વકીલ પ્રકાશ માસ્તર અને પરિવાર પર હુમલાની ફરિયાદ, પાંચ ઈસમો સામે ગુનો નોંધાયોપોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પરિસ્થિતિ નિયંત્રણમાંશિનોર | વડોદરા જિલ્લાના શિનોર ટાઉનમાં...
સુરત: આવકવેરા વિભાગની સુરત, અમદાવાદ અને મુંબઈની ટીમો દ્વારા લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુઓની ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ બાંધકામના સ્થળોએ સત્તત ત્રીજા દિવસે...
સુરત: ઈન્દોરમાં ગંદા પાણીના કારણે રોગચાળો અને લોકોના મોત બાદ સેવન સ્ટાર વોટર પ્લસ સિટીનો એવોર્ડ જીતતાં સુરતમાં પણ પાણીની ગુણવત્તા બાબતે...
સુરત: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ વચ્ચે તીખો રાજકીય ઘમાસાણ સર્જાયો હતો. નવા કમિશનર એમ.નાગરજનને શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે ‘થેન્નારાશન’...
હાલોલ બાયપાસ રોડ પર અકસ્માત, પતિ-પત્ની અને છ બાળકોને ઇજાએક મહિલાને ફ્રેક્ચર, વડોદરા રિફરહાલોલ | સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન...
NCP વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયા બાદ તેમના પત્ની સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા...
કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને પાલિકાની મીલીભગતના કારણે જનતાના જીવ જોખમમાંવડોદરા: શહેરના ખોડિયાર નગરથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર આજે એક ચાલતી ટ્રક...
અકોટા પોલીસને જોઈને નશો ઉતરી ગયો, ૮ નબીરા ઝડપાયાદારૂની બોટલ, ચાખનાનો સામાન અને ગ્લાસ કબ્જેવડોદરા | તા. ૩૧વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી...
એમ.એમ. હોલના રૂમમાંથી દારૂની બોટલો અને સિગારેટના પેકેટ મળતાં ખળભળાટસયાજીગંજ પોલીસ દ્વારા તપાસ શરૂ(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૧વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી...
નેશનલ હાઈવે-48 પર વધુ એક ભયાનક અકસ્માત ઓવરલોડિંગ અને સેફટી બેલ્ટ વિના માલ વહનના આક્ષેપ(પ્રતિનિધિ) વડોદરા, તા. 31વડોદરા શહેર નજીકથી પસાર થતો...
અમદાવાદ : કુવૈત થી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાને પગલે ફ્લાઇટને અમદાવાદ વિમાની મથકે ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું....
અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, વસ્ત્રાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત શહેરમાં 4 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયા છે. અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ...
વર્ષો પહેલાં દૂરદર્શન ઉપર જે સિરીયલ આવતી હતી એ ખરેખર માણવાલાયક હતી. આવી જ એક સિરીયલ દર અઠવાડિયે ઉપરોકત શીર્ષક વળતી સ્દ્ધાર્થ...
હાલોલ પોલીસની જીવદયા પ્રત્યે સરાહનીય કામગીરી હાલોલ | હાલોલ ટાઉન પોલીસ દ્વારા જીવદયા પ્રત્યે દાખવાયેલી માનવતા અને તત્પરતા સરાહનીય બની છે. હાલોલ...
અઢારમી ડિસેમ્બરની બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદમાં સાહિત્ય અકાદમીના એવોર્ડો જાહેર કરવાની ઘડી હતી પણ એ જ ક્ષણે સરકારી રુકાવટ ખાબકયો કે...
ખાલી જગ્યાઓ ભરવાની માગ, વર્ષોથી સેવા આપતા હોવા છતાં કર્મચારીઓને હક અને સુરક્ષા મળતી નથી હાલોલ:: હાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોને ન્યાય અપાવવા...
થોડા સમય પહેલાં જ મારે FDP (ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ) ના કાર્યક્રમમાં ભાગ લેવાનું થયું. એ સમય દરમિયાન આજના શિક્ષણજગતના કેટલાક સળગતા પ્રશ્નો,...
દરેક ગામમાં કે શહેરમાં એકાદ ઐતિહાસિક ઈમારત તો હોય જ છે અને એના વડે એ ગામ કે શહેર ઓળખાતું હોય છે. આવાં...
અમે સુરત મહાનગપાલિકાના સાઉથ વેસ્ટ ઝોનમાં આવેલ PWD કવાર્ટર્સ તથા તેની નજીકની આદર્શ સોસાયટી, બાબુભાઈ હજીરાવાલા માર્ગ, પ્રકાશ સોસાયટી, પછાત વર્ગ સોસાયટી,...
એક ગરીબ છોકરો ફાટેલાં કપડાં અને ખુલ્લા પગે ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર કંઈક ને કંઈક વેચે. મહેનત મજૂરી તેને મંજૂર હતી પણ...
રાજકારણમાં બે દાયકાનો સમયગાળો નાનો નથી હોતો. જો કે, શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી, પરંતુ એક રાજકીય નેતાના જીવનમાં એક એવો સમય...
20થી વધુને ઇજા, બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો : લકઝરીનો આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો,અકસ્માતના કારણે ટ્રાફિક જામ : ( પ્રતિનિધિ...
અજિત પવારનું અકાળે અવસાન મહારાષ્ટ્રના રાજકારણ માટે મોટો આંચકો છે. તેમના જવાથી એનસીપી (અજિત પવાર જૂથ)માં નેતૃત્વની જે ખાલી જગ્યા પડી છે...
આજે સમગ્ર વિશ્વ એક એવા વળાંક પર ઊભું છે જ્યાં પ્રકૃતિનો પ્રકોપ કોઈ સરહદો ઓળખતો નથી. ‘ક્લાઇમેટ ચેન્જ’ હવે માત્ર પર્યાવરણવાદીઓના ભાષણોનો...
સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમો પર રોક લગાવતાં કહ્યું કે તેમની જોગવાઈઓ પહેલી નજરે અસ્પષ્ટ લાગે છે....
સુરતઃ કંઈ કરવાની લગન હોય તો સરકારી શાળામાં પણ સપના પુરા કરી શકાય છે. એ સાબિત કર્યું છે સુરતના પાંડેસરાની સુમન 14...
દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા પાસે 2.75 લાખની લૂંટ, CCTVમાં કેદ દાહોદ: દાહોદ શહેરના ટ્રાફિકથી ધમઘમતો સ્ટેશન રોડ ચાર...
દોડને લઈ ટ્રાફિક પ્રતિબંધ; નો-એન્ટ્રી, નો-પાર્કિંગ અને વૈકલ્પિક રૂટ જાહેર સંસ્કારી નગરી વડોદરામાં 1 ફેબ્રુઆરીના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું...
:17 દરખાસ્ત મંજૂર, રૂ.70 કરોડના કામોને મંજૂરી વડોદરાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં એકસાથે 17 દરખાસ્તોને...
સતત ચોથી વખત પોપ્યુલર ચોઈસ એવોર્ડ, ચાર વર્ષમાં કુલ પાંચ રાષ્ટ્રીય પુરસ્કારથી ગુજરાતે ઈતિહાસ રચ્યો ગાંધીનગર, 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના...
વાયદા બજારમાં આજે ભારે ઉથલપાથલ વચ્ચે સોનું અને ચાંદીના ભાવોમાં ઐતિહાસિક ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. માત્ર 50 દિવસમાં કિંમતોમાં મોટો ધરાશાયી ઘટાડો જોવા મળ્યો છે, 29 જાન્યુઆરી 2026ના રોજ 4.25 લાખ રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે રહેલી ચાંદી હવે ઘટીને 2 લાખ રૂપિયાની નીચે આવી ગઈ છે. એટલે કે બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાંદીમાં પ્રતિ કિલો આશરે 2.25 લાખ રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે. સોમવારે ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં એક જ દિવસે 26,000 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 1,99,643 રૂપિયા સુધી સરકી ગયા હતા. સોનામાં પણ ભારે દબાણ જોવા મળ્યું હતું, જ્યાં 10 ટકા લોઅર સર્કિટ લાગતા ભાવમાં 14,000 રૂપિયાનો ઘટાડો થઈ 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગયા.
મિડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, જેના પરિણામે રોકાણકારોમાં ભયનો માહોલ ઉભો થયો છે. નિષ્ણાતોના મતે, અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત નિર્ણયો અને શેરબજારમાં ચાલી રહેલી ભારે વેચવાલી આ ઘટાડાને વધુ વેગ આપી રહી છે. આ સાથે જ શેરબજારમાં પણ મોટો ઝાટકો લાગ્યો છે, જ્યાં સેન્સેક્સમાં આજે 1800 પોઈન્ટનો ગાબડું નોંધાયું છે. ઊંચા ભાવે સોનું અને ચાંદી ખરીદનારા રોકાણકારો હાલ ભારે નુકસાનમાં છે, જ્યારે બજારમાં ખરીદદારોની અછત જોવા મળી રહી છે, જે પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવી રહી છે.