શનિવારે ઈન્ડિયન એરલાઈન્સની 30થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. જેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા, વિસ્તારા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ...
પ્રતિનિધિ વડોદરા તા.19 વડોદરા શહેરમાં ધારાસભ્ય કેયુર રોકડિયા વિરુદ્ધ કોંગ્રેસના સંદિપ પટેલ દ્વારા પ્રતિબંધિત જમીન છુટી કરવા સાથે ઝોન તથા પ્લોટિંગ કર્યાં...
પેટલાદની વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઇગ્રેશન સર્વિસ નામની ઓફીસમાં એસઓજીએ દરોડો પાડ્યો આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે 199 બોગસ દસ્તાવેજો બનાવનારને પકડી...
(પ્રતિનિધિ) વડોદરા તા. 19 કાલોલ મધવાસ ચોકડી નજીક આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું....
* શહેરમાં શનિવારે મોડી સાંજે તીવ્ર પવન સાથે વીજળી અને વાદળોના ગળગળાટ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન અંદાજે પચાસ કિ.મી.ની ઝડપે...
પ્રતિનિધિ વડોદરા તા.19 સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કંપનીના માલિકનો ફોટો મુક્યા બાદ એકાઉન્ટને મેસેજ કરીને કંપનીના નવા પ્રાજેક્ટ મારે રૂપિયા જરૂર છે તેમ...
તેલંગાણામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારને કસ્ટડીમાં લીધા છે. બંડી સંજય કુમારે હૈદરાબાદના ચિક્કડપલ્લીમાં અશોક...
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જેમાં કેન્દ્ર સરકારને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત...
બેંગ્લુરુઃ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન છતાં ભારતીય ટીમ પર...
જે બાઈક પર આવ્યા હતા એ પણ ચોરીનુ નીકળ્યું, એક ચોર સ્થળ પરથી ફરાર થઈ ગયો ચોર આવ્યા ચોર આવ્યાની વાતો વચ્ચે...
સુરતઃ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકો અવાર નવાર જીવલેણ તેમજ ગંભીર અકસ્માતો સર્જતા હોય છે. રસ્તાઓ પર પુરઝડપે દોડતા ડમ્પર...
કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. સીએમ હેમંત સોરેન અને કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ...
બેંગ્લુરુઃ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય બેટરો પંત અને સરફરાઝની વિસ્ફોટક બેટિંગ જોવા મળી...
નવી દિલ્હીઃ હમાસ ચીફ યાહ્યા સિનાવરની હત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે. યાહ્યા સિનાવરને માથામાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત...
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ પૂરો થવાનું નામ લઈ રહ્યો નથી. ઈઝરાયેલી સેના એક બાદ એક હિઝબુલ્લાહના ઠેકાણાઓ...
સીરામીક ટાઇલ્સના બોક્ષની આડમાં હરિયાણાથી વડોદરા લવાતા રૂ.17.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલા ટેમ્પાને વડોદરા જિલ્લા એલસીબી ની ટીમે આંમલીયારા ગામ પાસેથી...
નવી દિલ્હીઃ એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળતી રહે છે. આજે તા. 19 ઓક્ટોબર 2024ને શનિવારે ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી...
મુખ્યમંત્રીએ સાંસદ ડો. હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું ( પ્રતિનિધિ )વડોદરા,તા.19 આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાની મુલાકાતે છે. તેઓ...
સુરતઃ વાહનોની સતત અવરજવર ધરાવતા શહેરના અઠવાગેટ વિસ્તારમાં સરદાર બ્રિજ પાસે આજે શનિવારે તા. 19 ઓક્ટોબરની સવારે મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું...
સુરતઃ દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વતન જવા માંગતા લોકો માટે પશ્ચિમ રેલવે અને ગુજરાત એસટી વિભાગે સ્પેશિયલ...
પ્રતિનિધિ, વડોદરા તા 19વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ચા પીવા નીકળેલા બે લઘુમતી કોમના યુવકોને ચોર સમજીને ટોળાએ ઢોર માર...
મુંબઈઃ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરી એકવાર બોલિવુડના એક્ટર સલમાન ખાન અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મનીની ચર્ચા જોરશોરથી થવા લાગી...
બેંગ્લુરુઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે સ્પર્ધાનો ચોથો દિવસ છે. ભારતીય ટીમ...
દિવાળી વેકેશનના પડઘમ વાગી રહ્યાં છે. તમે પણ આપણા દેશમાં કે વિદેશમાં ફરવા જવાના પ્લાન બનાવી તૈયારી પણ શરૂ કરી દીધી હશે....
વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ અને શિક્ષણની ગુણવતા સુધારવા આજે સરકાર અવનવી નીતિઓ ઘડી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ મુજબ ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે...
સૂફી સંત કબીરા બજારમાં ઊભો રહીને સૌનું કલ્યાણ કરવા માંગતો હતો, ન કોઈની સાથે મિત્રતા કે ન કોઈની સાથે દુશ્મની! ખેર, દુનિયામાં...
તા. 15/10/2024ના રોજ VNSGU જવાનું થયું. હાલમાં શિક્ષક માટે ભરતી જાહેરાત આવી છે. ધોરણ 9,10, અને 11,12 ના શિક્ષક બનવા માટે ફોર્મ...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. કેનેડાએ નિજ્જર હત્યાની તપાસમાં ભારતીય રાજદૂત અને...
એક દિવસ વિધિ ગાર્ડનમાં કામ કરી રહી હતી.ત્યાં તેના ભાઈનો નાનો દીકરો સ્કૂલમાંથી રડતો રડતો આવ્યો.વિધિએ તેને બૂમ પાડી કહ્યું, ‘ગોલુ અહીં...
ઓમર અબ્દુલ્લા રાજકારણ માટે નવા નથી કે ન તો મુખ્યમંત્રી પદ માટે. 2009માં પ્રથમ વખત મુખ્યમંત્રી બનવાથી લઈને 16 ઓક્ટોબર, 2024ના રોજ...
જાન્યુઆરી 2025 થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે રૂ. 1000 પણ આપવામાં આવશે. સરકાર 5 કિલો મફત રાશન આપશે. તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે. સરકારે આ માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. જો કે સરકારે હજુ સુધી આ માહિતી પર કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.
ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે. જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાઈ શકતા નથી. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. ઘણા લોકોને ઓછા ભાવે રાશન પૂરું પાડે છે. આ માટે સરકાર આ લોકોને રાશન કાર્ડ જારી કરે છે. દેશમાં કરોડો રેશનકાર્ડ ધારકો છે. જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે.
હાલમાં જ સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે રેશનકાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ મળશે. નવા વર્ષથી તમામ રેશનકાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રેશનકાર્ડ ધારકો છે. જેમને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે. ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે. આ રેશનકાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવ્યા છે.
જાન્યુઆરી 2025 થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે રૂ. 1000 પણ આપવામાં આવશે. સરકાર 5 કિલો મફત રાશન આપશે. તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે. હકીકતમાં સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. જો કે સરકારે આ માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. દરેકને આ લાભ મળશે નહીં.