પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતાના માથામાં પણ ધારીયાનો ઘા કર્યો, હવે સુધરી જજે નહી તો તને-તારા કુટુંબને મારી નાખીશ તેવી ધમકી, માતા...
દાહોદ જિલ્લાના લીમખેડા નેશનલ હાઈવે પરથી પસાર થતી પોલીસની પીસીઆર વાનને પાછળથી આવેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે જાેશભેર ટક્કર મારતાં પોલીસની...
દેશના 3 રાજ્યોમાં રવિવારે ટ્રેનને ઉથલાવી દેવાના મામલા સામે આવ્યા હતા. જો કે ત્રણેય જગ્યાએ લોકો પાયલોટે ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. મધ્યપ્રદેશના...
નસવાડી નસવાડીના બાર ક્વાટર્સમા રહેતા સરકારી કર્મચારી અને આરોગ્ય ક્વાટર્સમા રહેતા ડોક્ટરના ઘરોના તાળા તૂટ્યા છે. જેમાં બાર ક્વાટર્સમા રહેતા ચૌહાણ પરિવારના...
સરકાર નવા ઓરડા મંજૂર કરતી નથી નસવાડી તાલુકા ના સેંગપુર ગામે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળામાં 250 થી વધુ વિદ્યાર્થીઓ...
વડાપ્રધાન મોદી ક્વાડ સમ્મેલનમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ઇન્ડો-પેસિફિકમાં સર્વાઇકલ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુએસ પ્રવાસના પ્રથમ દિવસે શનિવારે (21 સપ્ટેમ્બર) રાષ્ટ્રપતિ બિડેનના હોમ સ્ટેટ ડેલાવેર પહોંચ્યા હતા. અહીં તેમણે યુએસ...
રસ્તા બાબતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, સૂત્રોચ્ચાર અને બેનર સાથે વિરોધ વ્યક્ત કરાયો વડોદરા શહેરમાં રહેતા નાગરિકોની હાલત એવી થઇ ગઈ છે કે...
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અણ્ણા આંદોલન અને પહેલીવાર...
મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ બારોબાર ફરાર થઈ ગયો હતોપ્રતિનિધિ વડોદરા તા.22મધ્યસ્થ જેલથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ બારોબાર...
વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા હતા. તેને લઈને લોકો માં ભારે રોષ...
ભારતે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 280 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી...
48 થી 72 કલાકની મુદ્દત વાળી નોટિસો આપવામાં આવશે:- રાણા વડોદરા પાલિકામાં મળેલી સંકલન ની બેઠકમાં વડોદરા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ અને...
48 થી 72 કલાકની મુદ્દત વાળી નોટિસો આપવામાં આવશે:- રાણા વડોદરા શહેરમાં પૂર પછી આવેલી આપદા માટે સરકાર તરફથી સહાયની જાહેરાતો કરવામાં...
શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા ફ્લાય ઓવરબ્રિજ ઉપરથી મહિલા નીચે રોડ પર પટકાઈ હોવાની ચકચારી ઘટના બની છે. અટલ બ્રિજ પરથી અચાનક...
અમદાવાદ: 20 સપ્ટેમ્બરે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સતરંગી રે બનવાની શરૂઆત ભાવનગરના નાનકડા ગામથી શરૂ થાય છે. રાજેશ કુમાર ગાંગાણીએ 23 વર્ષ...
* (પ્રતિનિધિ) વડોદરા તા. 21 સાવલી તાલુકાના મંજુસર ખાતે રહેતા રણજીત દેવકિશન રાય નામના 43 વર્ષીય વ્યક્તિ કે જેઓને છેલ્લા કેટલાક વર્ષોથી...
*કોથમીર, ડુંગળી, લીંબુ, સુકું લસણ,રીંગણાં, ફૂલેવાર સહિતના ભાવોમાં તોતિંગ વધારો* *મર્યાદિત આવક, પૂરપ્રકોપમાં નુકસાન, ખાધ્યતેલના ભાવમાં વધારો ઉપરથી શાકભાજીના ભાવોમાં વધારાથી જનતા...
વડોદરામાં અવાર નવાર જમવાની હોટલો રેસ્ટોરન્ટ અને લારીઓ પર જીવજંતુ નીકળવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં...
ગાંધીનગર: રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા સોની પરિવારના નવ સભ્યોએ ઝેરી દવા પી સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ...
કામરેજ: લાડવી કેનાલ રોડ પર કામરીના આધારે સુરત શહેરમાં મહિન્દ્ર પીકઅપમાં લઈ જવાતા વિદેશી દારૂ તેમજ બીયરની કુલ બોટલ નંગ 4176 કિંમત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય મુલાકાતે અમેરિકા પહોંચી ગયા છે. પીએમ મોદીનું અમેરિકા પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ...
દાહોદ જિલ્લાના સીંગવડના પીપળીયા ગામની છોકરી તોરની ગામે આવેલ પ્રાથમીક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષીય માસુમ બાળકીને મોતનું શ્વાસ રૂંધાવી...
મેસર્સ ગાયત્રી ડેવલોપર્સના 10 જેટલા ભાગીદારો વિરુદ્ધ નાણાની ઉચાપત કર્યાની સીઆઇડીમાં ફરિયાદ પેઢીમાં ભાગીદાર બનાવવા બોગસ પાર્ટનરશીપ ડીડ તૈયાર કરાવ્યું, પિતા-પુત્રે રૂપિયા...
ક્રિકેટની રમતમાં મોટા મોટા વિવાદો જોવા મળ્યા છે. હવે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2024)માં અમ્પાયર દ્વારા નિર્ણય બદલવાનો મુદ્દો ઇન્ટરનેટ પર ખૂબ...
*પંચ મહાભૂતમા વિલીન થતાં અગાઉ પંચ અંગદાન કરતા આધુનિક દધિચિ* (પ્રતિનિધિ) વડોદરા તા. 21 ઝઘડિયા તાલુકાના હીચવાડા ગામના મહિલા દર્દી પ્રસન્નાબા રણજીતસિંહ...
હાલમાં જ અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શીખો પર આપેલા નિવેદનોને કારણે બીજેપીના નિશાના પર છે. હવે રાહુલ ગાંધીએ ભાજપ...
ડભોઇ: જિલ્લા પોલીસ વડા આનંદ રોહનના આદેશ અનુસાર ડભોઇ ડીવીઝનના ડી.વાય.એસ.પી. આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઇ.કે.જે.ઝાલાએ ડી સ્ટાફના જવાનોને સાથે લઈ ડભોઇ...
ભરૂચ: મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો ગુજરાત વિસ્તાર, જેની બુલેટ ટ્રેન તરીકે ઓળખ ઊભી થઇ છે, ડિસેમ્બર-2025 સુધીમાં પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે નેશનલ...
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતીઓ ખૂબ ચાહે છે. જ્યારે જ્યારે વડાપ્રધાન સુરત આવે ત્યારે લોકો તેમને જોવા રસ્તા પર ઉમટી પડે છે....
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલુ છે. અહીં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ સત્તા જાળવી રાખવામાં સફળ દેખાઈ રહી છે. અહીં વર્સોવા સીટની વાત કરીએ તો સમાચાર લખાય છે ત્યાં સુધી શિવસેના યુબીટીના ઉમેદવાર હારૂન ખાન 61958 વોટ સાથે આગળ છે. બીજેપીની ભારતી લવેકર 58474 વોટ સાથે બીજા નંબર પર છે. પરંતુ એક ઉમેદવારના કારણે આ બેઠક ચર્ચાનો વિષય બની છે.
ખરેખર ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અભિનેતા એજાઝ ખાન જે પોતાને મુંબઈના ભાઈ જાન કહે છે તે આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. એજાઝ ખાને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વતી ચૂંટણી લડી હતી. પરંતુ મતોની દૃષ્ટિએ એજાઝની ભૂંડી હાર થઈ છે. તે માંડ માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયનથી વધુ અને ફેસબુક પર 4.1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાન 18 રાઉન્ડની ગણતરી બાદ પણ માત્ર 146 વોટ મેળવી શક્યો હતો. આ આંકડો NOTA કરતા પણ ઘણો પાછળ છે. NOTAને પણ અત્યાર સુધીમાં 1216 વોટ મળ્યા છે. આ સીટ પર 20 નવેમ્બરે 51.2% મતદાન થયું હતું.
YouTuber કેરી મિનાટી પાસેથી માફીની માંગ કરી હતી
આ એ જ એજાઝ ખાન છે જેણે એક વખત પોતાને રોસ્ટ કરવા બદલ યુટ્યુબર કેરી મિનાટીની કેમેરા સામે માફી માંગી હતી. ખરેખર કેરી મિનાતીએ એકવાર ‘બિગ બોસ સીઝન 7’ના સ્પર્ધક એજાઝ ખાનને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો. થોડા સમય પહેલા જ્યારે એજાઝ કેરીનો સામનો કર્યો હતો ત્યારે યુટ્યુબર કેરી ખૂબ જ ડરેલો જણાતો હતો.