પાંચ હિટાચી મશીન અને ચાર રેતી ભરેલા હાઇવા ટ્રક ઝડપાયા, ખનીજ વિભાગની કામગીરી પર સવાલોજેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનના કિસ્સાઓ...
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું રૂ. 22 કરોડના રોડ વાઈડનીંગનું પણ એલાન વડોદરા :જીઆઇડીસી મકરપુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વડોદરા...
એક ઈસમ ઝડપાયો, જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કાલોલ તા. ૧૩ આગામી ઉતરાયણ તહેવારને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ...
લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલોવડોદરા :શહેરના લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ નેટવર્કના કામ દરમિયાન એક...
મેઈન કેનાલ છલોછલ, માઈનોર કેનાલ સુકી – તંત્રની બેદરકારીનો આક્ષેપઅધિકારીઓની અવગણનાથી આદિવાસી વિસ્તારમાં ખેતી સંકટમાં નસવાડી: નસવાડી તાલુકાના પીપલાજ, રતનપુરા અને વેલાડી...
દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. GOAT ઇન્ડિયા ટૂરના ભાગ રૂપે તે ત્રણ દિવસ માટે ભારતમાં છે. કોલકાતા...
લીમખેડા–પીપલોદ બારીયા માર્ગ પર અચાનક ચેકિંગ દાહોદ: દાહોદ જિલ્લાના ખનન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન તથા ખનિજના બિનઅધિકૃત વહન સામે કડક...
પાણીની તંગી વચ્ચે નગરજનોમાં રોષ, તાત્કાલિક રિપેરની માંગ સાવલી:;સાવલી તાલુકાના ઉદલપુર–સાવલી ચાર માર્ગીય રોડના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રોડની બાજુમાંથી...
બોડેલી:;બોડેલીમા નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પર આવેલ દુકાનો સાથે 17 જેટલી જગ્યાઓ પર નોટિસ અપાતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે છોટાઉદેપુર જિલ્લાના...
ખાડાનું ખોદકામ કે મોતનો કૂવો? પાલિકાના કામમાં બેદરકારીનો ભોગ બન્યો કામદાર!; બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં નહીં? વડોદરા : શહેરના લક્ષ્મીપુરા-કરોડીયા...
:વિદ્યાર્થિનીની છેડતી કરનાર ત્રણ પૈકી એક ઝડપાયો બે ફરાર : સુરક્ષા સામે સવાલો ? સયાજીગંજ પોલીસ અને શી ટીમે તપાસ હાથધરી :...
ઓનલાઇન ફરિયાદ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંઆજવા રોડ વિસ્તારમાં ઘણા દિવસોથી પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકી, અનેક રહીશો બીમાર પડતાં તાત્કાલિક ઉકેલની માંગણીવડોદરા...
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ‘હાઉસ ફોર ઓલ’ તરફ મોટું પગલું: સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી વડોદરા:;સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું...
પ્રાથમિક અનુમાન મુજબ યુવકને અન્ય સ્થળેથી લાવી અહીં જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવામાં આવ્યો, એકની અટકાયતદાહોદ:;દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામની રંગલી...
એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના દુઃખદ અવસાન દાહોદ: દાહોદ શહેર તથા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી અકસ્માત મોતની ત્રણ અલગ ઘટનાઓમાં એક...
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના ભારતના પ્રવાસે છે. મેસ્સી સાંજે 5:30 વાગ્યે હૈદરાબાદ પહોંચ્યા. હૈદરાબાદ પહોંચ્યા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત...
કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. ચાર દાયકાથી ડાબેરી લોકશાહી મોરચા...
ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. રાંચી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ઈન્ડિગો ફ્લાઇટનો પૂંછડીનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો....
છેલ્લાં કેટલાંક સમયથી ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરી શરૂ કરવામાં આવી છે. મતદાર ઓળખની આ કામગીરી માટે વિસ્તાર મુજબ BLOની નિમણૂંક કરાઈ...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે શનિવારે તેલંગાણાના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમી ખાતે પાનખર ટર્મ 2025 કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા...
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી શનિવારે ભારત પહોંચ્યા હતા. કોલકતાના સોલ્ટ લેક સ્ટેડિયમ તેઓ ચાહકોને મળ્યા. જોકે ખેલાડી...
‘બિલ્ડિંગ ક્યારે તૂટશે?’ જીવ બચાવવા આખું કોમ્પ્લેક્સ રસ્તા પર દોડી આવ્યું! બેદરકાર બિલ્ડર સામે પગલાં લેવા સ્થાનિકોની ઉગ્ર માંગ વડોદરા:; શહેરના પૂર્વ...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વિવિધ દેશો વચ્ચે ઓછામાં ઓછા આઠ યુદ્ધોનો અંત લાવવાના મોટા દાવા કર્યા છે પરંતુ...
ખાતર લેવા ખેડૂતો ફાફા મારવા મજબૂર, ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પ્રતિનિધિ | સિંગવડ સિંગવડ તાલુકામાં હાલ યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા...
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી પારદર્શિતા અને ગતિશીલતા લાવવાના હેતુથી એક જ ઝાટકે પગલાં પ્રતિનિધિ | ગોધરા | તા. 13 પંચમહાલ જિલ્લા...
શિનોર: શિનોર તાલુકાના સતિષાણા ગામે પોતાના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિને હૃદયથી સંજોવનાર પિતા ભાસ્કરભાઇ પુરોહિત તથા માતા રમાબેન પુરોહિત દ્વારા સાત...
વડોદરામાં 11 લાખ લોકોને માથે પાણી સંકટ!રાયકા-ફાજલપુર ફ્રેન્ચવેલ પરથી સપ્લાય ઘટશે, નાગરિકોને પાણી સંગ્રહ કરવા સૂચનાવડોદરા: શહેરના રહેવાસીઓ માટે પાણીની સમસ્યા ફરી...
સુરતમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી રાજ્યની પહેલી એલિવેટેડ એપીએમસી માર્કેટ એટલે કે શાકભાજી માર્કેટને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મુકી છે....
વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સીના કોલકાતા પ્રવાસ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે હોબાળો જોવા મળ્યો. મેસ્સીની એક ઝલક જોવા માટે હજારો ચાહકો...
ડભોઇ: ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા જાહેર સ્થળે નાટ્યાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પાંચ હિટાચી મશીન અને ચાર રેતી ભરેલા હાઇવા ટ્રક ઝડપાયા, ખનીજ વિભાગની કામગીરી પર સવાલો
જેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તેવામાં આજે જેતપુરપાવી નજીક ઓરસંગ નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેત ખનન પર સ્થાનિક જનતાએ રેડ કરી મોટી કાર્યવાહી કરી હતી. જનતાની રેડ દરમિયાન પાંચ હિટાચી મશીન તથા ચાર રેતી ભરેલા હાઇવા ટ્રક ઝડપાયા હતા, જ્યારે બે હાઇવા ટ્રક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ઓરસંગ નદીની આજુબાજુ આવેલા વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી રાત-દિવસ બિનધાસ્ત રીતે રેત ખનન ચાલી રહ્યું છે. ખાસ કરીને ઓરસંગ અને ભારજ નદીમાં ગેરકાયદેસર રેત ખનનના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. સીહોદ પાસે ભારજ નદીનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લાના લોકોને છેલ્લા ત્રણ વર્ષથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આજની ઘટનામાં નદીના કાંઠે જ રેતીનો મોટો સ્ટોક કરી નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી હતી. આ બાબતની જાણ થતાં આસપાસના ગામોના યુવાનો એકત્રિત થયા અને રેતી ભરેલા વાહનો અટકાવ્યા. કુલ છ હાઇવા ટ્રક પૈકી ચાર ટ્રક રેતી ભરેલા હાલતમાં ઝડપાયા હતા. ઘટનાની જાણ થતા ખાણ ખનીજ વિભાગ, છોટાઉદેપુરને બોલાવવામાં આવ્યું હતું. ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી પાંચ હિટાચી મશીન ડિટેન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવને પગલે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને પ્રશ્ન ઊઠી રહ્યો છે કે જો સામાન્ય જનતા રેડ કરી ગેરકાયદેસર રેત ખનન પકડી શકે છે, તો ખાણ ખનીજ વિભાગ અગાઉ કેમ કાર્યવાહી કરી શક્યું નથી? આવા સવાલો સાથે વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.

આ ઘટનાના પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ આ મામલે કેટલી કડક અને પારદર્શક કાર્યવાહી કરે છે.