અનાથાશ્રમમાં ઉછરેલી, સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરી 16 વર્ષની કાચી વયે લગ્ન કરવા મજબુર થનાર, 18 વર્ષની વયે બે પુત્રીની માતા ખેતરમાં કાળી...
અડધી સદી પૂર્વે એક બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘‘શોલે’’આવી ગઈ ત્યારે તેના સર્જકો રમેશ સિપ્પી અને લેખક સલીમ-જાવેદ ઉચ્ચતમ સ્થાને પહોંચી ગયા હતા,...
ભારતના ગૃહ મંત્રી અમિત શાહની કુંડળીમાં ફોજદારી ખટલાઓ લખાયેલા છે. તેઓ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારે તેમનું નામ સોહરાબુદ્દીન શેખ અને...
• આજે જયારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રચલિત પારંપરિક પર્વ દિપાવલી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરેછે ત્યારે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની...
સુરત: પતિનો પત્ની વિરુદ્ધનો લગ્ન વ્યર્થનો દાવો ફેમિલિ કોર્ટે મંજૂર કર્યો હતો. મા-બાપના દબાણવશ કરેલા લગ્નને કોર્ટે વ્યર્થ ઠેરવ્યા હતા. કેસની વિગત...
નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તહેવારોમાં પણ ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી પરિવારના સભ્યોને મીઠાઈ આપી પોલીસે સંવેદનશીલ...
નવસારી : વિજલપોર સૂર્યનગરમાં રસ્તા પર કચરો નાંખવા બાબતે બે ભાઈઓ અને દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈ પર તલવાર...
શારદા પૂજન એટલે કે ચોપડા પૂજન શુભ સમયમાં કરવામાં આવતું હોય છે. ચોપડાની પૂજા એક કલાક ઉપરાંત ચાલતી હોય છે. આ દરમિયાન...
હાલોલ, તા.31 હાલોલની પ્રતિષ્ઠિત કુમાર ખમણ હાઉસ દ્વારા ગ્રાહકને ફૂગવાળા પેંડા વેચવામાં આવતા ગ્રાહકની રજૂઆતની પગલે પુરવઠા અને આરોગ્ય વિભાગે તપાસ કરી...
સુરત: શહેરમાં આજે પણ તાપમાન આંશિક વધવા સાથે 36 ડિગ્રીને પાર કરી ગયું હતું, જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી આ વર્ષે નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે...
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક એચઆઈવી સંક્રમિત યુવતીએ 17 મહિનામાં 20 જેટલા યુવાનોને એઈડ્સનો ચેપ...
કેનેડાના વિપક્ષી નેતાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ્દ કરવાના સમાચાર ખોટા છે. વિપક્ષી નેતા...
દિવાળીના તહેવારનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ પવિત્ર તહેવાર પર પણ સેનાના જવાનો દેશની...
પૂર્વી લદ્દાખની નજીકની સરહદ પરથી સૈનિકો હટાવવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન ભારત અને ચીને ગુરુવારે દિવાળીના અવસર પર વાસ્તવિક...
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમા પર છે. ખાસ કરીને સમગ્ર વિશ્વની નજર આ સમયે ઈરાનના આગલા એક્શન પર છે. ઈઝરાયેલના હુમલા...
વડોદરા શહેરના નજીક આવેલું કોયલી ગામે શંકાસ્પદ રીતે આધેડનો મૃત દેહ મળી આવ્યો… વડોદરા શહેરના નજીક આવેલું કોયલી ગામ મહેશભાઈ મંગળભાઈ વાળંદ...
નવી દિલ્હીઃ રાજસ્થાન સરકારે રાજ્યની શાળાઓમાં ભણાવવામાં આવતા ગોધરાની ઘટના પર આધારિત પુસ્તક પાછું ખેંચવાનો આદેશ જારી કર્યો છે. તમામ શાળાઓને વિતરિત...
દર વર્ષની જેમ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે...
આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી...
ફટાકડાનું તણખલું ઉડીને પડ્યું હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન : ( પ્રતિનિધિ )વડોદરા,તા.31 વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે દીપિકા સોસાયટી...
ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી એક વાર તણાવ વધતાં બંને દેશોનાં લોકોના સંબંધો તંગ થઈ ગયા છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના...
આજકાલ બજારમાં એટલું બધું નકલી આવી ગયું છે કે હવે તો લોકોએ નકલી કે ભેળસેળના સમાચાર વાંચીને ઉત્તેજિત થવાનું પણ જાણે બંધ...
જે રીતે નેનો મોટર બનાવવાની ફેક્ટરી ગુજરાતમાં જગ્યા આપીને લાવ્યા તે રીતે ટાટાએ એર ઈન્ડિયા ખરીદી, તેના વિમાનનું પાર્કિંગ, રીપેરીંગ, સર્વિસ માટે...
આરોગ્યમય જીવન માટે ઘણાં પરિબળો જવાબદાર છે, જેમાં પ્રથમ છે આહાર. રોગપ્રતિકારકશક્તિ વધારવા માટેનું સ્થળ તે રસોડું એમ કહી શકાય. રસોડામાં વિવિધ...
એક દિવસ મહાન ચિંતક સોક્રેટીસ પોતાનાં ચાહકો અને મિત્રો સાથે ચર્ચા કરી રહ્યા હતા.સોક્રેટીસની આ ચિંતન બેઠકમાં અમીર અને ગરીબ બધાં જ...
શ્રાવણ માસમાં આવતા અનેક છૂટાછવાયા તહેવારો પછી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની શ્રેણી આરંભાય છે. તહેવારોનો મુખ્ય ખરેખર તો એકધારી ઢબે...
આપણા દેશનાં બજારોમાં એક નવો રોગ આવ્યો છે, જેને ‘વિદેશી ટેકનોલોજીની આયાત’કહેવામાં આવે છે. દરેક વસ્તુના વેચાણની પાછળ આ શબ્દને પૂંછડીની જેમ...
ટ્યૂબરક્યુલોસિસ એટલે કે ટીબી એક ચેપી રોગ છે. જે સામાન્ય રીતે બેક્ટેરિયમ માઇકોબેક્ટેરિયમ ટ્યૂબરક્યુલોસિસ (એમટીબી)થી થાય છે. ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર...
ફેક્ટરીમાં સાથે કામ કરતા સહકર્મીના પરિચયમાં આવેલી યુવતી મિત્રતા બાદ પ્રેમમાં પડી યુવતીનો પરિવાર બે દિવસથી યુવતી ઘરે ન આવતા ચિંતામાં મૂકાયો...
કોઈકે પહેલાથી જ પ્રદેશ પ્રમુખને બ્રિફ કરી દીધા હોય તેવી સંભાવના
શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ઊભા થયેલા તક્તીના વિવાદમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ શરૂઆતથી જ નારાજ હતા એ આજે ફરતા થયેલા એક વીડિયોમાં દેખાઈ આવ્યું હતું. સીઆર પાટીલની નારાજગીને કારણે જ શહેર ભાજપના હોદ્દેદારોએ તકતી બદલવાની ફરજ પડી છે, તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.
શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન માટે સીઆર પાટીલ આવ્યા ત્યારે તેમના હાથે તકતીનું અનાવરણ કરાવવામાં આવ્યું હતું. પાટીલે અનાવરણ તો કરી દીધું પરંતુ તરત જ તેમના ચહેરા પર જે હાવભાવ આવ્યા તે નારાજગીના હતા. કોઈકે તેમને પહેલાથી જ તકતીમાં અમુક જ નામ લખવામાં આવ્યા હતા તે બ્રિફ કરી દેવામાં આવ્યું હોય તે સંભાવના પણ નકારી શકાતી નથી.
ભાજપ કાર્યાલયની તકતી બીજા દિવસે જ બદલી નાખી નવા નામો ઉમેરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં ભાજપની આ આંતરિક જૂથબંધી હજુ વધારે ભડકા કરે તો નવાઈ નહીં.