વડોદરાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ ની શરૂઆત થઈ ચૂકી છે અન ખાનગી તેમજ સરકારી શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. વડોદરા મહાનગર...
આપણી સરકાર કાયમ કહે છે કે તેના માટે દેશની સુરક્ષા સર્વોચ્ચ પ્રાધન્ય ધરાવે છે. હવે ભાજપના સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોઇ ઝાટકીને...
ગાંધીજીએ કહ્યું છે કે ઘણા લોકોને ડાબે-જમણે જોઇને, કોઈ જોતું-સાંભળતું તો નથી ને તેની ખાતરી કરીને ધીમે અવાજે કાનમાં વાત કરવાની આદત...
21મી જૂન વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી પાસે સંગીતનો વારસો એટલો સમૃદ્ધ છે કે તેને જાણવા કે માણવા સાત...
યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 દરમિયાન ડેન્માર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન ડેનમાર્કનો મિડ ફિલ્ડર ક્રિસ્ટીયન એરિક્સન મેદાન પર અચાનક ફસડાઇ પડ્યો...
જો અક્ષયકુમાર એક સાથે છ ફિલ્મો કરી શકે છે તો પોતે કેમ નહીં? એવો સવાલ સલમાન ખાનને પણ થયો હોય એમ લાગે...
ભારતના રાજકીય ઇતિહાસમાં હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘RSS’ની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે (International Yoga Day 2021) પીએમ મોદીએ ( pm modi) આજે યોગ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે...
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી અનેક વમળો ઊઠી રહ્યાં છે. એક પછી એક અનેક ચર્ચાઓ અને વાર્તાઓ આવી રહી છે. હાલ ગુજરાતમાં...
પચાસ વર્ષનાં સન્નારી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યાં. ‘ચોવીસ કલાકથી સખત દુખાવો થાય છે. જરા તાવ છે અને ઊલ્ટી જેવું લાગે છે...
વડાપ્રધાન વખતોવખત કહેતા રહે છે કે એમની સરકાર બિનજરૂરી કાયદાઓ રદ કરીને ટોપલીમાં પધરાવી રહી છે. જરીપુરાણા, નકામા કાયદાઓ રદ કરો તે...
માનવી પાપ કરે છે, ભૂલો કરે છે અને પસ્તાવો પણ કરે છે. આપણા લોકપ્રિય કવિ કલાપીએ કહ્યું છે: હા પસ્તાવો વિપુલ ઝરણું...
અમારી મિત્રમંડળીમાં ચર્ચા નીકળી: આદર્શ મહેમાન કેવો હોય? જે મહેમાન ઘરે જવાની તૈયારી કરે ત્યારે ઘરના સભ્યોની આંખમાં એક સામૂહિક વિનંતી પ્રગટે:...
ત્રણ વર્ષના સમયને પણ પૂછીશું કે બેટા છાતી એટલે શું? તો તરત તેની મેલીઘેલી પણ ડિઝાઇનર જરસી ઊંચી કરીને કહેશે કે જુઓ...
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને બોધદાયક છે. એક જમાનામાં તેઓ ‘કાલીપરજ’ તરીકે ઓળખાતા અને જંગલો અને ડુંગરાઓમાં રહીને પશુ જેવું...
વિત્યાં થોડાં વર્ષોની વાત જુદી, બાકી આપણે ત્યાં કળાવિષયક લખાણો મર્યાદિત રીતે જ થયાં છે. રવિશંકર રાવલથી માંડી કંચનલાલ મામાવાળા સુધીના કળામર્મજ્ઞોએ...
હવે છરો- બંદૂક ધરીને લૂંટના જમાના ગયા. ઘરની દીવાલમાં બાકોરું પાડી ધાડ કોઈ પાડતું નથી. લુટારુ હવે સદેહે આવતા નથી- દેખાતા પણ...
માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રાણીઓ હસી શકતાં નથી.’—આવું ઘણી વાર વાંચવા-સાંભળવા મળે છે. પરંતુ ઘણાંખરાં ચિંતનાભાસી...
૨૦૧૨માં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત...
ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપૂર અને કપરાડાન વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક રૂ....
કોરોનાની સંભવિત 3જી લહેર આવે તે પહેલા કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આવતીકાલ તા. 21મી જૂનને રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય...
: રાજયમાં હવે કોરોનાની રફતાર ધીમી પડવા સાથે કેસો ઝડપથી ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 185 કેસો નોંધાયા છે. જયારે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે અમીત શાહ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આજે રવિવારે સર્વત્રિક વરસાદ (Rain) થયો છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને...
વાપી: (Vapi) વાપીના એક વિસ્તારમાં રહેતી યુવતીને (Girl) પ્રેમજાળમાં ફસાવી લગ્નની (Marriage) લાલચ આપી વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. યુવતીની માતાની ફરિયાદ...
સાપુતારા: (Saputara) સાપુતારામાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા માટે પ્રવાસીઓનું (Tourist) ઘોડાપૂર ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડી ગયા હતા અને કોરોનાનો...
સુરત: (Surat) સલાબતપુરા પોલીસને એવી વાતમી મળી હતી કે રિંગરોડની કેટલીક માર્કેટોમાં (Market) રાતે 8 વાગ્યા પછી પણ દુકાનો ચાલુ રાખી વેપાર...
સુરત: (Surat) કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સીઆઇએસએફનો બંદોબસ્ત ફરજિયાત રાખવાનો હોય છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે....
સુરત: (Surat) સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા સુરત શહેર જિલ્લો અને તાપી જિલ્લામાં દૈનિક સરેરાશ 75 લાખની વસ્તી સામે રોજ 11.65 લાખ...
મુંબઈ: ફિલ્મ જગત (Film world)માં એવા ઘણા નામ છે જેઓએ પોતાની પ્રોફેશનલ લાઈફના કારણે પર્સનલ લાઈફ (Personal life)માં ઘણી મુશ્કેલીઓ (Crisis)નો સામનો...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વડોદરાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ ની શરૂઆત થઈ ચૂકી છે અન ખાનગી તેમજ સરકારી શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. વડોદરા મહાનગર પાલકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોરોના સંક્રમણને પગલે ધોરણ-૧ થી ધોરણ-૮ ના ઓનલાઈન વર્ગો શરૂ કરાયા છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગરીબ મધ્યમવર્ગના બાળકો જેમની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવધા નથી તેમને માટે શેરી શિક્ષણનું અનોખું અભિયન શરૂ કરાયું છે. આ અંતર્ગત શાળાના શિક્ષણ સમિતિની શાળામાં ભણતા બાળકોના વિસ્તારમાં જઈને પ્રત્યક્ષ શિક્ષણ અપાશે.
શહેરમાં શિક્ષણ સમિતિ સંચાલિત ધોરણ-૧ થી ધોરણ-૮ની ૧૨૦ જેટલી શાળાઓ કાર્યરત છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી છે. શહેરના મધ્યમ તેમજ ગરીબ વર્ગા ૯૬,૦૦૦ જેટલા બાળકો ભણી રહયા છે ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા જે બાળકો પાસે લેપટોપ કે સ્માર્ટફોન સહિત ઈન્ટરનેટની સુવધા ના હોય તેવા બાળકોની યાદી તૈયાર કરીને તેવા બાળકો માટે શિક્ષણ બાળકોના દ્વારા અર્થાત શેરી શિક્ષણનું અનોખુ અભિયાન શરૂ કર્યુ છે.
છેલ્લા એક સાહથી સમિતિના શિક્ષકો શાળામાં ભણતા બાળકોના ઘરની આસપાસ જઈને એક સાથે બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી રહયા છે ત્યારે સમિતિ દ્વારા પચાસ ટકા શિક્ષકો શેરી શિક્ષણ માટે ફાળવાયા છે. જે બાળકો પાસે સ્માર્ટફોનની સુવધા ના હોય અને તેમના વાલીને ઈન્ટરનેટ નું ભાડુ પરવડે તેમ ના હય તેવા બાળકોને તેમના વિસ્તારમાં જઈને શિક્ષણ આપી રહયા છે. ૬,૫૦૦ જેટલા વિવિધ વિસ્તારોમાં રહેતા બાળકોને કોવડ ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીનેબેસાડવામાં આવે છે. કોરોના સંક્રમણને પગલે ઘણા પરિવારોની આર્થિક શિક્ષણની વંચીત ન રહે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા આ શેરી શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સમિતિના ૪૦૦થી ૫૦૦ જેટલા શિક્ષકો શાળા નજીકના વિસ્તારોમાં પાંચ સાત બાળકો તેના ગ્રુપને તેમના ધોરણ મુજબ શિક્ષણકાર્ય કરાવી રહયા છે. આ રીતે આર્થિક મુશ્કેલી ના નડે તેના કારણે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણ સમિતિ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિના શાસનાધકારી ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા એ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે સમિતિના ૪૫૦થી વધુ શિક્ષકો બાળકોના વિસ્તારમાં જઈને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરવી રહયાછે. તેઓ લેપટોપ પણ લઈ જાય છે. આ રીતે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની ૧૧૨૦ શાળાના ૬૫૦૦ જેટલા બાળકોને પ્રત્યશિક્ષણ આપવામાં આવેલું છે એ જોઈ કોઈ શાળાનું એક જ બાળક હોય તો તેના ઘરે જઈને પણ શિક્ષકોભણાવી રહયા છે.