નવી દિલ્હીઃ બાળકો સાથે જોડાયેલી પોર્નોગ્રાફી સામગ્રીના મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવી સામગ્રી જોવી,...
નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે શેરબજારે તમામ જૂના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. તે સિલસિલો આજે સપ્તાહના પહેલાં દિવસે પણ જોવા મળ્યો છે....
ભારતમાં નવું બંધારણ અમલમાં આવ્યા પછી પહેલી વખત સામાન્ય ચૂંટણીઓ થઈ ત્યારે કેન્દ્રમાં અને રાજ્યોમાં ચૂંટણીઓ સાથે જ થઈ હતી. સમય જતાં...
હવેનાં પ્રતિસ્પર્ધાના જમાનામાં ગણેશ મંડળના આયોજકો ચડસાચડસી અને દેખાદેખી કરવાની હોડમાં ગણેશજીની જરૂરત કરતાં પણ વિશાળકાય મૂર્તિઓની સ્થાપના કરે છે. આ મૂર્તિઓના...
તિરૂમાલાઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આદેશ મુજબ મંદિરમાં ફેલાયેલી...
પિતૃ તર્પણ શ્રદ્ધાસભર શ્રાદ્ધપક્ષ ચાલી રહેલો હોવાથી અત્રે સુરત સાથેનો નાતો ઉલ્લેખનીય અને નોંધકીય એ છે કે, તાપી કિનારે દશરથ રાજાનું શ્રાદ્ધ...
અખબારી આલમ દ્વારા તથા ટી.વી. ન્યૂઝ ચેનલ દ્વારા અવારનવાર હિંસક પ્રાણીઓ માનવ વસવાટમાં આવી આતંક મચાવે છે, એ પ્રકારના સમાચાર જાણવા મળે...
નવી દિલ્હીઃ અમેરિકાના સહયોગથી ભારત તેની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા ‘સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ’ મેળવવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ માત્ર ભારતનો...
આધુનિક યુગનો એક મોટો પડકાર એ છે કે કેવી રીતે અલગ-અલગ ધર્મનાં લોકોને એકસાથે શાંતિથી જીવવા પ્રેરિત કરી શકાય? મધ્ય પૂર્વ અને...
અફવા વાયરા સાથે વહી જાય. ઘણી બધી અફવાઓના કારણે મોટાં મોટાં તોફાન ફેલાય છે. માણસ કીડી-મંકોડાની જેમ મારી નંખાય છે અને છેવટે...
સુરતઃ સુરતીલાલાઓ રવિવારના દિવસે બહાર હોટલોમાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક બહાર લહેજત માણવાની મજા સજા બની જતી હોય છે. આવું...
ભગવાન વેંકટેશ્વરને સમર્પિત તિરૂમાલા તિરૂપતિ મંદિર ભારતના સૌથી પવિત્ર મંદિરો પૈકીનું એક છે. આ મંદિરમાં સોનાના દાનના સમચારો વારંવાર સાંભળવ મળે છે....
ભારતની વસ્તી લગભગ સરખી છે. પરંતુ ચીનનો GDP 30 ટ્રીલીયન ડોલર છે, અમરિકા 50 ટ્રીલીયન પર છે. જ્યારે ભારત 3 ટ્રીલીયન ડોલર...
પરિવર્તન સંસારનો નિયમ ખરો, પણ પેઢી દર પેઢીના સંસ્કાર, સંગઠન અને કેળવણીની મેળવણી થકી ઘર, પરિવાર, સમાજ, રાજ્ય, દેશમાં આધુનિકતા ક્યારેક આકરી...
આપણે હવે ખુબ પ્રગતિ કરી છે. ખુબ ઝડપભેર આપણે આગળ વધી રહ્યા છે.નવી નવી ટેક્નોલોજીનો આવિષ્કાર થઈ રહ્યો છે. ચાંદ પર પણ...
કાનપુરના પ્રેમપુર સ્ટેશન પાસે JTTN ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડવામાં આવ્યું. ટ્રેક પર એક નાનો સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. રવિવારે...
પ્રતિનિધિ વડોદરા 22શહેરના વેમાલી પાસેની સોસાયટીમાં 30 વર્ષીય મહિલા અટલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એકાએક ચક્કર આવતા બ્રિજ પરથી...
મેગાસ્ટાર ચિરંજીવી હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક બની ગયા છે. 22 સપ્ટેમ્બરના રોજ અભિનેતાને 45 વર્ષમાં તેમની 156 ફિલ્મોના 537 ગીતોમાં 24000...
બોલેરોમાંથી દારૂ ઉતારતી વેળા પોલીસે રેડ કરી, રૂ.5.96 લાખનો મુદ્દામાલ કબજે.. અટલાદરા વિસ્તારમાં કલાલી ફાટક પાસે આવેલા ગોકુલનગરમાં પોલીસે રેડ કરીને 32...
બેભાન હાલતમાં બંનેને સારવાર માટે એસએસજીમાં ખસેડાયાં, બુમાબુમ થતા હુમલાખોર ભાગ્યા, ત્રણ ભાઇઓ સહિત ચાર સામે ગુનો દાખલ પ્રતિનિધિ વડોદરા તા.22 રૂપિયાની...
નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાયાને 17થી દિવસ થયા છતાં આરોપી સામે કોઇ કાર્યવાહી કેમ નહી ? પુરાવાનો નાશ કરી આપઘાતને કુદરતી મોતમાં ખપાવવાનો...
શૂરતા રનને વડોદરાના ડેકાથલોન ગ્રાઉન્ડ પર બ્રિગેડિયન આર.એસ. ચીમા stn કમાન્ડર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું 811 એન્જિનિયરિંગ રેજિમેન્ટ ONGC ટેરિટોરિયલ આર્મીએ...
ગાંધીનગર: ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે...
દાહોદ જિલ્લાના સીગવડ તાલુકામા તોરની પ્રાથમિક શાળામા ઘો. 1 મા અભ્યાસ કરતી છ વર્ષ ની માસુમ છોકરી ની હત્યાના કેસે ભારે ચકચાર...
સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને સુવ્યવસ્થિત મનોરંજન મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમ સજાગ બની...
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની યાદશક્તિ પર ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. રવિવારે સવારે ડેલાવેરમાં ક્વાડ નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું...
રૂપિયા પરત કરવા ઠગે આપેલા બે ચેક બેન્કમાં ડીપોઝીટ કરાવતા બાઉન્સ થયાં, મહિલાએ વાઘાડિયા ડભોઇ રિંગ રોડ પર રહેતા દંપતી વિરુદ્ધ ફરિયાદ...
હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા વાદળોની વચ્ચે છુપાઈ ગયા હતા અને મેઘરાજાએ જાણે વિદાય લીધી હોય તેઓ માહોલ...
તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા 4th વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024 ઝોન કક્ષાની કરાટે સ્પર્ધા નું આયોજન બાસ્કેટબૉલ ઇન્ડોર સ્ટેડિયમ, ઇન્દોર,...
હાલોલ, તા.22 હાલોલ ખાતે આવેલી ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ કલેક્શનનું કામ કરતા કર્મચારીએ લોન ગ્રાહકોની 2.83 લાખ રૂપિયાની રકમ બારોબાર ચાંઉ કરી જતા...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલુ છે. અહીં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ સત્તા જાળવી રાખવામાં સફળ દેખાઈ રહી છે. અહીં વર્સોવા સીટની વાત કરીએ તો સમાચાર લખાય છે ત્યાં સુધી શિવસેના યુબીટીના ઉમેદવાર હારૂન ખાન 61958 વોટ સાથે આગળ છે. બીજેપીની ભારતી લવેકર 58474 વોટ સાથે બીજા નંબર પર છે. પરંતુ એક ઉમેદવારના કારણે આ બેઠક ચર્ચાનો વિષય બની છે.
ખરેખર ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અભિનેતા એજાઝ ખાન જે પોતાને મુંબઈના ભાઈ જાન કહે છે તે આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. એજાઝ ખાને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વતી ચૂંટણી લડી હતી. પરંતુ મતોની દૃષ્ટિએ એજાઝની ભૂંડી હાર થઈ છે. તે માંડ માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયનથી વધુ અને ફેસબુક પર 4.1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાન 18 રાઉન્ડની ગણતરી બાદ પણ માત્ર 146 વોટ મેળવી શક્યો હતો. આ આંકડો NOTA કરતા પણ ઘણો પાછળ છે. NOTAને પણ અત્યાર સુધીમાં 1216 વોટ મળ્યા છે. આ સીટ પર 20 નવેમ્બરે 51.2% મતદાન થયું હતું.
YouTuber કેરી મિનાટી પાસેથી માફીની માંગ કરી હતી
આ એ જ એજાઝ ખાન છે જેણે એક વખત પોતાને રોસ્ટ કરવા બદલ યુટ્યુબર કેરી મિનાટીની કેમેરા સામે માફી માંગી હતી. ખરેખર કેરી મિનાતીએ એકવાર ‘બિગ બોસ સીઝન 7’ના સ્પર્ધક એજાઝ ખાનને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો. થોડા સમય પહેલા જ્યારે એજાઝ કેરીનો સામનો કર્યો હતો ત્યારે યુટ્યુબર કેરી ખૂબ જ ડરેલો જણાતો હતો.