ઝુમકાર એપ દ્વારા બુકિંગ કરેલી કરાવી ઠગ બે દિવસ માટે અમદાવાદથી ભાડે લઇ ગયો હતો. ત્યારબાદ કાર માલિકને પરત નહી કરીને બારોબાર...
અનામતને લઈને રાહુલ ગાંધીના નિવેદનો સામે ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપ દ્વારા સોમવાર 11 નવેમ્બરે કરવામાં આવેલી ફરિયાદમાં માંગ...
પ્રતિનિધિ વડોદરા તા.11 જાણીતા ક્ન્ઝયુમર એક્ટિવિસ્ટ પી વી મુરજાણીનો આપઘાત કેસ વધુને વધુ પેચીદો બની રહ્યો છે. સ્યુસાઇડ નોટમાં તેમની માનેલી દીકરી...
કોયલી IOCL માં બપોરે વિસ્ફોટ બાદ આગ લાગતાં આસપાસના વિસ્તારો ધૃજી ઉઠ્યા… ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં જાણો ભૂકંપ આવ્યો...
મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવારે 11 નવેમ્બર, 2024 ના રોજ CRPF જવાનો સાથેની અથડામણમાં 11 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ત્યારે થયું...
ભાજપ સંગઠન ને નવુ રુપ આપવામા આવી રહ્યુ છે. કેટલીક નિમંણુક થઇ છે અને પોતાના રાજકીય ભવિષ્ય માટે કેટલાક કાર્યકરો મનમા ખુશ...
ભાજપા લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખે કરી લેખીત રજૂઆત ડભોઇ: ડભોઈ તાલુકા સેવાસદનમાં ડભોઈ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાનાં જુદાજુદા સરકારી કામ અર્થે...
સંજેલી નવા બસ સ્ટેશન પાસેના કુવાનું પાણી કેટલા અંશે સ્થાનિકોને પીવા કે વાપરવા માટે યોગ્ય ! અશુદ્ધ પાણી રોગો નું ઘર કરે...
મુંબઈમાં 2051 સુધીમાં હિન્દુઓની વસ્તી 54% ઘટશે, રોહિંગ્યા-બાંગ્લાદેશી ઘૂસણખોરો વધી રહ્યા છે. મુંબઈથી આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ રિપોર્ટ જણાવે...
કોયલી ખાતે આવેલ રિફાઇનરી કંપની માં મોટો બ્લાસ્ટ થયો અને મોટી આગ લાગી રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ સાથે વિકરાળ આગ લાગી. આગ લાગતા...
મેયર પીંકી સોની શહેરને સ્માર્ટ સુંદર કરવામાં નિષ્ફળ વડોદરાના મેયર પિન્કી સોનીના વોર્ડમાં પોકળ ગતીએ ચાલતા કામથી સ્થાનિકોમાં ભારે રોષ.લગભગ દોઢ મહિનાથી...
બિહારના મધુબનીમાં માન્ય દસ્તાવેજો વિના નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ બે અમેરિકન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું...
નવી દિલ્હીઃ કેનેડાની ઉશ્કેરણીથી ખાલિસ્તાનીઓની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તેઓ હિન્દુઓના આસ્થાના સૌથી મોટા કેન્દ્ર અયોધ્યાના રામ મંદિરને નિશાન...
દિલ્હીમાં દીવાળી દરમિયાન થયેલા પ્રદૂષણ અને એક્યૂઆઈમાં થયેલા વધારાને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ફટાકડા પર પ્રતિબંધને લઈને કોર્ટે સખત...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરિઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચવાની પ્રક્રિયા શરૂ...
વડોદરા તારીખ 11માંજલપુર વિસ્તારમાં રહેતી 37 વર્ષીય યુવતીએ શ્રી કુંજ હાઈટ્સની બિલ્ડીંગના સાતમા માળ પરથી નીચે કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી...
અમદાવાદથી પત્નિ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી,વિપક્ષી નેતાને કરી રજૂઆત : ( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ખુલ્લા...
નવી દિલ્હીઃ જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે તા. 11 નવેમ્બરને સોમવારે દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને...
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ માટે જતી 15 વર્ષની સગીરાને રસ્તામાં રોકી પોતાની સાથે ફ્રેન્ડશીપ રાખવા માટે રોડ રોમિયો હેરાન...
સુરત: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર 2024 સુધીમાં સુરત મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ જવાની વાતો કરવામાં આવી હતી. તેમજ સુરત...
હિં દુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરમાં છે અને એ ઇન્કયુબેટર BJP સીસ્ટમનું બનેલું છે. અધૂરા મહીને જન્મેલા બાળકને કે બીજાં અશક્ત બાળકોને ઇન્કયુબેટરમાં...
સુરત: સિટીલાઈટ ખાતે શિવપૂજા બિલ્ડિંગમાં આગમાં બે યુવતીના મોતમાં હજુ સુધી પોલીસ મુખ્ય જવાબદારોને પકડી શકી નથી. ઢીલી તપાસ કરતી પોલીસે અત્યાર...
નવી દિલ્હીઃ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આફ્રિકન ટીમે સિરિઝ...
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેના...
નવી દિલ્હીઃ અમેરિકામાં નવી સરકાર બન્યા બાદ પણ ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. રવિવારે વહેલી સવારે અલાબામાની તુસ્કેગી યુનિવર્સિટીમાં જોરદાર ગોળીબાર થયો...
હિંદુ સનાતન ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ છે. એમાં પણ દરેક પૂજામાં શ્રીફળનો વિશેષ ઉપયોગ થાય છે. મોટાભાગની પૂજામાં શ્રીફળનો ઉપયોગ વધુ...
મૌન સર્વાથ સાધનમ કે ન બોલવામાં નવ ગુણ જવી સુવિચારની ઉક્તિ પ્રચલિત છે. પરંતુ સંજોગો અનુસાર ક્યારેક મૌન સેવવું અન્ય વ્યક્તિને અવશ્ય...
અમેરિકામાં આજે ‘ટ્રમ્પ ઘેર આનંદ ભયો’નો માહોલ છે. અમેરિકામાં ચૂંટણી પહેલાં જેટલા પણ પોલ્સ થયા એમાં દર 10 પોલ્સમાંથી 7 પોલ્સમાં એવી...
આજકાલ તો રસ્તા ઉપર તમને બાબા ગાડી જોવાની તો ઘણી મળે છે કારણ છોકરાઓને હાથમાં તેડે છે જ કોણ? પરંતુ રસ્તા પર...
આ વખતની અમેરિકન ચૂંટણી કોઈ રોમાંચક અમેરિકન ફિલ્મથી ઓછી નહોતી. 13 જુલાઈ, 2024ના રોજ ટ્રમ્પ પર ગોળીબાર, 21 જુલાઈના રોજ બાયડેનનું રેસમાંથી...
ગુ. મિત્ર તા. ૨૧/૧૨/૨૦૨૪ ના સમાચાર મુજબ ૧૭ ખેડૂતો ફરી “ભૂમિહીન” ગુ. મિત્ર દૈનિક દરરોજ રેતી-માટી-ખનન, સરકારી કૌંભાડોનો પર્દાફાશ કરતું જ હોય છે. એક જાગૃત અખબાર છે, સમાચાર મુજબ ૧૭ આદિવાસી ખેડૂતોને ભૂદાન દ્વારા મળેલ જમીનને ૬૦ વર્ષ પછી ભૂ માફિયાઓ અને તલાટી- મામલતદાર મળીને જમીન સમતળ કરવાની લાલચ આપી અંગુઠો પડાવી લઈને એમની જમીનની માટી ખોદીને ખીણ બનાવી દીધી. ફરીથી તેઓને ભૂમિહીન બનાવી દીધા. ભૂદાન દ્વારા મળેલી જમીનમાં તમો ખેતી જ કરી શકો. તમો કોઈને વેચી શકો નહીં. આ જમીન ઉપર ખેડૂતોની ત્રીજી પેઢી નભી ગઈ, દક્ષિણ ગુજરાતના વિકાસના સંદર્ભમાં જોઈએ ત્યાં આવી શરતોની કેટલીએ જમીન આ ભૂમાફિયા હડપ કરી ગયા.
ભૂમાફિયા એટલે આજના રાજકરણીઓ નેતાઓ મંત્રીઓ જ સાથે ૬૦૦૦ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું. આઝાદી પછીની તત્કાલીન સરકાર પાસે કોઈ વધારે વેરાકીય આવક હતી નહીં છતાં પણ વૃક્ષો બાબતે બહુ જ સજાગ હતી, રોડની બંને બાજુ એક- એક ઝાડને ગેરુ કલર મારીને માવજત કરવામાં આવતી હતી. હવે રોડની બંને બાજુ એકેય ઝાડ જોવા મળતું નથી. મારા બાળપણમાં ૫૦ વર્ષ પહેલાં હું ૧૦ વર્ષનો હતો ત્યારે આ ગેરુ કલર વાળા ઝાડ જોઈને આશ્ચર્યચકિત થઈ જતો હતો. વિકાસ થવો જોઈએ પરંતુ ખેતીલાયક જમીન અને પર્યાવરણના ભોગે નહીં. છેલ્લાં ૩૦ વર્ષમાં વિકાસની સામે વન વિભાગની કામગીરી બહુ જ પુઅર છે. વિનોબા ભાવેજીના ભૂ-દાન પક્ષની રાખ હાલ હવામાં ઊડી ગઈ છે.
કીમ – પી. સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.