બર્મિંગહામ: નવીન કુમારે (Naveen Kumar) કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ (Gold) જીતતાની સાથે ભારતીય કુસ્તી બાજોએ શનિવારે બર્મિંગહામમાં ધમાલ કરી હતી. છે..ભારતીય કુસ્તીબાજો (Indian Wrestlers) બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) કુસ્તીમાં શાનદાર(Excellent) પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે. ભારતીય કુસ્તીબાજ નવીન કુમારે ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મુહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે.
કુસ્તીમાં લાગલગાટ 6 ગોલ્ડ ભારતના ખાતામાં આવી ચુક્યા છે.
ભારતીય કુસ્તીબાજો સતત બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે. ભારતીય કુસ્તીબાજ નવીન કુમારે ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મુહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે.
કુસ્તીમાં લાગલગાટ 6 ગોલ્ડ ભારતના ખાતામાં
નવીન કુમારે CWG 2022 માં ગોલ્ડ જીત્યો: ભારતીય કુસ્તીબાજો સતત બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે. ભારતીય કુસ્તીબાજ નવીન કુમારે ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મુહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે.
ભારતના નવીને પાકિસ્તાની કુસ્તીબાજને ધૂળ ચટાવી
ભારતીય કુસ્તીબાજ નવીને પાકિસ્તાની કુસ્તીબાજ મોહમ્મદ શરીફ તાહિરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. 74 કિગ્રા. ભારતના નવીનને ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં આ જીત મળી છે.નવીને આ મેચ 9-0થી જીતી હતી, પાકિસ્તાની કુસ્તીબાજ મોહમ્મદ શરીફ તાહિર પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. ભારતના નવીને શરૂઆતથી જ ચપળતા બતાવી અને ત્યારબાદ ગોલ્ડ તેને કબ્જો કર્યો હતો.
ભારત કોમનવેલ્થ ગેમ ને પોઇન્ટ ટેબલ ઉપર પાંચમા ક્રમે
અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સ 2022ના 9માં દિવસે મેડલોની વરસાદ થઇ હતી.કુલ 11 ગોલ્ડ 11 સિલ્વર અને 10 બ્રોંન્સ મેડલ સાથે કુલ 32 મેડલ ભારતે જીતી લીઈ ઇતિહાસ રચી દીધો છે.કોમનવેલ્થ રમતોના પોઇન્ટ ટેબલ ઉપર બારતે તેનો દબદબો બતાવીને પાંચમા ક્રમે આવી ગયું છે.પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા,ઇંગ્લેન્ડ,કેનેડા,ન્યુઝીલેન્ડ બાદ પાંચમા ક્રમે છે.