કેટલીક અભિનેત્રીઓના કિસ્સા આવે છે કે કયારેય કહાણી બની જ ન શકે. આવું ઘણા અભિનેતાઓ વિશે પણ બને છે તો આમાં દુ:ખ...
શ્રદ્ધા કપૂર ‘પુષ્પા-2’માં એક ડાન્સનંબર માટે આવશે? એ ફિલ્મ આમ તો છઠ્ઠી ડિસેમ્બરે રજૂ થવાની નક્કી છે. પણ નિર્માતા એવું વિચારી રહ્યા...
અક્ષય કુમારે આ વર્ષ તો જતાં ખાતે જ નાંખ્યુ ગણાશે. કોઇ એમ પણ કહી શકે કે હીરો તરીકેની તેની આ જાહેર કર્યા...
સુરત ખાતેના 3 લાખ કરતાં વધારે કામદારો માટે રાજય સરકાર દ્વારા સંચાલિત કામદાર રાજયા વીમા યોજના હોસ્પિટલ રિંગરોડ પર આવેલ સીતા હોસ્પિટલ...
આપણા ભારત દેશમાં દિવાળી ટાણે ઘરની સફાઈ કરવાની વર્ષો જૂની પરંપરા છે. બાહ્ય સફાઈથી ઘર ચોખ્ખું થાય છે. ચાલો , 21મી સદીના...
કહેવાય છે કે મિત્રો જ જીવન છે. મિત્રો સાથેની મૈત્રી, મોજ મસ્તી અને મહેફિલ સૌને ગમે છે. સૌને મિત્રો હોય છે અને...
એક શ્રીમંત શેઠને સાત ખોટનો એકનો એક દીકરો. શેઠાણીની આંખોનો તારો. શેઠ અને શેઠાણીના લાડ પ્યારથી દીકરો અભિમાની બની ગયો. મોઢામાં ચાંદીની...
ભારત ખેતીપ્રધાન દેશ હતો.હતો એટલા માટે કારણ કે પહેલાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ૫૦% થી વધુ રોજગારીમાં ૮૦ % થી વધુ...
કોઈ દેશ અમીર કેમ અને કોઈ દેશ ગરીબ કેમ? આ પ્રશ્નનો જવાબ વર્ષોથી માણસ શોધી રહ્યો છે. પ્રદેશની ભૌગોલિક રચના, સાંસ્કૃતિક પરિબળો...
છેલ્લા કેટલાયે દિવસોથી સોના-ચાંદીના ભાવો સતત વધી રહ્યા છે. સોનાની કિંમતો રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે પ્રતિ દસ ગ્રામ રૂ. ૩૫૦ વધીને રૂ. ૮૧૦૦૦ની...
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચારો સોશ્યલ મિડિયામાં ઘણા સમયથી ધૂમ મચાવી રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં ગંભીર...
વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ દાહોદ:રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે....
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના પ્રયાસોથી આજરોજ ગોરવા, સુભાનપુરા – લક્ષ્મીપુરા સુધીનો ભાગ, ઊંડેરા, કરોળિયા, રિફાઇનરી રોડ વિસ્તારના નાગરિકોના ઘરઆંગણે સરકારી સુવિધાઓનો...
વડાપ્રધાનના આગમનને પગલે નવા ગેન્ટ્રીગેટની તૈયારીઓ પાછળ નાણાંનો વેડફાટ જ્યારે હરણી ખાતે સ્ટોરરુમ સ્થળે વર્ષ-2021 ના ગેન્ટ્રીગેટ રઝળતા જોવા મળ્યાં.. જૂના ગેન્ટ્રીગેટ...
બોમ્બના ખોટા ધમકીભર્યા કોલ અને મેસેજની ગંભીર નોંધ લઈને કેન્દ્ર સરકારે આ ષડયંત્ર પાછળના લોકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોએ...
દાહોદ : દાહોદ શહેરમાં નકલી એનએ પ્રકરણ ખુબ ચર્ચાઓમાં રહેવા પામ્યું છે, ત્યારે આવા સમયે રાતોરાત દાહોદ પ્રાંત અધિકારી તેમજ તેમની સાથે...
*રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડ્યો* શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા આધેડ પુરુષ ગત તા. 10મી ઓક્ટોબરના રોજ વડોદરાના...
પ્રતિનિધિ વડોદરા તા. 24 હેલ્મેટની આડમા સંતાડીને બોલેરો પિકઅપમાં લઇ જવામાં આવતા વિદેશી દારૂના જથ્થા શાથે ત્રણ આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા...
વડોદરા શહેરમાં માંજલપુરમાં આવેલી કેનેરા બેન્ક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ખાતેદારોએ બેંકની અલકાપુરીમાં આવેલી મુખ્ય શાખા પર વિરોધ પ્રદર્શન...
ઈલોરાપાર્ક વિસ્તારમાં MIG ફ્લેટના બીજા માળે આગ લાગી, દાઝેલી હાલતમાં મૃતદેહ મળ્યો ગેંડીગેટ વિસ્તારમાં સુલેમાની કો-ઓપરેટીવ બેંકમાં રેકોર્ડ રૂમમાં આગ વડોદરા શહેરના...
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે પાલિકા ખોરાક શાખાની લાલ આંખ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા આજે હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાટાઘાટો બાદ પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને પશુ ચરાવવાની મંજૂરી સહિત વાસ્તવિક...
મેકડોનાલ્ડ્સના બર્ગર શોખીનો માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકાની પ્રખ્યાત ફૂડ ચેઈન કંપની McDonald’s ના બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયા નામનો ચેપ ફેલાવાનો...
ઓનલાઇન ગેમનુ દેવું ભરવા યુવકે દોઢ લાખની રકમ વ્યાજે લીધી હતી ખાનગી સિક્યુરિટીમા ફરજ બજાવતા પિતા અકસ્માતને પગલે પથારીવશ થતાં ઘરનો સંપૂર્ણ...
સુપ્રીમ કોર્ટે ગુરુવારે અજિત પવારને કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘ઘડિયાળ’ પ્રતીકનો ઉપયોગ કરી શકે છે પરંતુ...
સુરતઃ સામાન્ય વાતમાં શરૂ થયેલો ઝઘડો લોહિયાળ બનતા સુરતમાં એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં ગાડી પાર્ક કરવાની બબાલમાં...
પૂણેઃ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટ મેચ અહીં પૂણેના સ્ટેડિયમમાં આજે તા. 24 ઓક્ટોબરથી શરૂ થઈ છે. મેચના પહેલાં દિવસે સ્પીનરોનું પ્રભુત્વ...
શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું છે કે ભારતમાંથી તેના જીવને ખતરો છે. કેનેડાની એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં...
નવી દિલ્હીઃ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અટકવાનું નામ લઈ રહી નથી. આજે ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે 85 વિમાનોને...
બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને તંત્ર એલર્ટ છે તેમજ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં...
દમણ : સંઘપ્રદેશ દમણમાં 31 ફર્સ્ટને લઈને વિવિધ હોટલો અને રિસોર્ટ 50 ટકાથી વધુ બુક થઈ ગયા છે. આ માટે હોટલો દ્વારા પર્યટકોને આકર્ષવા રૂપિયા 3 હજારથી લઈને 20 હજાર સુધીના પેકેજ પણ નક્કી કરી દીધા છે.
દમણમાં દર વર્ષે 31 મી ડિસેમ્બરના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા હોય છે. ઉજવણી કરવા આવતા પર્યટકોને નવા વર્ષની રાત્રિ દરમ્યાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ડીજે પાર્ટી, લાઈવ મ્યૂઝિક, થીમ પાર્ટી, ફાયર શો, કોકટેલ વીથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. વિવિધ હોટલોમાં રૂપિયા 3 થી 20 હજારથી વધુના રકમના પેકેજ નક્કી કરાયા છે. સાથે હોટલની બહાર રંગબેરંગી આકર્ષક લાઈટનો શણગાર પણ કરાયો છે. પર્યટકો પણ વિવિધ એજન્ટ, ઓનલાઈન સહિત અન્ય માધ્યમો થકી પોતાનું હોટલનું બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે 31 મી ડિસેમ્બરના રોજ દમણની 250 થી વધુ નાની મોટી હોટલ, રિસોર્ટ સહિત બાર એન્ડ રેસ્ટોરન્ટ પર્યટકોની ઉભરાઈ જશે, તેવી સંભાવનાઓ હોટલ સંચાલકો સેવી રહ્યા છે.
દમણમાં 31 ફર્સ્ટના દિવસે ડી.જે. અને લાઈવ મ્યૂઝિકના તાલ પરલોકો દારૂ-બિયર અને ખાણીપીણીના જલસા સાથે નવા વર્ષના વધામણાં કરી પરત પોતાના ઘર તરફ રવાના થશે. ત્યારે દમણ ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત રહેલો હશે. જે જોતાં પોલીસની પકડવાની કાર્યવાહી અને આખો દિવસ જેલમાં વિતાવ્યા બાદ કોર્ટમાંથી જામીન લઈ છૂટવાની બદનામ અને શરમજનક પ્રક્રિયાના કારણે મોટાભાગના પર્યટકો દમણ આવવાનું ટાળી શકે તેવી ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે જે પર્યટકોએ હોટલ અથવા તો નાના મોટા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈને રાત્રિ રોકાણ કરશે તેવા જ પર્યટકો મોડીરાત સુધી ઉજવણીની સાચી મજા માણી શકશે તેવું લાગી રહ્યું છે.