મોપેડ પર બાળક સહિત ત્રણ સવાર, નગરપાલિકાની બેદરકારી ફરી બહાર આવી દાહોદ | તા. 14દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા...
રાજપીપળા નજીક સ્લીપ થતાં એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસના હાથે ઝડપાયા ગુજરાત મિત્ર ન્યુઝડભોઇ | ડભોઇ તાલુકાના ભીખનકુઈ વિસ્તારમાં રાત્રિના સમયે બે...
ઉંદર સળગતો દીવો ખેંચી જતા ગોદડામાં આગ લાગતા અફરા-તફરીબોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતમાં એક મકાનમાં અચાનક આગ...
આગની ઘટનામાં પાંચ ભાઈઓના પરિવારના મકાન બળીને ખાક, ભારે નુકસાન સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે તારીખ ૯/૧૨/૨૫ની મોડી રાત્રે લાગેલી ભયંકર આગમાં...
ગેરકાયદેસર પાર્કિંગ અને રિક્ષાઓની અરાજકતાથી માર્ગ બ્લોક; નાગરિકોને જોખમી અવરજવર કરવી પડે છે, સ્થાનિકોએ ઉગ્ર લડતની ચીમકી આપીવડોદરા: શહેરના હાર્દ સમા વિસ્તારમાં...
ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓના ચાલકો બેફામ બાલભુવનથી આર્યકન્યા સ્કૂલ તરફ પુરપાટ દોડી રહેલી ગાડીનો વીડિયો વાયરલ (પ્રતિનિધિ) વડોદરા | તા....
ભારતીય જનતા પાર્ટીએ પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી છે. બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં...
કપડવંજ: કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામમાં દીપડો દેખાયાની આશંકાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામ વિસ્તારમાં વન્ય પ્રાણી દેખાયાની ફરિયાદ મળતાં...
કાલોલ | કાલોલ તાલુકાના હિંમતપુરા ગામ નજીક આવેલા એચપી પેટ્રોલ પંપ પાસેના ગોધરા–વડોદરા હાઈવે રોડ પર આજે ટેન્કર અને મારૂતિ ઇકો ગાડી...
દેવગઢબારિયા પાલિકા પ્રકરણમાં કાનૂની ગૂંચવણ: અવિશ્વાસની દરખાસ્ત ફરી ચર્ચામાં લેખિત હુકમ વિના જીતનો જશ્ન? દેવગઢબારિયા પાલિકા મુદ્દે હાઈકોર્ટના ઓર્ડરની રાહ ફટાકડા ફૂટ્યા,...
સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ રવિવારે જણાવ્યું હતું કે સીબીઆઈએ ચાર ચીની નાગરિકો સહિત ૧૭ વ્યક્તિઓ અને ૫૮ કંપનીઓ સામે આંતરરાષ્ટ્રીય...
દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેનાથી વિવાદ ઉભો થયો છે. ભાજપનું...
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આજે રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ પર અચાનક ગોળીબાર શરૂ થયો હતો. જેના કારણે...
ઉત્તર પ્રદેશ ભાજપને નવું નેતૃત્વ મળ્યું છે. પંકજ ચૌધરીને સત્તાવાર રીતે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે...
પૂજ્ય વ્રજરાજ કુમારજીના દિવ્ય નેતૃત્વમાં વિશ્વભરના વૈષ્ણવોનું મહાસંમેલન વડોદરા : વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય અને વૈશ્વિક...
સશક્તિકરણ અને ફિટનેસના સંદેશ સાથે નીકળેલી રનમાં મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, યુવા, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મહિલાઓ જોડાઈવિવિધ પ્રકારની સાડીઓથી શહેરના રસ્તાઓ...
વડોદરા: વડોદરા મેરેથોન દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવેલી સાડી ગૌરવ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય સંભાળ સાથે ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો છે....
પરંપરાગત સંગીતની તાલે દોડવીરોમાં ઉર્જાનો સંચાર (પ્રતિનિધિ) વડોદરા | તા. 14 વડોદરામાં આયોજિત સાડી ગૌરવ રન એક અનોખી સાંસ્કૃતિક–ફિટનેસ પહેલ તરીકે સફળતાપૂર્વક...
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા લાખો નાગરિકો માટે આગામી બે દિવસ એટેલે કે તા.15 અને 16 ડિસેમ્બર મુશ્કેલીભર્યા રહેવાના છે. વરાછા મેઈન...
અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યમાં આવેલી પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ગઈ કાલે 13 ડિસેમ્બર શનિવારે ભયાનક ગોળીબારની ઘટના બની હતી. ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી...
વિશ્વવિખ્યાત ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ માટે ભારતમાં આવ્યા છે. ગઈ કાલે ટૂરના પ્રથમ દિવસે કોલકાતા...
વડોદરા: શહેરમાં ફરી એક વખત પાલિકા કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી થયેલી નબળી રોડ કામગીરી સામે આવી છે. ફતેપુરા વિસ્તારમાં માર્ગ પર...
પીછો કરી ચિક્કાર પીધેલા કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો : જેપી રોડ પોલીસે નશામાં ધૂત ચાલકની અટકાયત કરી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.13...
પાંચ હિટાચી મશીન અને ચાર રેતી ભરેલા હાઇવા ટ્રક ઝડપાયા, ખનીજ વિભાગની કામગીરી પર સવાલોજેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનના કિસ્સાઓ...
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું રૂ. 22 કરોડના રોડ વાઈડનીંગનું પણ એલાન વડોદરા :જીઆઇડીસી મકરપુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વડોદરા...
એક ઈસમ ઝડપાયો, જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કાલોલ તા. ૧૩ આગામી ઉતરાયણ તહેવારને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ...
લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલોવડોદરા :શહેરના લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ નેટવર્કના કામ દરમિયાન એક...
મેઈન કેનાલ છલોછલ, માઈનોર કેનાલ સુકી – તંત્રની બેદરકારીનો આક્ષેપઅધિકારીઓની અવગણનાથી આદિવાસી વિસ્તારમાં ખેતી સંકટમાં નસવાડી: નસવાડી તાલુકાના પીપલાજ, રતનપુરા અને વેલાડી...
દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. GOAT ઇન્ડિયા ટૂરના ભાગ રૂપે તે ત્રણ દિવસ માટે ભારતમાં છે. કોલકાતા...
લીમખેડા–પીપલોદ બારીયા માર્ગ પર અચાનક ચેકિંગ દાહોદ: દાહોદ જિલ્લાના ખનન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન તથા ખનિજના બિનઅધિકૃત વહન સામે કડક...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
મોપેડ પર બાળક સહિત ત્રણ સવાર, નગરપાલિકાની બેદરકારી ફરી બહાર આવી
દાહોદ | તા. 14
દાહોદ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા પાણીના વાલ્વ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડાએ અકસ્માતને આમંત્રણ આપ્યું છે. ચાર થાબલા રોડ તરફથી બસ સ્ટેશન તરફ જઈ રહેલી મોપેડ પર સવાર બાળક સહિત ત્રણ લોકો મોપેડ સાથે અચાનક ખાડામાં પડી જતા એક મહિલાને ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિકોની મદદથી બાળક અને મહિલાઓનો બચાવ, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી મુજબ મહિલા મોપેડ ચાલક મોપેડ પર એક બાળક અને એક અન્ય મહિલાને બેસાડી જઈ રહી હતી. આ દરમિયાન સ્ટેશન રોડ પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ સીધો નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા આશરે ચાર ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો. બનાવ બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને ખાડામાં પડેલા બાળક સહિત બે મહિલાઓને બહાર કાઢી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું ભેગું થયું હતું અને ખુલ્લા ખાડા અંગે નગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
અહેવાલ: વિનોદ પંચાલ, દાહોદ