ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય તરીકે દેશમાં જાણીતું છે. અહીં અડધી રાત્રે મહિલાઓ ફરી શકે છે તેવું અન્ય રાજ્યના લોકોમાં માન્યતા છે, પરંતુ...
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં સુમન વંદન પી-2 સોસાયટીમાં સોમવારે તા. 8 ઓગસ્ટના રોજ એક અકસ્માત થયો હતો. ત્રણ...
આજ રોજ તા.12 સપ્ટેમ્બર 2025ના શુક્રવારે સીપી રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ માટેનો શપથ...
પ્રતિનિધિ આણંદ તા 12વિશ્વ વિખ્યાત અમુલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના નિયામક મંડળની ચૂંટણીના મહાસંગ્રામનું આજે શુક્રવારે પરિણામ જાહેર...
કપડવંજ: મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફીડરો પર વધારે લોસ આવતા હોવાથી તેમના વીજલોસ ઘટાડવા ગેરકાયદેસર વીજચોરી કરનાર વીજચોરોને પકડી પાડવા માટે...
સુરતના સાંસદ મુકેશ દલાલે એક વીડિયો મેસેજમાં એવી જાહેરાત કરી કે સુરતના 12 ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે હેલ્મેટમાંથી સુરતને...
( પ્રતિનિધી )વડોદરા,તા.12 વડોદરાના સૌથી લાંબા અને શરૂઆતથી જ વિવાદમાં રહેલા અટલબ્રિજ ઉપર અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે. તેવામાં ગતરાત્રીએ વધુ...
શિક્ષકોને આઠ થી દશ માસ થવા છતાં નાણા નહીં ચૂકવ્યા હોવાની બૂમો* ( પ્રતિનિધિ ) સુખસર,તા.12 પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા...
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઇ વોલ્ટેજ મુકાબલો આ રવિવારે દુબઈમાં રમાશે. ખાસ વાત એ છે કે ઓપરેશન સિંદૂર પછી...
મકરપુરા વિસ્તારમાં આવેલા રાજીવ નગરમાંથી લંગડો ભરવાડ, લક્ષ્મણ ભરવાડ ગાયો લઈને જતા હોય ત્યારે નીરૂબેન નામની મહિલાએ કહ્યું હતું કે તમારી ગાયો...
ભારતના પડોશી દેશ નેપાળમાં યુવાનો દ્વારા હિંસક ક્રાંતિ તો થઈ ગઈ, પણ જૂની સરકારની વિદાય પછી હવે સત્તા કોણ સંભાળે તે બાબતમાં...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનોખા અને અચાનક બદલાતા નિર્ણયોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. એક બાજુ તેઓ ભારતને વિશ્વસનીય મિત્ર કહે...
પ્રતિનિધિ આણંદ તા 12 આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી આજે શુક્રવારે સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવી હતી. જેમાં નિયમાનુસાર પ્રથમ...
એક વાર એક રાજાએ પોતાના દરબારમાં દરબારીઓને એક સવાલ પૂછ્યો. રાજાનો સવાલ હતો કે, ‘દુનિયામાં સૌથી મહત્ત્વની વસ્તુ કઈ છે? સૌથી તાકાતવર...
ભારતના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે તા.12 સપ્ટેમ્બર શુક્રવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ...
ભલે પુલ તૂટે અને માણસ મરે કે ભલે છોકરા ભરેલી નાવ ડૂબેભલે કોઈ ખુલ્લી ગટરમાં પડી મરે કે ભલે કરન્ટમાં તડપી તડપી...
આશરે બે વર્ષથી ચાલતા સતત હુમલા. આશરે ૬૫૦૦૦ લોકોનાં મૃત્યુ. લાખો ઈજાગ્રસ્ત લોકો અને લાખો ભૂખમરાની કગાર પર ઊભેલાં લોકો. આ છે...
એક સમય હતો કે જ્યારે માનવી કોઈપણ પ્રકારની સહાય વિના જીવતો હતો. જ્યારે માનવસૃષ્ટિનું સર્જન થયું ત્યારે માનવી પાસે કોઈપણ સાધનો નહોતા....
કોર્ટમાંથી ભાગેલા આરોપીને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમા ઝડપી પડાયો ડોક્ટર આગોતર જામીન અરજી મુકે તેના માટે સમય અપાઇ રહ્યો છે ? પ્રતિનિધિ...
મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકાએ તૈયારીઓ શરૂ કરી પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા કાર્યક્રમ સ્થળની સફાઈ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં જોતરાઈ વડોદરા: મુખ્યમંત્રી...
તત્કાલીન TDO ની કેબિનમાંથી 35 ફાઇલો ચોરી કરવા મામલે નીચલી કોર્ટનો ચુકાદો અંબાલાલ પટેલ પર અલ્પેશ મજમુદારને ધક્કો મારી દરવાજો તોડી કેબિનમાં...
મકાન માલિકો અને પાલિકા વચ્ચે તણાવ, પોલીસની હાજરીમાં પરિસ્થિતિ કાબૂમાં નડતરરૂપ ઓરડીઓ તોડી રસ્તો કર્યું ખુલ્લો રહેવાસીઓનો રોષ, “70 વર્ષથી અહીં રહીયે...
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને જમણેરી કાર્યકર્તા ચાર્લી કિર્કની ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના...
વીસીની સાયકલોજી વિભાગમાં વિવિધ પ્રશ્નો અંગે ફેકલ્ટીના વડા અને શિક્ષકો સાથે ચર્ચા વિદ્યાર્થીઓ માટે નવી ટેક્નોલોજી સહિતની સુવિધા માટે વ્યવસ્થા થશે (...
ચોર શટર અડધુ બંધ કરી મશીન ખેલ પાડતો હોય લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયાં પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે એટીએમમાંથી ખેંચીને ચોરને બહાર...
સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ના શૂટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તે લેહ-લદ્દાખમાં ખૂબ જ ફિટ દેખાઈ...
કોઈમ્બતૂરઃ તમિલનાડુના કોઈમ્બતૂરથી એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં સરકાર જનરલ હોસ્પિટલમાં એક દીકરો પોતાના બિમાર પિતાને ફ્લોર પર ઢસડીને લઈ...
વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ક્યારે છે અને તે ભારતમાં દેખાશે કે નહીં તે જાણવાની ઉત્કંઠા સૌ કોઈને છે, ત્યારે અહીં અમે સંપૂર્ણ...
વપરાશ વધુ અને બિલ ઓછું આવતા MGVCL ચોંક્યું, ચેકીગ હાથ ધરતા ગેરરીતિ ઝડપાઈ લેબ ટેસ્ટિંગ બાદ દંડ સાથે બિલ આપવામાં આવશે,બી૧૦૯માંથી ૩૨...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય તરીકે દેશમાં જાણીતું છે. અહીં અડધી રાત્રે મહિલાઓ ફરી શકે છે તેવું અન્ય રાજ્યના લોકોમાં માન્યતા છે, પરંતુ હવે એવું લાગે છે કે ગુજરાત પાસેથી સેફ સ્ટેટનો ખિતાબ લાંબો સમય ટકશે નહીં. કારણ કે હવે દારૂ, ડ્રગ્સ, મારામારી, બળાત્કાર, હત્યાના ગુનાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે.
હદ તો એ થઈ ગઈ છે કે હવે ગુનેગાર બદમાશોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હવે ગુનેગારો પોલીસ સ્ટેશનની નજીક જ ગુના આચરવા લાગ્યા છે.
આજે 12 સપ્ટેમ્બરની મળસ્કે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર એક યુવકની જાહેરમાં ક્રુર હત્યાનો સનસનીખેજ બનાવ બન્યો છે. નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા 7થી 8 ઈસમોએ અહીંના કુખ્યાત નૈસલ ઠાકોર પર હુમલો કર્યો હતો. પહેલાં તેને ટક્કર મારી નીચે પાડી દીધો ત્યાર બાદ ધારીયા અને છરી લઈ ગાડીમાંથી ઉતરી સીધા નૈસલ પર તુટી પડ્યા હતા. સંખ્યાબંધ ઘા મારી નૈસલને પતાવી દીધો હતો.
ક્રુર હત્યાનો વીડિયો સામે આવ્યો
આ ક્રુર હત્યાની ઘટના વહેલી સવારે 3.30 કલાક આસપાસ બની હતી. સ્વીફ્ટ કારમાં આવેલા હત્યારાઓએ નૈસલને ટક્કર મારી પાડી દીધો હતો. ત્યાર બાદ હથિયાર લઈ તેની પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ક્રુરતાપૂર્વક ધારિયાના ઘા નેસલને માર્યા હતા. તેના શરીરમાં હથિયાર ખૂંપી જાય તો બહાર કાઢી પાછું મારતા હતા. એક યુવકે નૈસલના માથા પર સતત ધારિયાના વાર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હત્યારાઓની ક્રુરતા જોઈ શકાય છે. વાત અહીંથી અટકતી નથી. હત્યારાઓ જઈ રહ્યાં હતાં ત્યારે નૈસલનો પગ હલ્યો હતો. તે જોઈ ફરી હત્યારાઓએ ગાડી ઉભી રાખી તેની પાસે ગયા હતા અને ફરી ઘા મારી તે મરી ગયો હોવાનું કન્ફર્મ કર્યું હતું.
નૈસલ જમીન લે-વેચનો વ્યવસાય કરતો
ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ કહ્યું કે, મૃતક નૈસલ ઠાકોર જમીન લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલો હતો. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. 2011માં નૈસલે એક હત્યા કરી હતી. તેનું વેર વાળવા મૃતકના સગાઓએ નૈસલને મારી બદલો લીધો હોવાની આશંકા છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે.