વડોદરામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો નોંધાઈ...
નવી દિલ્હીઃ આપણી આંખો કેમેરાની જેમ કામ કરે છે. કારણ કે તે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે, જેથી આપણે આસપાસની ચીજવસ્તુઓને...
નવી દિલ્હીઃ એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે, જેમાં આઈસ્ક્રીમમાં કાનના કીડા, ચિપ્સમાં દેડકા અને ફ્લાઈટના ફૂડમાં બ્લેડ...
તેહરાન: શિયા યાત્રાળુઓને (Shia Pilgrim) પાકિસ્તાનથી ઈરાક (Iraq) લઈ જતી બસનો મંગળવારે મોડી રાત્રે મધ્ય ઈરાનમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ...
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં એસસી-એસટી અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાનો નિર્ણય જાહેર કરાયા બાદ સરકાર આ કાયદો પસાર કરે તે પહેલાં દેશભરમાં...
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ 30 નવેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ મંગળવારે ત્રીજી મુદતની રેસમાંથી...
બે દિવસ પહેલાં નાનો ભૂવો ધીમે ધીમે મોટા ભૂવામા તબદિલ થયો છતાં પ્રશાસને તસ્દી ન લીધી જાણે કોઇ ઘટનાની તંત્ર રાહ જોતું...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. ૩૦ વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન યુક્રેનની મુલાકાત લેશે. ઘણાં...
કોઈના સ્વાગત માટે કે શુભેચ્છા પાઠવવા માટે આપણે ત્યાં હવે ગુલદસ્તા આપવાનો રિવાજ પ્રચલિત બન્યો છે. ઘણી વાર તો ગુલદસ્તો પસંદ કરવામાં...
ફરી એક વખત કલકત્તામાં નિર્ભયાકાંડ સર્જાયો. 2012 થી લઈને 2024 વચ્ચે કેટલા બળાત્કાર અને હત્યા થઈ અને એમાં કેટલા ગુનેગારોને સજા થઈ...
ગઇકાલે હું નવયુગ પોસ્ટઓફિસ પર પત્ર નાંકવા ગયો, ત્યાં એક યુવતિ લગભગ 16-17 વર્ષની પોતાની મા સાથે ઊભી હતી તેનુ સ્કુટર એવી...
મેડિકલ નિદાન અને ઉપચાર એટલે કે તબીબી વિજ્ઞાન. રોગની પરીક્ષા કરી દવા આપી મટાડવાની યુક્તિ, એ તબીબી વિદ્યા કહેવાય. જેમાં રોગપ્રતિકારક અને...
રાધા પોતાના ડ્રેસિંગ ટેબલ પાસે બેસીને જ્વેલરી ટ્રાઈ કરી રહી હતી. મેકઅપ થઈ ગયો હતો અને તેણે સુંદર બ્રાઈટ યેલો સાડી પહેરી...
સિગ્મન્ડ ફ્રોઈડ નામના માનસશાસ્ત્રીએ જગતના વિકાસક્રમને કામ (સેકસ) સાથે જોડી ઉત્ક્રાંતિ અને માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો. પૃથ્વી ઉપર જીવિત પ્રાણી જગતમાં...
સુરતઃ સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મોટી ફેક્ટરી...
યુનિવર્સિટી કાર્યક્ષેત્રના મુખ્ય ત્રણ ડોમેઇન છે: 1. વિવિધ અભ્યાસક્રમો દ્વારા જ્ઞાનસર્જન, સંવર્ધન અને વિસ્તરણ (2) સંશોધન અને (3) સ્થાનિક સામાજિક સેવા દ્વારા...
મોદી-૩ સરકાર રચાઇ તેના પછી તેણે પ્રથમ મોટી પીછેહટ કરવી પડી છે અને તેણે કેન્દ્રીય મંત્રાલયોમાં કેટલાક ઉચ્ચ હોદ્દાઓ પર ખાનગી ક્ષેત્ર...
નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે ઘણા સંગઠનોએ...
થાણેઃ મહારાષ્ટ્રના બદલાપુરમાં કિન્ડરગાર્ડનની બે માસૂમ છોકરીઓની યૌન ઉત્પીડનની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા અને...
સુરત : શહેરમાં ઊંચી ઇમારતોને મંજુરી આપવા માટે જીડીસીઆરની જોગવાઇ મુજબ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી સ્ટ્રકચરલ સેફટી કમિટીની બેઠક મંગળવારે તા....
સુરત : મુંબઈમાં GJEPC આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જેમ એન્ડ જવેલરી શો 2024 નાં 6 દિવસનાં પ્રદર્શન દરમિયાન 12 બિલિયન યુએસ.ડોલરનો વેપાર જનરેટ...
થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક નામી શાળામાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. અહીં બે સગીર બાળકીઓની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો....
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના SC/ST અને OBC અનામતમાં ક્રીમી લેયર અંગે નિર્ણયના વિરોધમાં આજે 21 ઓગસ્ટે અનામત બચાવ સંઘર્ષ સમિતીએ ભારત બંધની...
શહેર ક્રાઇમબ્રાંચે કરજણ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો આરોપી વડોદરાની નાયબ કલેક્ટર કચેરીનો આવાસ વિભાગ તથા ગુજરાત હાઇકોર્ટના બનાવટી લેટરો બનાવી છેતરપિંડી આચરતો.....
૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી : લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી બાદ હાથતાળી,નગરજનો પરસેવે રેબઝેબ : સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના...
ડીકોયરનો સાથ સહકાર મેળવી ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ACBને મળેલી માહિતી મુજબ વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં...
ICC મહિલા T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં આયોજિત થવાનો છે. પહેલા આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાવાની હતી, પરંતુ ICCએ હવે મોટી...
બોરસદ પંથકમાં ખૂણે ખાચરે ગૌવંશ કતલનું મોટું નેટવર્ક ચાલતું હોવાની શંકાતરંગ પેટ્રોલપંપ પાસેથી રેલી નીકળશે ત્યાંથી નવા સેવા સદનમાં પહોંચી આવેદનપત્ર આપવામાં...
વીરપુરમાં ફાયનાન્સ કંપનીની શાખા ચલાવતા બે ભાઇએ 15 ગ્રાહકોના નાણાં ગપચાવ્યાંલોન ધારકોના નાણા કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યા(પ્રતિનિધિ) વીરપુર તા.20બાલાસિનોરના...
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઇને રાખડી બાંધવા જઇ રહેલા બહેન કાળનો કોળિયો બની (પ્રતિનિધિ) કડાણા તા.20 કડાણા તાલુકાના બચકરીયા છાયા મહુડા ચોકડી પર...
વડોદરા મહાનગરપાલિકા ભાજપના એક નેતાના ઇશારે તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી અચાનક બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન દિવાળી ટાણે વડોદરાના મહેમાન બની રહ્યા છે, ત્યારે શહેરને ચોખ્ખું અને સુંદર બનાવવાની કોશિશ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીના ગૌરવ પથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપિટર તરફના ગૌરવ પથ પર પેવર બ્લોકની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પણ તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીની કામગીરી પર નેતાના ઇશારે રોક લગાવી દેવામાં આવી છે. જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી ગયો છે. આ કામગીરી કોના કહેવાથી બંધ કરવામાં આવી છે તે અંગે પણ પાલિકાના અધિકારીઓ કઈ બોલવા તૈયાર નથી .પાલિકાએ આ કામગીરી કોન્ટ્રાક્ટરને આપી હતી અને કોન્ટ્રાક્ટરે તે પેવર બ્લોક નાખવા રોડ ખોદી નાખ્યો છે. પેવર બ્લોક સાથે અન્ય મટીરીયલ પણ નાખી દેવામાં આવ્યું છે. પણ આ કામગીરી અચાનક બંધ થઈ જતા લોકોના ઘર પાસે ખાડા જોવા મળી રહ્યા છે અને દિવાળી સમયે ઘરના આંગણે રેતી અને પેવર બ્લોક પડી રહ્યા છે . જેના કારણે લોકોમાં ભારે ઉશ્કેરાટ છે.
પરંતુ આ વિસ્તારના એક નેતાએ રોડ પહોળો કરવાની માંગ સાથે આ કામગીરી અટકાવી છે તેવી ચર્ચા છે અને પાલિકા પણ આ નેતાને વશ થઈ કામગીરી રોકી રાખી છે. પણ પાલિકા અને નેતા લોકોને થતી હેરાનગતિ દેખાતી નથી. પક્ષની આડ માં નેતાઓ પોતાનું ધાર્યું કરાવી લે છે. શહેરમાં જ્યાં રોડ નાના છે સાંકડા છે તે કેમ દેખાતા નથી? આજે માંજલપુર વિસ્તાર વડોદરામાં શહેરમાં બીજા નંબરે આવતો હોય પરંતુ વિકાસની દ્રષ્ટિએ આ વિસ્તાર પછાત જ છે તેમ લોકોનું કહેવું છે.