નવરાત્રીમાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવતા હતા. બહેનો માઇક વગર માતાજીની ગરબા ગાતાં હતાં....
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ દરમિયાન તણાવ વધતો જ રહ્યો છે. BCCIએ સુપર-4 મેચમાં પાકિસ્તાની ખેલાડી હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાનના...
મહાવીરે કહ્યું, ‘સદ્ધ પરમ દુલ્લાહ’ મતલબ, ધર્મના સાર પર શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. જ્યારે પણ આપણી શ્રદ્ધા ડગમગી છે, ત્યારે જીવનમાં વિવિધ...
1. આ શહેરમાં એક NIT પછી કોઈ મોટી સરકારી શૈક્ષણિક સંસ્થાન ઊભી થઈ શકી નથી. 2. સુરત શહેર જિલ્લામાં પૂરતી ડેન્ટલ કોલેજ...
કોઈપણ ભરતીની પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થી કે ઉમેદવારની સાથે તેના વાલીઓ જતા હોય છે. બોર્ડની પરીક્ષાઓ ઉનાળામાં થતી હોય છે. શાળા કે...
એક યુવાન રોહન એન્જિનિયર થયાને બે વર્ષ થયાં પણ હજી તેણે કંઈ શરૂઆત કરી ન હતી. નોકરી જે મળતી તે તેને ગમતી...
એવું કહેવાય છે કે, જ્યારે તમારો દોસ્ત જ તમારો દુશ્મન બને ત્યારે એનાથી વધારે કટ્ટર બીજો કોઈ શત્રુ કલ્પી શકો નહીં. પહેલી...
પર્યાવરણને થઈ રહેલા નુકસાન વિશે વાત થાય એટલે તરત જ આપણને જમીનનું, હવાનું અને જળનું પ્રદૂષણ યાદ આવી જાય. જળપ્રદૂષણમાં પણ મુખ્યત્વે...
પ્રાચીન પરંપરાઓના દેશ ગણાતાં ભારતમાં સંત અને સાધુઓને ભારે આદર સન્માન આપવામાં આવે છે. લોકો ગુરૂઓની પૂજા કરે છે અને તેમની વાણીઓ...
*લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેદાન પરના ફૂડ કોર્ટ ખાતે પાણીની રૂ.20 ની બોટલના રૂ.50 વસૂલતા સ્ટોલ ધારકો સામે ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત...
સુરતઃ છેલ્લાં કેટલાંય દિવસથી શહેરમાં ખાડા ખૂબ વધી ગયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ ખાડા...
દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકારે રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી. આજ રોજ બુધવારે તા. 24 સપ્ટેમ્બરે થયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે...
શ્રીલંકા પર પાકિસ્તાનની આસાન જીતથી એશિયા કપ ટુર્નામેન્ટ રસપ્રદ બન્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલની અટકળો તેજ બની છે. દરમિયાન પાકિસ્તાની...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળે નાગરિકો,...
છેલ્લા કેટલાક સમયથી “કલ્કી 2898 એડી” માંથી દીપિકાને દૂર કરવા પાછળના કારણોની ચર્ચા ચાલી રહી છે. જેવામાં એક અહેવાલમાં જાણવા મળ્યું કે...
આજે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. છેલ્લાં કેટલાંય દિવસોથી પર્યાવરણવિદ સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો...
દર્દીઓના હાર્ટ ડીસીસના વેળાસર નિદાન માટે ભારતમાં સૌપ્રથમ ચારુસેટ હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક સીટી સ્કેનર સિસ્ટમની સુવિધા ચારુસેટમાં રૂ. 3 કરોડના USAસ્થિત દાતા ડો. અરૂણ પટેલ અને ડો અંજના પટેલને દાનભાસ્કર...
પગારથી વંચિત કોન્ટ્રાક્ટ વર્કરોને પરત નોકરી પર લેવા અને બાકી ચૂકવણી કરવા માંગ તેજ પરપ્રાંતીયોને બદલે સ્થાનિકોને નોકરીમાં પ્રાથમિકતા આપવા ભાર વડોદરા...
શહેરના સચીન વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકની ગફલતના લીધે એક પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે. રોંગ સાઈડ દોડતી બસે ટક્કર મારતા બાઈક ચાલક 50...
ગેંડા સર્કલ પાસે ઓફિસ ધરાવનાર ઈઝી માય ઇમિગ્રેશનના સંચાલક વિરુદ્ધ નિઝામપુરાના યુવકે ફરિયાદ નોંધાવી નિઝામપુરામાં રહેતા અને બેન્કમાં નોકરી કરતા યુવકને કેનેડાના...
માંજલપુરના ઇલેક્શન વોર્ડ નં.17 ના મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા પાલિકા પાસેથી રૂ.1 ના ટોકન ભાડેથી ગરબા મેદાન લીધું અને સમસ્ત પાટીદાર સમાજના ગરબા...
વીજ કંપનીની જી.યુ.વી.એન.એલ અને એમ.જી.વી.સી.એલની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યુ સુખસર પંથકમાં ઓપરેશનમાં 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ...
અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ઘરકંકાસથી ત્રાસેલા એક પતિએ પત્ની અને સાસુને સળગાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. પત્ની જ્યાં કામ...
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક વ્યસ્ત રસ્તો અચાનક જમીનમાં ધસી ગયો, જેના કારણે 50 મીટર ઊંડો ભૂવો બની ગયો હતો. થાઇલેન્ડની વજીરા હોસ્પિટલની...
દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓ સાથે સ્વામી ચૈતન્યનંદ દ્વારા દુષ્કર્મ કરાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ...
ગઈકાલે તા. 23 સપ્ટેમ્બરને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં એક રસપ્રદ ઘટના બની, જ્યારે દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ હિન્દુ શબ્દ...
આસામી સંગીત સુપરસ્ટાર ઝુબિન ગર્ગનું ગયા શુક્રવારે સિંગાપોરમાં ૫૨ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પૂર્વ ભારત મહોત્સવ માટે...
નેપાળમાં Gen-Z આંદોલન દરમિયાન થયેલી હિંસા દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલાનાથ ખનાલની પત્ની રવિ લક્ષ્મી ચિત્રકર ગંભીર રીતે દાઝી ગઈ હતી. કાઠમંડુમાં...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને મહાભારતના યુદ્ધની કથા કહેવાની શરૂઆત કરી. બધા શિષ્યોને થયું કે આ આખી કથા અમને ખબર છે તો પછી...
દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચકચાર મચાવનારી વિમાન દુર્ઘટના આપણા ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર બની તેને ત્રણ મહિના કરતા વધુ સમય થઇ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવરાત્રીમાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવતા હતા. બહેનો માઇક વગર માતાજીની ગરબા ગાતાં હતાં. માતાજીના અર્વાચીન ગરબા અને પરંપરાગત ગરબા સુરતની શેરીઓમાં થતા હતા. વરસ ૮૦ના દાયકામાં કલ્યાણજી આનંદજીના નાના ભાઈ બાબલા દ્વારા ‘ડિસ્કો દાંડિયા’ની શરૂઆત કરવામાં આવી હતી. બાબલાની નોન સ્ટોપ ડિસ્કો દાંડિયાની કેસેટો બહાર પાડવામાં આવતી હતી, જેમાં હિન્દી ફિલ્મી ગીતોના ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક પર યુવાન યુવતીઓ ડિસ્કો દાંડિયા રમતા હતા.
બાબલાની ડિસ્કો દાંડિયાની કેસેટમાં ગાયક મુકેશનું જૂનું ગીત ‘સુહાના સફર યે મોસમ હસી અને રમૈયા વસતા વૈયા.. ખૂબ લોકપ્રિય થયા હતા. નવા અને જૂના ફિલ્મી ગીતો ના ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક અને ડ્રમના તાલે બાબલા દ્વારા દર વર્ષે કેસેટો બહાર પાડવામાં આવતી હતી. સુરતની શેરીઓમાં પહેલા એક કલાક ગરબા ગાવામાં આવતા હતા. ગરબા પછી બાબલાની નોન સ્ટોપ ડિસ્કો દાંડિયાની કેસેટ વગાડવામાં આવતી હતી. જેમાં દાંડિયા રસિકો મોડી રાત સુધી દાંડિયા રાસની રમઝટ બોલાવતા હતા. નવરાત્રીમાં ગરબા સાથે દાંડિયાનો ટ્રેન્ડ શરૂ કરવામાં બાબલાનું યોગદાન મુખ્ય હતું. સમય જતાં નવરાત્રીમાં ઓપન પ્લોટ પર બાબલા અને અન્ય મ્યુઝીશિયન દ્વારા લાઈવ દાંડિયા રાસના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
GSTમાં રાહત, કોમનસેન્સનો અભાવ
હમણાં સરકારે GSTના દરોમાં રાહત આપતી જાહેરાત કરી છે અને તેમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હોય તો મુક્તિ આપવાની જાહેરાત કરી છે, પણ જો ગ્રુપ ઇન્શ્યોરન્સ હોય તો મુક્તિ આપવામાં આવી નથી. હવે જ્યાં ગ્રુપ ઇન્શ્યોરન્સ હોય પણ પ્રીમિયમ વ્યક્તિગત લેવામાં આવતું હોય તો તેમાં GSTમાંથી મુક્તિ મળવી જોઈએ. ઉદાહરણ તરીકે મારૂ બેંક ઓફ બરોડામાં ખાતુ છે.
અહીં સ્ટાફ અને રિટાયર્ડ થઈને પેન્શન મેળવનારાઓ માટે નેશનલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા બેંક ઓફ બરોડાના નામમાં ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ઇસ્યુ કરવામાં આવે છે અને તેમાં જેઓ અત્યારે નોકરીમાં ચાલુ છે તેમનું પ્રીમિયમ બેંક ભરે છે પણ જેઓ પેન્શનર્સ છે તેમની પાસે વ્યક્તિગત ધોરણે પ્રીમિયમ લેવામાં આવે છે. હવે બહુ સીધી વાત છે કે ભલે ગ્રુપ ઇન્શ્યોરન્સ પોલિસી હોય જો પ્રીમિયમ વ્યક્તિગત ધોરણે વસુલાતુ હોય તો તેમને GSTમાંથી મુક્તિ મળવી જોઈએ. આ કોમનસેન્સનો સવાલ છે, જેનો અહીં અભાવ વર્તાય છે. આ અંગે રજૂઆત કરવામાં આવી છે પણ આ લખાય છે ત્યાં સુધી તેનું કોઈ પરિણામ આવ્યુ નથી. આશા રાખીએ કે સરકાર આ બાબતમાં ત્વરિત યોગ્ય તે સ્પષ્ટતા કરશે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.