આસામના તિનસુકિયા જિલ્લાના પાનીટોલા ગામમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક સાત વર્ષની માસૂમ બાળકીનું કરોળિયાના કરડવાથી મૃત્યુ થયું છે. છોકરી...
મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી અપાઈ પ્રતિનિધિ ગોધરા તા.07 કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકાના અંબાલી ખાતે ‘નારી વંદન...
શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં તહેવારોની સિઝન પુરબહારમાં ખીલી ઉઠતી હોય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ...
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. એક ખાસ પત્રકાર...
અધિકારીઓની મનમાની વચ્ચે સુવિધાઓનો અભાવ*વડોદરા: કપડવંજ નગરમાં મોટા હનુમાનજી મંદિર પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સુવિધાના નામે મીંડુ છે.બેંકમાં આવતા ગ્રાહકો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. બુધવારે રાત્રે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે ફક્ત...
અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે આજ રોજ તા.7 ઓગસ્ટની સવારે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક પછી એક આઠ જેટલાં વાહનોને...
હત્યારો ભાડે રહેતો હોય ભાડા કરાર ના કર્યો હોયતો મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા રજૂઆત અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના નેજા હેઠળ...
ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ પ્રતિનિધી ગોધરા તા.07 પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી વહન...
કાપડના વેપારીને સરકારી તંત્રનો કડવો અનુભવ થયો નવું રેશન કાર્ડ કઢાવવા માટે નર્મદા ભવન ખાતે પહોંચતા મામલો ઉજાગર થયો : ( પ્રતિનિધી...
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય...
( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરા શહેરમાં દારૂડિયાની મોજ જોવા મળી છે. શહેરના કારેલીબાગ પોલીસ મથકની બહાર દારૂડિયાએ નશામાં ધૂત થઈને આરામ ફરમાવ્યો હતો....
વોર્ડ નંબર 14ના કુબેર ભવન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી લોકો ગટરના દુર્ગંધથી પરેશાન અનેક ફરીયાદો બાદ પણ તંત્ર કેમ ઉંઘી રહેલું છે?વડોદરા::વડોદરા...
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) થી ભરેલી બસ ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં...
બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફને વધારીને 50 ટકા કર્યો, જેની આજે ગુરુવારે ભારતીય શેરબજાર પર અસર જોવા...
જાન્યુઆરી 2022 શરૂઆતમાં બોલિવૂડથી ગાયબ રહેલી વિદેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ માતા-પિતા બન્યાના ખબર વાયરલ થયા. કોઈને ખબર ન પડ્યાનું...
લોકઅપમાં કેદ આરોપીને માર નહીં મારવાના અને વહેલા જામીન અપાવી દેવા માટે પણ પોલીસ લાંચ માંગતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના...
વડોદરા કોર્પોરેશન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન PMAY હેઠળ બનાવાયેલા આવાસોમાં ગટર અને પીવાના પાણીનું ભેળસેળ થતા આરોગ્ય પર સંકટ વડોદરા: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં...
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની ઘોષણાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પીએમ...
ગુજરાત,રાજસ્થાન અને મઘ્યપ્રદેશના કલાલ સમાજના પ્રમુખો રહેશે ઉપસ્થિત* *બેનેશ્વર ધામ ના પ.પુ. અચ્યુતાનંદજી મહારાજ આર્શીવચન આપશે.* . ( પ્રતિનિધિ ). સુખસર,તા.7 દાહોદ,મહીસાગર,પંચમહાલ,...
ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ધારાલી અને સુખી ટોપમાં વિનાશક વાદળ ફાટવાથી ઓછામાં ઓછાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦ થી વધુ...
( પ્રતિનિધિ ) સુખસર,તા.7 દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં 108 એમ્બ્યુલન્સની વિવિધ પ્રકારના દર્દીઓ,આકસ્મિક દર્દીઓ સહિત પ્રસુતા બહેનોને સમયસર સારવાર માટે ખસેડવા...
સર્વોચ્ચ અદાલતના એક ચુકાદામાં પગપાળા રાહદારીઓ માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. પરંતુ ફૂટપાથના અભાવે કે તેના...
પાવી જેતપુર:;પાવી જેતપુર તાલુકા ના ભેંસાવહી ગામે રાત્રી સભા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જ્યાં જિલ્લા કલેક્ટર...
પરિશ્રમ મતલબ શારીરિક શ્રમ જ નહીં પણ માનસિક દ્રઢ્તા અને સતત મહેનત. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચનું પરિણામ સાબિત કરે...
કાલોલ: કાલોલ એનએમજી હોસ્પિટલ ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપતો કાર્યક્રમ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજાયો, જેમા ૪૦૦...
સુડોકુ, રુબીક ક્યુબ, ચેસ વગેરે બધી જ બૌદ્ધિક રમતો છે. આ બધી રમતો રમવાથી મગજને કસરત મળે છે. જે રીતે શરીરને સ્વસ્થ...
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 6નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી અમરદીપ સોસાયટીમાં રવિવારે એક અત્યંત કરુણ ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશના ભીંડના વતની અને...
સર્વોચ્ચ અદાલતે મહત્ત્વના એક ચુકાદાથી જાહેર કરેલ છે કે આદિવાસી મહિલા વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો મેળવવા હક્દાર છે. સમાજમાં અને ખાસ કરીને આદિવાસી...
– સુરત શહેરમાં સ્થાપિત ટ્રાફિક સિગ્નલમાં Rules ને શહેરીજનો સારી રીતે Follow કરી રહ્યા છે જે પ્રશંસનીય છે. આ ટ્રાફિક સિગ્નલથી માર્ગ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
આસામના તિનસુકિયા જિલ્લાના પાનીટોલા ગામમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક સાત વર્ષની માસૂમ બાળકીનું કરોળિયાના કરડવાથી મૃત્યુ થયું છે. છોકરી રમતી રમતી વાંસની ટોપલી પાસે પહોંચી હતી, જેમાં ઇંડા રાખેલા હતા. તેને ખોલતાં જ અંદર છુપાયેલો કાળો કરોળિયો બહાર આવ્યો અને તેને કરડી દીધું હતું.
કરોળિયાના કરડ્યા પછી થોડા સમયની અંદર જ બાળકીએ ગભરાટ અનુભવી હતી. તેના હાથમાં ફૂલવો આવી ગયો અને તે બીમાર થવા લાગી હતી. પરિવારજનોએ તાત્કાલિક નજીકની તિનસુકિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતાં જ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી.
આ અચાનક બનેલી ઘટના પછી આખા ગામમાં શોક અને ભયનો માહોલ છે. લોકો પોતાની સંતાનની સલામતી માટે ચિંતિત થઇ ગયા છે અને ઘરની વસ્તુઓ ખોલતી વખતે વધુ સાવચેતી રાખવા લાગ્યા છે.
પોલીસ અને ફોરેન્સિક તપાસ શરૂ: પોલીસે આ ઘટનાની નોંધ લઇને અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કર્યો છે. સાથે જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કરી રહી છે જેથી એ જાણી શકાય કે કયા પ્રકારના કરોળિયાએ બાળકીનું જીવન લીધું. આ સાથે, એવી પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું આસપાસના વિસ્તારમાં આ પ્રકારના વધુ ઝેરી જીવજંતુઓ છે કે નહીં.
આ દુઃખદ ઘટનાએ સ્થાનિક લોકોને ચેતવણી આપી છે કે ઘરના કોણે લાવેલી વસ્તુઓમાં છુપાયેલ જોખમ ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. તંત્ર તરફથી પણ લોકોને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા અને ઘરના આસપાસ સાફસફાઈ રાખવા અપીલ કરવામાં આવી છે.