હાલોલ: આ ફિલ્મના શૂટિંગને કારણે પાવાગઢ ખાતે તમામ માર્ગો બંધ કરી દેવાતાં યાત્રાળુઓ અટવાયા હતા અને ડુંગર ઉપર જવાના માર્ગ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા વહીવટીતંત્રે જો આ ફિલ્મનું શૂટિંગ કરવાની પરવાનગી આપી હોય તો અને યાત્રાળુઓને પાવાગઢ ડુંગર પર પ્રવેશ આપવાનું બંધ કરવાનું નક્કી કરવું હોય તો અગાઉથી પ્રચાર માધ્યમો દ્વારા જાણ કરવાની જરૂર હતી આવું ખર્ચ કરવામાં આવ્યો નથી જે અંગે આશ્ચર્ય ઉપજાવે છે અને યાત્રાળુઓ નિરાશ થઈને કેટલાક જગ્યા છે તો કેટલાક પાછળના રસ્તે થઈને ડુંગર પડ્યા હતા હિન્દી ફિલ્મ મેરે પાસ મા હે શૂટિંગ હજુ આગામી બે દિવસ સુધી ચાલવાનું છે સામાજિક પ્રસંગોની રજૂઆત આ ફિલ્મમાં પગાર હોવાનું જાણવા મળે છે.
ઉપરાંત એક વડોદરા સહિત પરિવાર અને અમેરિકાનો પરિવાર વચ્ચેના કૌટુંબિક સંબંધો અને આ બંને પરિવારો હરવા ફરવાના શોખીન હોય પાવાગઢ જેવા રમણીય સ્થળો ફિલ્માંકન કરવાનું ઘણું જાણવા મળે છે. આજે એક દો તીન તેજાબ ની હિરોઈન માધુરી દીક્ષિત પાવાગઢ ખાતે ભીમા શૂટિંગ માટે આવી હોવાનું જાણવા મળતા એના ચાહકો પાવાગઢ ઉમટયા હતા. પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને બહુ સારોની સલામતી વ્યવસ્થાના કારણે ચાહકો માધુરી દીક્ષિતની એક ઝલક સુધ્ધા મેળવી શક્યા ન હતા છતાં હજુ બે દિવસ શૂટિંગ ચાલુ છે ત્યારે ક્યારે ક્યાં પોતાની મનપસંદ હિરોઈનની રુબરુ ઝાંખી મળે એની આશામાં ચાહકો મોટી સંખ્યામાં આગામી બે દિવસમાં ઉમટશે.