહેમદ ચૌધરીએ સોમવારે બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મે મહિનામાં...
સોમવારે એક વકીલ સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમ 1 માં પ્રવેશ્યા અને તેમના પર હુમલો કરવાના ઇરાદાથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બી.આર. ગવઈ...
શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક એપાર્ટમેન્ટના 12માં માળેથી ધો. 7માં ભણતા વિદ્યાર્થીએ મોતનો કૂદકો માર્યો છે. વિદ્યાર્થીના આત્યાંતિક...
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ દિવાળી પર ગ્રીન ફટાકડા વાપરવાની મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી...
સુરતનાં સણીયા હેમાદ ગામમાં આવેલા તળાવમાં તાજેતરમાં મોટા પાયે માછલીઓના મૃત્યુ જોવા મળ્યા છે. ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના નજીકના ઇન્ડસ્ટ્રીઝ...
ફ્રાન્સના વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે રાજીનામું આપ્યું, જેનાથી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમનો વડા પ્રધાનપદનો કાર્યકાળ સમાપ્ત થયો. આનાથી...
બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી બે...
ભારતીય નૌકાદળે આજ રોજ તા.6 ઓક્ટોબર સોમવારે તેના નવા એન્ટિ-સબમરીન જહાજ INS એન્ડ્રોટને પોતાના કાફલામાં સામેલ કર્યુ. આ જહાજનું 80 ટકા કરતાં...
આજે ૬ ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર ૨૪...
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સન્માનોમાંના એક ફિઝિયોલોજી અથવા મેડિસિન 2025 નો નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને “પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ” ની તેમની ગ્રાઉન્ડબ્રેકિંગ શોધ...
શેરબજારમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે આજે સોમવારે બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સમાં આશરે 550 પોઈન્ટનો...
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક ટ્રકે કચડી નાંખતા 55 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. કરૂણતાની વાત એ...
સુરતઃ શહેરની અમરોલી પોલીસે દિવાળી પહેલાં ફટાકડા પકડ્યા છે. પાંચ ફ્લેટમાં સ્ટોક કરેલા ફટાકડા પોલીસે પકડ્યા છે. આ સાથે પોલીસે એક મહિલા...
વડોદરા: આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરી...
આજે કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બીઆર ગવઈની સામે એક વકીલે હંગામો કરવાનો પ્રયાસ કર્યો હતો. એવો આરોપ છે કે વકીલે...
ચીનના તિબેટમાં માઉન્ટ એવરેસ્ટની પૂર્વ બાજુએ અચાનક આવેલા બરફના તોફાનમાં સેંકડો ટ્રેકર્સ ફસાયા હતા. જોકે, બચાવ ટીમોએ તે બધાને સુરક્ષિત રીતે બહાર...
વડોદરા તારીખ 6 અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પોર બ્રીજ ઉપર ટ્રકની પાછળ અન્ય ટ્રક ભટકાઈ હતી. ત્યારે આ અકસ્માત કારણે એક...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત રોજ રવિવારે મોડી રાત્રે 80 વર્ષ જૂની ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં માતા-પુત્રી...
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને કાશ્મીરમાં આ ચોમાસામાં વાદળો ફાટવાના, ડુંગરો તૂટવાના અને પૂર આવવાની અનેક ઘટનાઓ બની જેમાં માનવજીવનને ગંભીર નુકસાન...
આવતી કાલની વધુ પડતી અપેક્ષા એ આજના માણસ નો એક રીતે વળગાડ બની ગઈ છે. માણસ દાતર હોય વૈજ્ઞાનિક હોય, શિક્ષણ વિદ...
પેપરમાં એક સમાચાર વાંચ્યા. લાંચ રૂશ્વટમાં પકડાયેલા અને સજા પામેલા કર્મચારીને ફરીથી એ જ ખાતામાં સમાવવા કે અન્ય ખાતામાં આની ગડમથલ ચાલી...
બિહાર વિધાનસભા ચૂંટણીની આતુર રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ચૂંટણી પંચ આજે તા. 6 ઓક્ટોબરના રોજ રાજ્ય માટે ચૂંટણીની તારીખો...
શિક્ષણ એક મહાન વસ્તુ છે. તે જીવનમાં એક નવો પ્રકાશ લાવે છે. તે શિક્ષણ છે જે મનુષ્યની સુષુપ્ત શક્તિને જાગૃત કરે છે....
ગુજરાતમિત્રની તા ૦૧-૧૦-૨૦૨૫ની દર્પણ પૂર્તિમાં આનંદ ગાંધી દ્વારા લખાયેલ વીજળીનાં કાળનું જ્ઞાન આપતો ડેટા સેન્ટર વિષેના લેખ દ્વારા ઘણાએ કદાચ પહેલી વખત...
અનેક પડકારોનો સામનો કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે 100 વર્ષનો થઇ ગયો છે. સ્થાપનાકાળથી આજ સુધી તેણે કરેલા કાર્ય પરથી એટલું...
ગાઝાપટ્ટીમાં ક્રૂરતાપૂર્વક નરસંહાર કરી રહેલા ઇઝરાયલે હવે યુદ્ધગ્રસ્ત નાગરિકો માટે પહોંચાડવામાં આવતી રાહતસામગ્રીને પણ પોતાનું નિશાન બનાવી છે. ઇઝરાયેલી સૈન્યે વિવિધ દેશોના...
લેહમાં થયેલી હિંસા બાદ ધરપકડ કરાયેલા લદ્દાખના સોનમ વાંગચુકની ધરપકડ વિરુદ્ધ તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી...
એક બેન્કનાં રીટાયર કર્મચારી પ્રજ્ઞાબહેન, રીટાયર થયા બાદ પોતાની શરતે જીવન જીવે.હંમેશા ખુશખુશાલ દેખાય, જે ગમે તે કરે, ક્યારેય કોઈ સ્ટ્રેસ નહિ,...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
આરટીઓ કચેરી દ્વારા નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ
બંધારણ દિવસે નમો કમલમ ગુંજી ઉઠ્યું: ભાજપ આગેવાનોએ બંધારણનું પૂજન કર્યું
સરદાર યાત્રાનું રાજકારણ, સાંસદ ડૉ. હેમાંગ જોશીની રાહુલ ગાંધીને ઘેરવાની કોશિશ, કોંગ્રેસે કહ્યું, તમારો પનો ટૂંકો!
સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયનનું વિરોધ પ્રદર્શન
પૂર ભૂલાયું? વિશ્વામિત્રીના પટમાં દબાણ સામે ‘નો-એક્શન’
SIR મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત, ચૂંટણી પંચને 1 ડિસેમ્બર સુધી જવાબ આપવા આદેશ
7 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાડી દેવાયા, વિરોધ વચ્ચે DGVCLએ ચૂપચાપ કામ કરી દીધું!
મોદી કેબિનેટે ચાર મોટા નિર્ણય લીધા, મહારાષ્ટ્ર- ગુજરાતને ખાસ ભેંટ આપી
સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાની ‘કૂતરાવાળી RSS ટી-શર્ટ’થી વિવાદ, ભાજપે ચેતવણી આપી
વડોદરા: કાલુપુરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય કિન્નર ઉપર ચાકુથી હુમલો
છત્તીસગઢમાં એક સાથે 41 નક્સલીઓનું આત્મસમર્પણ, 32 પર મોટું ઈનામ
ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી પણ પાછળ, વ્હાઈટ વોશ બાદ WTCનું સમીકરણ બદલાયું
બજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો, રોકાણકારો 5.50 લાખ કરોડ કમાયા!
વડોદરા : ડિજિટલ એરેસ્ટથી ખેડૂતના આપઘાત કેસમાં બે આરોપીની ધરપકડ
ઈમરાન ખાન ક્યાં છે?, ત્રણ અઠવાડિયાથી પરિવારને મળવા દેવાયો નથી, મૃત્યુની અફવા ઉડી
પાંડેસરામાં યુવકે રસ્તા પર આતશબાજી સાથે બર્થ ડે ઉજવ્યો , વીડિયો વાયરલ થતા હોબાળો
રોહિત-વિરાટે ટેસ્ટ ક્રિકેટ છોડ્યું નથી, તેમને ‘કાઢી નાખવામાં’ આવ્યાઃ કોહલીના ભાઈના ગંભીર આક્ષેપ
વીજકંપનીના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો, કલેક્ટરને આવેદન આપ્યું
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર બાદ પણ કોચ ગંભીરના તેવર નરમ ન પડ્યા, કહ્યું..
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ જીવન ટૂંકાવ્યું, એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે પોલીસ ફરિયાદ કરી હતી
ઘર આંગણે જ ભારતની સૌથી મોટી હાર, દક્ષિણ આફ્રિકાએ 2-0થી સિરીઝ કબ્જે કરી
ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, આતંકી ડૉ. ઉમરના સહાયક સોયેબની ધરપકડ
બંધારણ દિવસ પર સંસદમાં ખાસ કાર્યક્રમ યોજાયો, રાષ્ટ્રપતિ મુર્મુએ શું કહ્યું..?
ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછી ફરી રહેલી જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત
કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત: વરિષ્ઠ IAS અધિકારી સહિત 3ના મોત
જાપાને વ્યાજના દરો વધાર્યા તેના કારણે વિશ્વનાં બજારોમાં ધરતીકંપ આવી શકે છે
ઊડવા માટે
યુક્રેન યુદ્ધ અટકાવવાનો યશ ખાટવા ટ્રમ્પ ઘાંઘા થઇ ગયા છે
શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે મહાપાલિકાનું વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ
નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પાલિકાનો પ્રયાસ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા–2025” અને “શહેરી વિકાસ વર્ષ–2025”ના ભાગરૂપે શહેરને વધુ સ્વચ્છ અને આકર્ષક બનાવવા માટે વિશેષ વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા, જળ સંરક્ષણ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાનો છે. તા. 25 સપ્ટેમ્બર 2025ના રોજ સુરસાગર તળાવ આસપાસ “એક દિવસ, એક કલાક, એક સાથે – સ્વચ્છતા માટે શ્રમદાન” કાર્યક્રમ સાથે આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના જુબેલી બાગ, કારેલીબાગ, તરસાલી, ગોત્રી, છાણી, અકોટા અને અલકાપુરી જેવા વિસ્તારોમાં દિવાલો પર સ્વચ્છતા સંદેશ આપતી રંગીન કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 290 સ્થળોએ વોલ પેઇન્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. બસ સ્ટેન્ડ, સર્કલ, ઉદ્યાન, વોર્ડ કચેરી, સ્ટેડિયમ જેવી જાહેર જગ્યાઓ પર પણ પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. આગામી તબક્કામાં 50થી વધુ સ્થળોએ નવા પેઇન્ટિંગ શરૂ થવાના છે.
આમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, છાણી સીએચસી સેન્ટર, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાધુ વાસ્વાની સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ઋષિ વિશ્વામિત્ર સ્કૂલ, માય શેનન સ્કૂલ, આદર્શ વિદ્યાલય, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યુશન સહિત અનેક જગ્યાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી આ અભિયાનને વધુ પ્રોત્સાહન મળ્યું છે. મહાનગર પાલિકા મુજબ, યુવા કલાકારો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોના સહકારથી શહેરના સૌંદર્યમાં વધારો થવા સાથે જાગૃતિનો સંદેશ પણ પ્રસરે છે. મહાનગર પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સર્જનાત્મક પ્રયાસમાં જોડાઈને સ્વચ્છ અને સુંદર વડોદરા બનાવવા માટે પોતાનો ફાળો આપે.