વડોદરા: ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદ્યોગો સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ ને તેમની શ્રેષ્ઠતાને બિરદાવવા એવોર્ડ્સ ફોર એક્સલન્સનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં વ્યક્તિગત સામાજિક સંસ્થા દ્વારા સંસ્કૃત છે કામગીરી માટે ૧૪ જેટલા વિજેતાને સ્મૃતિ જીના સાથે ચેક વિતરિત કરવામાં આવ્યા હતા.
એફ, જી. આઈ. એવોર્ડ ફોર એકસેલન્સનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રો જેવા કે ઉધોગો, સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિોને તેમની શ્રેષ્ઠતાને બિ ૨ાવવાનો છે. આ એવોર્ડ્સ ઓધૌગિક અને સામાજિક ક્ષેત્રોના સંપૂર્ણ ભાગને આવરી લે છે એફ.જી. આઈ. એવાર્ડ માટે કુલ ૨ 260 અરજીઓ મળી હતી અને આ તમામ રેજીનો માટે જાણીતા નિષ્ણાંત જયુરી સભ્યો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
એવા વિજેતાની પસંદગી કરવા માટે પુરી સભ્યો દ્વારા અરજીઓ પર ચર્ચા વિચારણા, અરજદારોની ૨જુઆતો તથા સંસ્થા કંપનીની મુલાકાત બાદ ૧૩ વિવિધ ક્ષેત્રો માં વિજેતા જાહેર કર્યા હતા. ભુતકાળમાં એફ, જી. આઈ. એવોર્ડસના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે. અબ્દુલ કલામ,બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદી,ડૉ. મનમોહન સિંહ, ડૉ. મોન્ટેકસિહ અહલુવાલીયા, સુરેશ પ્રભુ, સ્વ. મનોહર પરિકર, સ્વ.કે કે મોદી,સુનિલકાંત મુંજાલ,સરોજ પોદ્દાર મેનકા ગાંધીના હસ્તે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
એફ.જી.આઈ. એવોર્ડ કોર એકસેલન્સ સમારોહમાં એવોર્ડ વિજેતાને પ્રભાવશાળી ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વ્યક્તિગત, સામાજિક સંસ્થા દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી માટે વિજેતાને રૂા. પ૦,હજારનો ચેક તેમના કાર્યમાં મદદરૂપ થવા માટે આપવામાં આવ્યો હતો.જેમાં દર વર્ષે 2.50 કરોડનો ખર્ચ કરીને 6 હજાર જેટલા બાળકોને મફત શિક્ષણ આપતી મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટને પણ સન્માનિત કરવામાં આવી હતી.