મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં સંવેદના સ્પર્શી નિર્ણય———ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ....
ઇન્ડિગો એરલાઇનમાં સર્જાયેલા મોટા સંકટ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ સલામતી અને સંચાલન નિયમોની બેદરકારી બદલ ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરોને તરત અમલમાં...
ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર...
ગાંધીનગર : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ...
ગાંધીનગર : કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે SIRની કામગીરી અંતર્ગત ગણતરીના તબક્કા અને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવાની સમયમર્યાદા...
ગાંધીનગર : રાજયમાં આજે ગુરૂવારે રાજયમાં અચાનક ફરીથી ઠંડીનો પારો વધુ નીચે ગગડી ગયો છે. ખાસ કરીને રાજયના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો...
ગાંધીનગર : કચ્છના જખૌ દરિયામાં ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટમાં સવાર 11 પાકિસ્તાની નાગરિકોની ભારતીય કોસ્ટ ગાર્ડ અટકાયત કરી એક...
અમદાવાદ : અમદાવાદ શહેરના બાપુનગર શાંતિનગર ભવાની ચોક ખાતે એસઓજીની ટીમે દરોડો પાડતા અબ્દુલ કાદિર અને તેની પત્ની ગાંજો વેચી રહ્યા હોવાનું...
ગેરકાયદેસર કફ સિરપ રેકેટના ખુલાસા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે 12 ડિસેમ્બર શુક્રવારે વહેલી સવારે વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરી હતી. લખનૌ...
જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો પણ દાવો દાહોદ તા. 11 ઝાલોદ તાલુકાની રીછુમરા ગ્રામ પંચાયત રાજકીય ઘમસાણના કેન્દ્રમાં આવી છે. નવનિયુક્ત સરપંચ...
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે આજે 12 ડિસેમ્બરે એક વધુ કરૂણ બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામની...
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં એક દુઃખદ રોડ અકસ્માત થયો છે. તીર્થયાત્રા પરથી પરત ફરતી એક ખાનગી મુસાફર બસ ચિંતુર–મારેડુમિલી ઘાટ રોડ...
સાઈનાથ મોબાઇલ અને નેશનલ મોબાઇલ દુકાન પર તપાસ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કાલોલ : વેજલપુર વિસ્તારમાં મોબાઇલ ફોનની ખરીદી–વેચાણ કરતી દુકાનો દ્વારા...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક...
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે....
બાંગ્લાદેશમાં આવતા વર્ષે 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાશે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નસીરુદ્દીને ગુરુવારે સાંજે આ જાહેરાત કરી હતી. આ ચૂંટણી...
સતત બીજા દિવસે ગંભીર અકસ્માત: વડોદરા-કરજણ રોડ પર ટ્રકે એક્ટિવાને મારી ટક્કર; ટ્રક ચાલક ટ્રક છોડી ફરારવડોદરા :શહેરની દક્ષિણ દિશામાં નેશનલ હાઇવે...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધોપ્રતિનિધિ વડોદરા...
ડભોઇ:;વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગામથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. વિડિયોમાં સરપંચ માથા પર ટોપલો,...
બહરાઇચમાં કુખ્યાત રામગોપાલ મિશ્રા હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ હિંસામાં મુખ્ય આરોપી અબ્દુલ હમીદ સહિત દસ લોકોને દોષિત ઠેરવવામાં...
નેશનલ હાઇવે-56 પર ખાડા અને રેતીનો ભોગ બનતા બાઈક ચાલકો બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 પર જબુગામથી બોડેલી વચ્ચે લાંબા...
ઓવરલોડ ડમ્પર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે સાવલી તાલુકામાં ખાણખનીજ વિભાગની મોટી કાર્યવાહી સાવલી: સાવલી તાલુકાના રાણીયા પંથકમાં આવેલા ભાદરવા–મોક્સી રોડ પર...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખતરનાક ગણાવ્યા છે. ગુરુવારે કૃષ્ણનગરમાં એક રેલીમાં મમતાએ કહ્યું, “શાહની આંખોમાં આતંક છે....
દબાણ હટાવવા ગયેલી ટીમ સામે ભારે હોબાળો: પોલીસની સમજાવટથી મામલો માંડ થાળે પડ્યો પથારાવાળાઓનો આક્ષેપ: પાલિકા દર મહિને રૂ. 500 લે છે,...
ગુરુવારે ગોવાના બિર્ચ નાઈટક્લબમાં આગ લાગ્યાના પાંચમા દિવસે ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. થાઈ પોલીસે...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં સામાન્ય પગાર વધારા સાથે સંતોષ માનવો પડી શકે છે. જાન્યુઆરી 2026 થી અમલમાં આવતા મોંઘવારી...
ડભોઇ; ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની બોલબાલા વચ્ચે એક વધુ ગંભીર ગેરરીતિ બહાર આવી છે. થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ ગામમાં બનેલા ત્રણ લાખના સ્મશાનના...
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) 2026 માટે દસ્તાવેજો સબમિટ કરવાની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી...
ગાંધીનગરમાં યોજાયેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા———-મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજાઈ:———પ્રોજેક્ટમાં રૂપિયા 1317 કરોડનું સંભવિત રોકાણ થશે...
મુખ્ય વિભાગો મુજબ જ જવાબ લખવાના રહેશે વડોદરા:સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2025ની ધોરણ 10ની પરીક્ષાઓ માટે વિજ્ઞાન અને સામાજિક...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં સંવેદના સ્પર્શી નિર્ણય
———
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે.
ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે.
૭/૧ર, ૮-અ અને હકકપત્રની નકલ, ખેડુત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) દ્વારા આપવામાં આવે છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે.
આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે.
એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
———