કાર ચાલકે યુવકને અડફેટે લઇ અકસ્માત સર્જી ફરાર થયો હતો.. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા નજીકના સીસીટીવી કેમેરામાં શોધવાની કવાયત હાથ ધરાઇ...
કેનેડાના વર્ક પરમીટના વિઝા અપાવવાના બહાને ઠગાઇનો વધુ એક કિસ્સો બહાર આવ્યો નડિયાદના શખ્સે બે સગા ભાઇ સહિત 5 વ્યક્તિ પાસેથી નાણા...
વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનનાં પાપે વડોદરા શહેરનાં નાગરિકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ત્યારે સત્તાધીસો પ્રજાની વ્હારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું...
લોન ધારકો પાસેથી રીકવરીના આવેલા નાણા બારોબાર વાપરી નાંખ્યા (પ્રતિનિધિ) બોરસદ તા.30 બોરસદમાં આવેલી મુથુટ માઇક્રોફીન લીમીટેડ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ લોન ધારકો...
ખડોધી ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ તૂટી પડતા 3 મોત નિપજ્યાં હતાં (પ્રતિનિધિ) ખંભાત તા.30 આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારેથી અતિ ભારે...
માતર તાલુકાના ભલાડા ગામ પાસેથી પસાર થતાં કાસમાં 20 ફુટનું ગાબડું પડ્યું ખેડૂતોની બે હજાર વિઘા ડાંગર ડૂબ જવા છતાં વહીવટી તંત્ર...
મોટી સંખ્યામાં ઉમટતા ભક્તોને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ પ્રતિનિધિ વડોદરા તા.30 શહેરના હરણી ભીડ ભંજન હનુમાન મંદિર ખાતે શ્રાવણ મહિના...
ગાંધીનગર : પૂરના પાણી ઓસર્યા બાદ કચ્છ અને વડોદરામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કચ્છ જિલ્લામાં 366 જેટલી...
નવસારી : અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રકોને જુદા-જુદા બહાના હેઠળ ડિટેઇન કરી રૂપિયાની ઉઘરાણી કરતો નવસારી આર.ટી.ઓ. કચેરીનો આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરને 7...
વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ સામેની એક ઇમારતમાં એક દર્દનાક ઘટના બની છે. કરીયાણાની દુકાનમાં લિફ્ટ માં એક યુવક ફસાઈ...
વડોદરા શહેરના મેયરનાં રાજીનામાની ઉઠી માંગ જાગૃત નાગરિકે કરી મેયર પિન્કી સોની નાં રાજીનામાંની માંગ, ઓફિસની બહાર લગાવ્યું પોસ્ટર. હવામાન ખાતા દ્વારા...
ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને 6.7 ટકાના નીચા સ્તરે પહોંચી ગયું છે, જે એક વર્ષ અગાઉના સમાન...
પ્રતિનિધિ વડોદરા તા. 30વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટરો પોતાના વિસ્તારોમાં લોકોની મદદે પહોંચતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વડોદરા શહેરમાં...
વડોદરામાં પૂરે ભારે ખાનાખરાબી સર્જી , હેરાન પરેશાન થતાં લોકોએ ઘર વેચવાનું મન મનાવી લીધું વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું...
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતની (Mohan Bhagwat) સુરક્ષા વધારવામાં આવી છે. હવે સંઘના પ્રમુખ મોહન ભાગવતને એડવાન્સ સિક્યુરિટી...
ભારતે પેરાલિમ્પિક્સમાં શાનદાર શરૂઆત કરી હતી. મેડલ ટેલીમાં ભારતને 30 ઓગસ્ટે 3 મેડલ મળ્યા છે. અવની લેખરાએ પોતાનો જ રેકોર્ડ તોડીને સતત...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન (Champai Soren) આજે 30 ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ત્યારે ઝારખંડ...
ડિઝની અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ મર્જ થઈ રહ્યા છે. તેના વિલીનીકરણને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCI તરફથી મંજૂરી મળી છે. આ...
નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) સિંધુદુર્ગમાં ચાર દિવસ પહેલા તા. 26 ઓગષ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji Maharaj) 35 ફુટ ઉંચી પ્રતિમા પડી...
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ભવ્ય શૈલીમાં ખોલવામાં આવ્યું છે. ભારતને એકસાથે બે મેડલ મળ્યા છે. સ્ટાર પેરા શૂટર અવની લેખરાએ ભારત...
વડોદરા પાલિકાએ તો હદ કરી ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી ને પણ છેતર્યા લાલચી અને ખઉધરા પ્રશાસનના ચહેરા પરથી પડદો ઊંચકાયો : અમદાવાદ...
ગુજરાતમાં અસના વાવાઝોડાની અસર નહીવત જોવા મળી રહી છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે અસના વાવાઝોડું અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ આગળ વધી...
વડોદરાના વરસાદે VMCની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ પર ભ્રષ્ટાચારના ભૂવા પડી ગયા તો તંત્ર દોષના ટોપલા ઢાંકવામાં...
વડોદરામાં વિશ્વામિત્રીમાં પૂર બાદ શહેરમાંથી મગર ઝડપાવાનો સિલસિલો યથાવત, વડોદરામાં સવારથી મગરને રેસ્ક્યૂ કરવાનું ચાલુ વડોદરા શહેરવાસીઓની સ્થિતિ હાલ અત્યંત કપરી બની...
( પ્રતિનિધી )વડોદરા,તા.30 વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર રહેણાંક વિસ્તારોમાંથી મગરો અને સરીસૃપ જીવો આવી જતા હોવાના કિસ્સા સામે આવી...
ભારતના પડોશી દેશો ક્યારેય જંપીને બેસવામાં માનતા નથી. બાંગ્લાદેશના બળવા પછી હવે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઉથલપાથલ વધી ગઈ છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં એક સગીરા સાથે દુષ્કર્મનો (Rape) મામલો સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જેમાં ઘટનાથી...
બસ હોય કે કાર હોય કે રીક્ષા હું પછી ટ્રકના અકસ્માતો મૃતકોને સરકાર વળતર આપે છે એ પ્રથા મૂળમાંથી જ ખોટી છે....
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પર્શતી ઐતિહાસિક ગાથા મુઘલસરાઈ અંગે એવી છે કે, ઇતિહાસ બદલી શકાતો નથી. અલબત્ત, ઈતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા...
તાપીનદીનો ઇતિહાસ જોઇએ તો તાપી સૂર્યપુત્રી કહેવાય છે અને એનું મહત્વ ખુબ જ છે તેની લંબાઈ 724 કીલોમીટરની છે. નર્મદા અને મહીનદી...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
કાર ચાલકે યુવકને અડફેટે લઇ અકસ્માત સર્જી ફરાર થયો હતો..
સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા નજીકના સીસીટીવી કેમેરામાં શોધવાની કવાયત હાથ ધરાઇ
વડોદરા શહેરમાં શુક્રવારે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ પૂર્વ વિસ્તારમાં આવેલા પરિવાર ચારરસ્તા નજીક એક પૂરઝડપે આવેલ કારે ચાલતા જતાં અજાણ્યા યુવકને અડફેટે લ ઇ ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું.
શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ વૃંદાવન ચારરસ્તા થી સોમાતળાવ તરફ જવાના મુખ્ય રોડપર પરિવાર ચારરસ્તા થી પહેલાં એમજીવીસીએલ કચેરી તરફ જતાં ચારરસ્તા પાસે શુક્રવારે બપોરે અંદાજે પોણા બે વાગ્યાની આસપાસ એક અજાણ્યા આશરે 30 થી 35 વર્ષીય વ્યક્તિ ચાલતાં જતો હતો તે દરમિયાન એક અજાણ્યા પૂર ઝડપે વૃંદાવન ચારરસ્તા તરફથી આવેલી કાર ચાલકે કાર ગફલતભરી રીતે ચલાવી આ યુવકને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો જેમાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું ઘટનાને પગલે લોકટોળા ભેગાં થઇ ગયા હતા અને કપૂરાઇ પોલીસને જાણ કરતાં કપૂરાઇ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતકનુ પંચકાસ કરી એમ્બયુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડ્યો હતો તથા અકસ્માતનો ગુનો નોંધી ઘટના અંગેઆસપાસના સીસીટીવી કેમેરા તથા લોકોની પૂછપરછ સાથે ફરાર કારચાલક ની તપાસ શોધખોળ હાથ ધરી છે. મૃતકની ઓળખ છતી થઇ શકી ન હતી.