વલસાડ: (Valsad) વલસાડના બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમમાં સોમવારે સમાજની પ્રીમિયર લીગ મેચ રમાઈ રહી હતી. દરમિયાન ચાલુ મેચમાં એક યુવાન ફિલ્ડિંગ કરી...
અમદાવાદ (Ahmedabad): ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું રાજકારણ (Gujarat Local Body Election-2021) ગરમાવા માંડ્યું છે. અમદાવાદના બેરમપુરા વોર્ડમાં કાર્યકરોને ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના...
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ (1st Test Day 4) છે. મેચ પર...
આપણા દેશમાં આરોગ્યકર્મીઓને (Health Workers) અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોનાની વેક્સિન આપવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રસી લેનારી દરેક વ્યક્તિને એક ફેક્ટશીટ...
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે ભૂખને લઇને દેશમાં ધંધો થવા દેવામાં આવશે નહીં અને ફરી એકવાર નવા વિવાદાસ્પદ એગ્રિક માર્કેટિંગ...
સુરત: (Surat) શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે એટલેકે મંગળવારે પાણી પૂરવઠો ખોરવાશે. પૂરતા દબાણથી કે સંપૂર્ણ પાણી પૂરવઠો (Water Supply) બંધ રહેશે તેવી...
દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ જેટલો ઊંચો છે, તેમ તેમ તેની કિંમત પણ ઊંચી ને ઊંચી જ જાય છે. અને ભારતમાં જો...
સુરત: સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે ગતરોજ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્રએ ઉમેદવારો અંગે આપેલી માહિતી...
સુરત મહાનગર પાલિકા (SMC)ની ચૂંટણી શરૂ થવા પહેલા જ ઉમેદવારોમાં ચૂંટણી જંગ (ELECTION WAR) જામી ગયો છે. અને ભાજપ ના ઉમેદવાર ના...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્યપક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, તેમાંથી કોણ ચૂંટાઇને સુરત મનપના સામાન્યસભાના...
બેઇજિંગ (Beijing): આપણે ત્યાં હંમેશા એવુ કહેવાય છે કે કુદરત આગળ કોઇનું ચાલતુ નથી. છેલ્લા દાયકાઓમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધી છે....
જર્મનીમાં 95 વર્ષીય મહિલા પર 10,000 લોકોની હત્યા (10000 MURDER)માં સામેલ હોવાનો આરોપ છે. આ ઘટના 1943 થી 1945 ની છે જ્યારે મહિલા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 6 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી મોડી જાહેર કરવામાં આવતા...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિન બોલર આર અશ્વિને કંઈક એવું કર્યું...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ તેમજ જિલ્લાની નવ તાલુકા પંચાયતોની ૧૮૨ ઉપરાંત જિલ્લાની ચાર નગર પાલિકાની ૧૩૨ બેઠકો માટે ૨૮ મી...
લગભગ એક અઠવાડિયા પહેલા થયેલા સૈન્ય (ARMY) બળવોના વિરોધમાં મ્યાનમારમાં લોકોના દેખાવો (PROTEST) ઉગ્ર બની રહ્યા છે. પહેલા હોસ્પિટલના કર્મચારીઓ અને ડોકટરોનું...
મુંબઇ (Mumbai): સપ્ટેમ્બર મહિનામાં સંંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓના (Farm Bills 2020) વિરોધમાં હવે છેલ્લા 70થી પણ વધુ દિવસોથી દેશના છથી...
રાજપીપળા: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચેની સી-પ્લેન સેવા ફરીથી ખોરવાઈ છે. યાંત્રિક ખામીને દુર કરવા માટે એક જ મહિનાની...
ચીની કંપનીને તામિલનાડુના રામેશ્વરમથી 45 કિલોમીટર દૂર ઉત્તરીય જાફના દ્વીપકલ્પથી ત્રણ શ્રીલંકન ટાપુઓ (Srilankan Islands) પર હાઇબ્રીડ વિન્ડ અને સોલર એનર્જી પ્લાન્ટ...
ઉત્તરાખંડના ચમોલીમાંગ્લેશિયર તૂટી ગયા બાદ ભારે વિનાશ થયો છે. ડુંગરાળ વિસ્તારોમાં વિનાશ બાદ, હવે લોકો નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષિત રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરી...
કેન્દ્ર સરકારે ટ્વિટર ( twitter) ને 1178 પાકિસ્તાની-ખાલિસ્તાની ( pakistani – khalistani) ખાતાઓને દૂર કરવા કહ્યું છે જે ખેડૂતોના વિરોધ અંગે ખોટી...
લગભગ દરેક દેશમાં કોરોનાનો (Corona Virus/Covid-19) ડર ઓછો થઇ ગયો છે, એમાંય મોટાભાગની રસીઓના (vaccine makers) નિર્માતાઓએ એવો દાવો માંડ્યો હતો કે...
છેલ્લા ત્રણ વર્ષમાં, 100 જેટલા કાશ્મીરી ( kashamiri) યુવાનો કે જેઓ માન્ય વીઝા ( visa) પર ટૂંકા ગાળા માટે પાકિસ્તાન ( pakistan)...
સુરત: શહેરમાં પોલીસ એક બાજુ સામાન્ય લોકોને માસ્ક (MASK)ના નામે અને વાહન ચાલકો પાસેથી દંડ (CHARGE) વસૂલવામાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ...
રવિવારે ગ્લેશિયર તૂટી જવાને કારણે ઉત્તરાખંડ (uttrakhand) ના ચમોલીમાં ( chamoli) મોટી તબાહી સર્જાઇ હતી. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં,...
દાહોદ: દાહોદ તાલુકાના કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવિવારે કુટુંબ નિયોજનના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઘોર બેદરકારી સામે...
ચાંગા: ચારૂસેટ કેમ્પસના અગ્રણી દિલાવર દાતા અને અમેરિકા સ્થિત સ્વ. પનુભાઈબી. પટેલ (મહેળાવ/USA) ની શ્રધ્ધાંજલિ સભા ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં...
બોરસદ: આણંદની જીલ્લા પંચાયત સહિત વિવિધ તાલુકાઓમાં યોજાનાર પંચાયતીરાજની ચુંટણી સંદર્ભમાં વિવિધ બેઠકો માટે રોટેશન પધ્ધતિથી અનામત સહિત વિવિધ પ્રકારની બેઠક વ્યવસ્થા...
શહેરા: શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને સરકારી આર્ટ્સ સ્કૂલ ખાતે...
લુણાવાડા: સંતરામપુર તાલુકાનાં લીમડી ગામે 13.4.2018 ના રોજ સાંજના સમયે રૂપાભાઈ ધુળાભાઈ બામણીયા એ તેની હાથમાં પહેરવાની ચાંદીની ચૂડી કનુભાઈ અખમાભઈ...
અનુપમ મિશન દ્વારા પૂજનીય દીદીજીને ‘શાલીન માનવ રત્ન’ એવોર્ડ અર્પણ
એક વર્ષથી રજા પર રહેલા એસઆરપી જવાને સ્ટોરરૂમમાં ફાંસો ખાધો
શું નીતિશ કુમાર ફરી બનશે પક્ષના અધ્યક્ષ?, નિશાંતની ભૂમિકા પર ચર્ચા તેજ
United Kingdom યુદ્ધમાં જોડાશે? અરબ સાગરમાં સબમરીન તહેનાત, તણાવ વધુ ઉગ્ર
વડોદરાના આધેડનો હાલોલ નજીક નર્મદા કેનાલમાં કૂદી આપઘાત
2 કરોડની નકલી નોટો કેસમાં મોટા ખુલાસા, તપાસમાં ચીન સુધી પહોંચ્યા તાર
ટ્રમ્પના અલ્ટીમેટમની સામે ન ઝૂક્યું ઈરાન, યુદ્ધવિરામનો પણ અસ્વીકાર કર્યો
આંધ્ર પ્રદેશમાં નકલી દૂધનો કહેર: 16ના મોત, અનેક બીમાર; 3 દર્દીની હાલત ગંભીર
499 કરોડની કમાણી સાથે Dhurandhar 2: The Revenge બની વર્ષની સૌથી મોટી હિટ
ડેરોલ સ્ટેશન ખાતે ઘરની સામે જોવા મુદ્દે ઝઘડો, લાકડી વડે હુમલો
હિમાચલ પ્રદેશના મંડીમાં મધ્યરાત્રિએ ભૂકંપ, કોઈ નુકસાન નહીં
સ્માર્ટ સિટીમાં ‘ગટર કાંડ’: સુસેન ચાર રસ્તા પાસે ખુલ્લી ચેમ્બર અકસ્માતને ખુલ્લું આમંત્રણ
લાઈટ ચાલુ કરતા જ મરણમુખી વિસ્ફોટ! બંધ ઘરમાં ગેસ લીકેજથી વૃદ્ધ ગંભીર રીતે દાઝ્યા
હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર કડક કાર્યવાહી કરીશું: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
યુદ્ધ વચ્ચે ભારતને રાહત: 16,714 ટન રસોઈ ગેસ સાથે પાઇક્સિસ પાયનિયર જહાજ મેંગલોર પહોંચ્યું, આગળ પણ સપ્લાય યથાવત
પાક તૈયાર થવાને માંડ 10 દિવસ બાકી હતા ત્યાં જ શિનોર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો….
ઈરાનના બંદર પર એરસ્ટ્રાઈકથી ભારત-રશિયાના 100 ડોલર બિલિયન વેપારના સ્વપ્નને ઝટકો
પાવાગઢ ભદ્રકાલી માતાના મંદિરે જવાના રસ્તા પર એક યુવક અચાનક ખીણમાં ખાબક્યો….
ઈરાન મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન સંકેત: લશ્કરી કાર્યવાહી સમેટવાની તૈયારી
સુરત સિવિલમાં મધરાતે હોબાળો: નશામાં ધૂત બે શખ્સોએ ASI સાથે ઝપાઝપી કરી
લહેરીપુરા દરવાજા પાસે આવેલી પરફ્યુમની દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી
એસએસજી ખાતે બે અત્યાધુનિક હાઇ-એન્ડ એનસ્થેશિયા વર્કસ્ટેશન કાર્યરત
કરચિયા યાર્ડમાં ટ્રેનમાં ટોપની ફિટિંગ ચકાસણી દરમિયાન વીજ કરંટ લાગતા ખલાસી ઈજાગ્રસ્ત
દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા, એક આરોપી વોન્ટેડ
કોમર્શિયલ LPG ગ્રાહકો માટે નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓઈલ કંપનીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત બનશે
વિદેશમાંથી MBBS કરનાર ગ્રેજ્યુએટ માટે એનએમસી દ્વારા નવા નિયમો જાહેર
ફતેગંજમાં ગેરેજ સંચાલકો પર જીવલેણ હુમલો, 3 આરોપી ઝડપાયા
અંધશ્રદ્ધાનો ભોગ: ખેંચ દરમિયાન મોઢામાં મૂકેલો સિક્કો બન્યો મોતનું કારણ
જેતલપુર રોડ પર જ્વેલર્સના શો-રૂમમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
બીસીએ ચૂંટણીની મતગણતરીમાં થતો વિલંબ,હોલની પસંદગી કર્યા બાદ છ દિવસ પછી કરવાની શકયતા
વલસાડ: (Valsad) વલસાડના બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમમાં સોમવારે સમાજની પ્રીમિયર લીગ મેચ રમાઈ રહી હતી. દરમિયાન ચાલુ મેચમાં એક યુવાન ફિલ્ડિંગ કરી રહ્યો હતો. અચાનક આ યુવાન ખેલાડી સ્ટેડિયમમાં (Stadium) ઢળી પડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેની તપાસ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ બીડીસીએના સરદાર સ્ટેડિયમમાં મુસ્લિમ પ્રીમિયર લીગની મેચ છેલ્લા બે દિવસથી રમાઈ રહી છે. જેમાં ઈસ્ટ રેલવે યાર્ડ મોટીવાડીમાં રહેતા ઇમરાન રઝીઉલ્લા ખાને હૈદર હન્ટર નામની ટીમ બનાવી હતી. જેમાં ઇમરાન પોતે કેપ્ટન હતો. સોમવારે સવારે સ્ટેડિયમમાં મેચ ચાલુ હતી, જેમાં ઇમરાન ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. ત્યારે અચાનક ચાલુ મેચમાં ઇમરાન સ્ટેડિયમમાં જ ઢળી પડતાં લોકો સ્ટેડિયમમાં દોડી ગયા હતા.
ઇમરાનને સ્ટેડિયમમાંથી બહાર લાવીને ખાનગી વાહન મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે ઇમરાનને મૃત જાહેર કર્યો હતો. ઈમરાનને હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઇ છે. મળતી માહિતી મુજબ ઈમરાન શહેર ભાજપ લઘુમતી મોરચાનો પ્રમુખ પણ હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે રમત દરમ્યાન ખેલાડીઓ અને રમત ગમત સાથે જોડાયેલા લોકોના અચાનક મેદાન પર જ મોત થવાના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ખાસ કરીને ક્રિકેટમાં ખેલાડીઓને માથામાં બોલ વાગવાના કારણે મોત થવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બની ચુક્યા છે. ત્યારે વલસાડમાં ચાલુ રમત દરમ્યાન યુવા ખેલાડીના મોતથી અન્ય ખેલાડીઓમાં શોકનો માહોલ છે.

વલસાડમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
વલસાડ: વલસાડના હિંગળાજ ગામે નવી વસાહત, આંબાવે આવેલા ક્રિકેટ (Cricket) ગ્રાઉન્ડ પર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્મશાનભૂમિના લાભાર્થે કરાયું છે. મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય મળે તેમજ મહિલાઓ પણ ખેલકૂદમાં રુચિ રાખે તે હેતુસર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી. જેમાં ટંડેલ સમાજની 60 ટીમે ભાગ લીધો છે. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મહિલાઓ દ્વારા જ કરાયું છે. જેમાં મહિલા અગ્રણીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ટંડેલ સમાજ દ્વારા સૌપ્રથમવાર આવી ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટથી થનાર આવક સ્મશાનભૂમિના લાભાર્થે વાપરવામાં આવશે