મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજ રોજ વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ફોર્ચ્યુનર કાર અને રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ...
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં ગત રોજ શનિવારે મોટી દુર્ઘટના બની હતી. ખાણ ધસી પડતાં 18 મજૂરો દટાયા. જેમાંથી 3ના...
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે. ઘટના સ્થળેથી 9mm-કેલિબરના ત્રણ કારતૂસ મળ્યાં છે. જ્યારે...
પ્રતિનિધિ વડોદરા તા.15સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યાં બાદ યુવકે યુવતીને મળવા માટે બોલાવી હતી. ત્યારે નશિલો પદાર્થ કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી દીધા બાદ...
બગડેલા રસ્તા અને વેચાઈ રહેલા ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો મુદ્દે ધારાસભ્યની ટકોર : માત્ર બે ધારાસભ્ય હાજર રહેતા સંકલન બેઠકની અસરકારકતા ઉપર સવાલ...
સીબીએસઈએ એડવાઈઝરી જાહેર કરી સ્કૂલોને, વાલીઓને ચેતવા નિર્દેશ આપ્યા : નકલી પુસ્તકો શિક્ષણમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરી શકે તેથી, બોર્ડે આ...
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે શાંતિ રથનું આગમન થયું*‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટ અંતર્ગત આંતરિક શાંતિનો ઈશ્વરીય સંદેશ આપતું રથયાત્રા અભિયાન*વડોદરા ભાજપ પ્રમુખ...
પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું 7 નવેમ્બર, 2025 ના રોજ 81 વર્ષની વયે અવસાન થયું હતું. તે દિવસે હિન્દુ...
સ્ટેશનનું અપગ્રેડ-આધુનિકીકરણ જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થશે : ( પ્રતિનિધી ) વડોદરા,તા.15 વડોદરા વિભાગના પ્રતાપનગર સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં...
:કોર્ડિનેટરે વાલીને પોલીસ ફરિયાદની સલાહ આપતા રોષ : ફેકલ્ટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચાર મહિનાથી બંધ હાલતમાં : ( પ્રતિનિધી )વડોદરા,તા.15 એમ.એસ.યુની કોમર્સ...
પીએમ મોદીએ શનિવારે સુરત એરપોર્ટ પર બિહારના લોકોને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે બિહારે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જાતિગત રાજકારણને નકારી...
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરી છે. એક એફઆઈઆર છેતરપિંડી માટે છે જ્યારે બીજી એફઆઈઆર...
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL ઇતિહાસના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ ઐયરને રિલીઝ કર્યો છે. આન્દ્રે રસેલને પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આનો...
દિલ્હી બ્લાસ્ટનો બીજો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ વીડિયો લાલ કિલ્લાના ભૂગર્ભ મેટ્રો સ્ટેશનનો છે. ફૂટેજ બતાવે છે કે 10 નવેમ્બરના...
આઈએસઆઈના હથિયાર અને હેન્ડગ્રેનેડની હેરાફેરીમાં સંડોવાયેલો હતો ગુજરાત એટીએસ ટીમ દ્વારા હાલોલની હોટલમાંથી ઝડપી વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હાલોલ:...
આમ આદમી પાર્ટીના નેતા અને કામરેજ તા.પં.વિરોધ પક્ષ નેતા જે.ડી.કથિરિયાએ S.I.R. મુદ્દે ચાલી રહેલી ધાંધલી બાબતે તંત્રને આડેહાથ લીધું હતું. જે.ડી. કથીરિયાએ...
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે બોલર્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. એક જ...
બિહાર ચૂંટણીમાં આરજેડીને મોટી હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મતભેદો ઉભા થયા છે. લાલુની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પરિવારથી...
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક મોટો વિસ્ફોટ થયો. નવ લોકો માર્યા ગયા અને 32...
દુબઈમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના નામે 56 માળનો વિશાળ કોમર્શિયલ ટાવર બનવા જઈ રહ્યો છે. જેની કિંમત લગભગ રૂ. 4,000 કરોડ છે. જોકે...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં બે ટેસ્ટ મેચની સિરિઝની પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે આજે ભારતીય...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પ્રચંડ વિજય બાદ નવી સરકારની રચના અંગે ચર્ચા તેજ બની છે. આજે શનિવારે લોક જન શક્તિ પાર્ટી (રામ...
સુરતઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તણાવનું વાતાવરણ છે ત્યારે સુરતના સિંગણપોરમાં હરિદર્શનના ખાડા વિસ્તારમાં ત્રણ યુવકો બાઈક પર એકે-47 જેવી બંદૂક લઈ...
આજે શનિવારે તા.15 નવેમ્બરની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. સુરતના એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ હેલિકોપ્ટરમાં...
સભ્ય સમાજને હચમચાવી દેનારી ઘટના ભાવનગરમાં બની છે. અહીં લગ્નના દિવસે ફેરા ફરવાના એક કલાક પહેલાં વરરાજાએ દુલ્હનની લોખંડના પાઈપ મારી હત્યા...
મનપાની ટીમે નોટિસ આપી દુકાનો ખાલી કરાવ્યા બાદ આજે દબાણ વિભાગની ટીમે તોડવાનું શરૂ કર્યુ(પ્રતિનિધિ) નડિયાદ, તા.15નડિયાદ મહાનગરપાલિકાની દબાણ ટીમે આજે મનપા...
ભાજપે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓને...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આજે (15 નવેમ્બર) આ...
મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારાના કેટલાક યુનિટમાં ખામી મળી આવતાં 39,000થી વધુ કારોના રિકોલની જાહેરાત કરી છે. ફ્યુઅલ ગેજ સિસ્ટમમાં...
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ શુક્રવાર તા. 14 નવેમ્બરના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થઈ હતી. મેચના બીજા દિવસે આજે...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજ રોજ વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ફોર્ચ્યુનર કાર અને રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ લોકોના ઘટનાઓસ્થળે જ મોત થયા.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગ્વાલિયર-ઝાંસી હાઇવે પર આજ રોજ સવારે લગભગ 6.30 વાગ્યાની આસપાસ ગંભીર માર્ગ અકસ્માત બન્યો. માલવા કોલેજની સામે ફોર્ચ્યુનર કાર રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે જોરદાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા પરંતુ અથડામણ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર ડાબરાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી ત્યારે ટ્રેક્ટર ટ્રોલી સાથે તેની સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભારે હતી કે કારમાં સવાર કોઈપણ વ્યક્તિ બચી શક્યો નહીં.
ગ્વાલિયરના સીએસપી હીના ખાનએ જણાવ્યું કે કંટ્રોલ રૂમને સવારે અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કારમાં પાંચ મિત્રો સફર કરી રહ્યા હતા. તમામનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીએસપીના જણાવ્યા મુજબ પ્રાથમિક તારણોમાં લાગે છે કે ફોર્ચ્યુનર કાર અનિયંત્રિત થઈ ટ્રેક્ટર સાથે અથડાઈ હોઈ શકે છે.
આ ઘટનાએ વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાવી દીધો છે. પોલીસ દ્વારા ટ્રેક્ટર ટ્રોલી અને કાર બંનેને કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતના સાચા કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ, ટાયર માર્ક્સ અને સ્થાનિક લોકોના નિવેદનો લઈ તપાસ ચાલી રહી છે.
ભારતમાં દરરોજ મોટા પ્રમાણમાં માર્ગ અકસ્માતો થાય છે. જેમાં વધારે પડતા કિસ્સાઓમાં બેદરકારી, ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમોની અવગણના મુખ્ય કારણ બને છે. નિષ્ણાતો સતત અપીલ કરે છે કે વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી, ગતિ નિયંત્રિત રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જીવન બચાવી શકે છે.
ગ્વાલિયરમાં બનેલી આ ઘટના ફરીથી યાદ અપાવે છે કે રસ્તા પર એક ક્ષણની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે.