પ્રતિનિધિ વડોદરા તા.1નેશનલ હાઇવ 48 પર જામ્બુઆ ગામ પાસેથી ઘણી અંદર જંગલ ઝાડીઓમાં આવેલા વિસ્તારમાં ઝાડ પર 30થી 35 વર્ષના યુવકનો મૃતદેહ...
સંસદના શિયાળુ સત્ર દરમિયાન ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રગીત વંદે માતરમ પર ખાસ ચર્ચા થવાની અપેક્ષા છે. આ ચર્ચામાં આ ગીતના ઐતિહાસિક અને...
ખાડા-ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે...
ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે...
પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયામાં રોકાયેલા BLO એ સોમવારે કોલકાતામાં વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન BLO એ કોલકાતામાં ચૂંટણી પંચ કાર્યાલયની બહાર...
પાકિસ્તાની આતંકવાદી અને ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને એક વીડિયો ધમકી આપી છે. ભટ્ટીએ બિશ્નોઈ...
સંસદના શિયાળુ સત્રની શરૂઆત હોબાળા સાથે થઈ છે. વિપક્ષે SIR મુદ્દા પર હોબાળો મચાવ્યો. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે...
સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈને મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે દેશની ફેડરલ તપાસ એજન્સીને દેશભરમાં પહેલાથી જ સામે આવેલા ડિજિટલ ધરપકડ...
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બરેલી તાલુકામાં આજે તા. 1 ડિસેમ્બરે મોટી દુર્ઘટના બની. બરેલી–પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવનો 50 વર્ષ જૂનો પુલ...
દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ બીજા લગ્ન કર્યા છે. તેણીએ ‘ધ ફેમિલી મેન’ ના નિર્માતા રાજ નિદિમોરુ સાથે તમિલનાડુના કોઈમ્બતુરમાં આવેલા...
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે AI અને રોબોટિક્સના ભવિષ્ય વિશે એક ચોંકાવનારી આગાહી કરી છે. યુએસ એરોસ્પેસ કંપની સ્પેસએક્સના સીઈઓ એલોન...
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની પહેલી મેચમાં શાનદાર સદી ફટકારીને પોતાનું ફોર્મ દર્શાવ્યું હતું....
સંસદના શિયાળુ સત્રની શરૂઆત આજે તા.1 નવેમ્બરે થઈ છે. આ સત્ર લગભગ 19 દિવસ ચાલવાનું છે અને કુલ 15 જેટલી બેઠકો રાખવામાં...
વડોદરા તા.1વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાં રાત્રિના સમયે લૂંટ થઈ હોવાની માહિતી મળતા જ પોલીસ...
આર્યન રેસિડેન્સીના રહીશોમાં રોષ, પોલીસ તંત્ર દોડતું થયું : દરરોજના થતા ટ્રાફિકજામથી રહીશો ત્રાહિમામ ,રજૂઆત નહિ સાંભળતા તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા...
સંસદના શિયાળુ સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા કટાક્ષ કર્યા. તેમણે બિહારના પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઘણા પક્ષો...
કાલોલ :;સાવલી તાલુકાના દીપાપુરા ગામે રહેતા ચેતનકુમાર ગોહિલે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગત મુજબ તેઓના ભત્રીજા ભૂમિષકુમાર દશરથસિંહ ગોહિલ ઉ...
સુરતના 18 વર્ષીય યુવકનું બ્રેડલાઈનર સર્કલ પાસે ડિવાઈડર સાથે બાઈક ભટકાવાના કારણે અકસ્માત મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે...
આજના દિવસોમાં દરેક મહાનગરોમાં પોલ્યુશન અને ગંદકી અને વાયરસ કંટ્રોલની બહાર છે. નાનાં બાળકોથી લઈને મોટા સુધી બધાને એલર્જીક બીમારી- અસ્થમા જેવા...
જુલમ થશે તો જેહાદ પણ થશે’- આ વાક્ય આડકતરી રીતે હિંદુઓને આપવામાં આવેલી ધમકી છે. આ તે જ સિસ્ટમ છે, જ્યાં પહેલાં...
દિલ્હી પછી હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ ગંભીર વાયુ પ્રદૂષણના સંકટનો સામનો કરી રહી છે. લાંબા સમયથી ‘સેફ ઝોન’માં ગણાતું મુંબઈ...
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરિઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર 17 રને જીત મેળવી છે. રોમાંચથી...
મહારાષ્ટ્રના સોલાપુરમાં મંદિર દર્શન કરવા જઈ રહેલા એક પરિવારની કારને ટ્રક સાથે ભયાનક ટક્કર લાગી. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા...
યુનિટી માર્ચમાં પ્રદેશના લોકોએ સ્થાનિક કાર્યકરોને ધક્કા માર્યા રેલીમાં પોતાનું અટેન્શન મેળવવા પ્રયાસ,સ્થાનિક કાર્યકરોની અવગણના યુવા મોરચાના વિવાદિત પ્રમુખ પાર્થ પુરોહિતે પણ...
હરણી નજીક ગોલ્ડન ચોકડી પર ભંગાણ થયું હતું: વડોદરા: શહેરના લગભગ અડધા વિસ્તારમાં રવિવારે ગેસ પુરવઠો ખોરવાઈ જતાં આશરે 5 લાખથી વધુ...
વડોદરાથી ગાંધીનગર સુધીના બાકી મતદારો માટે ‘ગોલ્ડન ચાન્સ’: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બરથી લંબાવીને હવે 11 ડિસેમ્બર કરાઈ વડોદરા: ગુજરાત સહિત...
તમિલનાડુના શિવગંગા જિલ્લામાં રવિવારે તિરુપથુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં બે બસો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક કાર્યક્રમ મન કી બાતનું મહત્ત્વ માત્ર શહેરો કે ઘરો સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું...
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી એફઆઈઆર દાખલ કરી છે. તેમાં...
( પ્રતિનિધિ )વડોદરા,તા.30 વડોદરા શહેરમાં નીકળેલી યુનિટી માર્ચના કારણે રાજમહેલ રોડ તોપ સર્કલ પાસે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. રવિવારે રજા માણવા નીકળેલા...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
પ્રતિનિધિ વડોદરા તા.1
નેશનલ હાઇવ 48 પર જામ્બુઆ ગામ પાસેથી ઘણી અંદર જંગલ ઝાડીઓમાં આવેલા વિસ્તારમાં ઝાડ પર 30થી 35 વર્ષના યુવકનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં લટકતો મળી આવ્યો છે. જેથી 20 દિવસ ઉપરાંથી લટકતા યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરીને આ બનાવને આપઘાતમાં ખપાવવા માટે લટકાવી દેવામાં આવ્યો છે ? મકરપુરા પોલીસે કયા કારણોસર યુવક મોતને ભેટો છે તેની સચોટ માહિતી મેળવવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવવા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ એફએસએલની ટીમ દ્વારા ચકાસણી માટે મૃતદેહના સેમ્પલ લેવામાં આવ્યાં છે.
વડોદરા શહેરના નેશનલ હાઇવે પાસે આવેલા જામ્બુઆ ગામ પાસે બેથી થી 3 કિલોમીટરના અંતરે સુમસામ જંગલ જેવી જગ્યા પર 1 ડિસેમ્બરના રોજ એક વ્યક્તિની લાશ ઝાડ પર લટકતી જોવા મળી હતી. જેના જાણ 112 પર પોલીસને કરવામાં આવી હતી. ત્યારે મકરપુરા પોલીસની સ્ટેશનના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહ 20 દિવસ ઉપરાંતથી લટકી રહ્યો હોવાના કારણે ડિકમ્પોઝ થઇ ગયો છે. તેમાંથી અતિશય દુર્ગંદ મારતી હોય પોલીસ સહિતના લાકો મોઢા પર રુમાલ રાખીને મૃતદેહની નજીક ગયા હતા અને બાંધીને મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મકરપુરા પોલીસ દ્વારા એફએસલની ટીમને પણ ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. ત્યારે જેથી એફએસએલના અધિકારીઓ દ્વારા સેમ્પલ લઇને ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. જોકે હાલમાં આ મૃતદેહ પુરુષ છે અને 20 દિવસ ઉપરાંથી લકટી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ 30થી 35 વર્ષીય યુવકે કોઇ કારણોસર આપઘાત કર્યો છે કે પછી તેને સુમસામ જગ્યા પર લાવીને હત્યા કર્યા બાદ હત્યાના બનાવને આત્મ હત્યાના ખપાવવા માટે દોરીગળામાં ભરાવીને લટકાવી દેવામાં આવ્યો તો નથીને તેની તપાસ કરાઇ રહી છે.
– કોઇ પોલીસ સ્ટેશન સ્ટેશનમાં છેલ્લા 20થી 30 દિવસમાં ગુમની ફરિયાદ નોધાઇ છે તેની તપાસ શરૂ
મકરપુરા પોલીસ દ્વારા આ યુવકની લાશ કોની છે મૃતદેહના શરીર પર પહેરેલા કપડામાં કોઇ ઓળખવિધી થાય તેવું આઇડી પ્રુફ છે, ઉપરાંત કોઇઅન્ય ઇજાના નિશાન છે તેની પણ તપાસ કરાઇ છે. બીજી તરફ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં કોઇ ગુમ થયું છે કે નહી તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે ? તેની હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. એ એમ ગોહિલ, પીઆઇ મકરપુરા, પોલીસ સ્ટેશન