નવી દિલ્હીઃ દિલ્હીમાં બસ માર્શલોને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે સત્તાધારી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજનીતિ જોવા મળી રહી છે. આ મુદ્દે...
સુરતઃ મા દુર્ગાના ભક્તિના નવરાત્રિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. એક તરફ માતાજીની આરાધના કરવામાં આવી રહી છે, તો બીજી તરફ...
નવી દિલ્હીઃ હિઝબુલ્લાહના ઘણા કમાન્ડરોને માર્યા પછી ઇઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાબહના ગુપ્ત હેડ ક્વાર્ટરને પણ ઉડાવી દીધું છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાના...
સમા સાવલી રોડ પર રહેતા યુવકને તેના મિત્રએ ચાર લાખ રૂપિયા આપ. મારા પિતા પાસે ડોલરમાં એક્સચેન્જ કરાવીશું તો રૂપિયા 22 લાખ...
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન ઘણી જગ્યાએ હંગામોની ઘટનાઓ સામે આવી છે. હિસારના ખાંડા ખેડી ગામમાં પૂર્વ નાણામંત્રી અને...
વડોદરામાં માનવસર્જિત પુર બાદ વડોદરા મહાનગરપાલિકાની તો જાણે દુર્દશા બેઠી હોય, પનોતી બેઠી હોય તેમ રોજેરોજ રોષે ભરાયેલા નાગરિકો પોત પોતાની સમસ્યાઓ...
16 વર્ષની સગીરા પ્રેમી સાથે એકાંતમાં બેઠી હતી ત્યારે ધસી આવેલા ત્રણથી પાંચ શખ્સોએ પ્રેમીને પકડી રાખી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું પ્રતિનિધિ...
નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીની બુકિંગ સિસ્ટમમાં ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. શનિવારે...
નવી દિલ્હીઃ ગોવામાં બોટ પલટી જતા 23 લોકોના મોત થયા અને 40 લોકોને બચાવી લેવાયા હોવાના સમાચાર સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં...
સુરતઃ શહેરના યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સના સોદાગરો યેનકેન પ્રકારે સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર કરી રહ્યાં છે. હદ તો એ થઈ...
સુરતઃ હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની છે. કારખાનેદારો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી શકતા નથી. દિવાળી સામે બોનસ આપવાની વાત તો દૂર...
સુરત: માં આદ્ય શક્તિની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહ્યો છે, ત્યારે આદ્યના જુદા જુદા સ્વરૂપની આરધના માટે સુરતમાં જુદા...
સુરતઃ દર વર્ષે રસ્તાઓ પાછળ 100 કરોડ કરતાં પણ વધુ ખર્ચ કરવા છતાં વરસાદમાં સુરતીઓની કમર તૂટી રહી છે. રસ્તામાં એટલી હદે...
સુરત: પશ્ચિમ રેલવેએ દિવાળી પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત તો કરી પરંતુ રૂટ જાહેર નહીં કરતા પરપ્રાંતિય પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે....
મુંબઈઃ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સચિન કુર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ સચિન પર...
એક પંખીએ એક એક તણખલું શોધી શોધી જાળવીને માળો બાંધ્યો.સમય આવ્યે પંખીએ ઈંડાં મૂક્યાં.માદા પંખી સતત ઈંડાં સેવે અને નર પંખી માદા...
ભારત કૃષિપ્રધાન કે ઉદ્યોગપ્રધાન દેશ નથી પણ બાબાપ્રધાન દેશ છે. ભારતમાં બાબાઓનો એટલો મોટો રાફડો ફાટ્યો છે કે ભારત દુનિયાભરમાં બાબાઓની નિકાસમાં...
કેન્દ્રમાં સતત 10 વર્ષ સુધી દોડતા રહેલા નરેન્દ્ર મોદીના વિજયરથને 2024ની લોકસભાની ચૂંટણીમાં બ્રેક લાગી ગઈ. લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિથી ઓછી બેઠકો...
વિપક્ષી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામે એક પછી એક કાનૂની કાર્યવાહી થઇ રહી છે. હેમંત સોરેન અને કેજરીવાલ બાદ હવે કદાચ સિદ્ધારમૈયાનો વારો...
આ મુદ્દો ભાજપ અને તેનો અગાઉનો વેશ, ભારતીય જનસંઘના (વ્યાપક સંઘ પરિવાર) દરેક લોકસભા, વિધાનસભા કે પંચાયતની ચૂંટણી પ્રચારમાં કેન્દ્રસ્થાને રહ્યો છે,...
એક પરિચિત દરજી છે, જેની દુકાનમાં કપડાં સિવડાવવા હોય તો તારીખ આપે, પછી એક ધક્કો ખવડાવે પછી જ કપડાં આપે. હું પૂછું...
age is only a number. ( ઉંમર એ એકમાત્ર સંખ્યા છે ) આ વિષય ઉપર સીનીયર સીટીઝન એસેમ્બલી, અઠવા લાઇન્સ , સુરત...
તંદુરસ્ત રહેવા માટે અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે રોજ ૨૫ થી ૩૦...
રોજ સવારે છાપું ખોલતાંની સાથે ગુજરાતના નામી-અનામી તમામ દૈનિકોમાં સરસ્વતી ધામને લજવતાં, કામલોલુપ શિક્ષકોની લંપટતાના સમાચારો અચૂક પ્રગટ થાય છે. આટઆટલાં કાળાં...
I ” I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No...
એપ ડાઉનલોડ કરાવી પાસ નહિ ચલાવતા લોકો રોષે ભરાયા અમારે આમ પણ કાદવમાં નથી રમવું, રિફંડ આપો એવી માગણી કરી વડોદરાના સૌથી...
વડોદરા શહેરમાં પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે . આ વખતે આવેલા માનવસર્જિત પૂરના કારણે અનેક લોકો ભારતીય જનતા પાર્ટી...
ચેરમેનને કહ્યું કે, અધિકારી કાઉન્સિલરની રજુઆત સાંભળે અને તાત્કાલીક કામગીરી કરે તેમ થવું જોઇએ – કોર્પોરેટર વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ...
નવી દિલ્હીઃ સોમનાથ મંદિરની આસપાસના દબાણોને તોડી પાડવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે, આ...
મુંબઈઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે શુક્રવારે તા. 4 ઓક્ટોબરે શેરબજારમાં ફરી કડાકો જોવા મળ્યો હતો. જ્યારે બજાર ખુલ્યું હતું ત્યારે શરૂઆતના કારોબારમાં...
રિફાઈનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલ ને લગતી ટેકનીકલ માહિતી મેળવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા નજીક કોયલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમ દ્વારા બ્લાસ્ટ થયેલ બંને ટેન્કમાંથી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં ગુજરાત રિફાઇનરી કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં બે કર્મચારીઓના મોત થયા હતા.જે બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમા શરૂ થયો છે.ત્યારે આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમ દ્વારા રિફાઇનરી કંપનીમાં બેન્ઝીન ટેંકોમાંથી પાંચ પાંચ સેમ્પલ લઇ પોલીસે પંચનામુ કર્યું છે અને આ રિપોર્ટ પોલીસને આપવામાં આવશે. આ ઉપરાંત ફોરેન્સિકની ટીમે રિફાઇનરીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તેમજ ભવિષ્યમાં સલામતીના અગાઉથી પગલાં લઈ શકાય તે માટે ફોરેન્સિક નિષ્ણાંતોની પણ મદદ લીધી છે. રિફાઇનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલને લગતી ટેકનીકલ માહિતી મેળવી હતી. ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ટૂંક સમયમાં પોલીસને રિપોર્ટ કરાશે. ત્યારબાદ આગનું સાચું કારણ જાણી શકાશે. રિફાઇનરીમાં બેન્ઝીનની ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા આશરે દોઢ બે કિલોમીટર સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને બાજુની બીજી ટેન્કમાં બ્લાસ્ટ થતા આગને કાબુમાં લેવા માટે સ્થાનિક તેમજ જિલ્લા બહારથી મળી કુલ 49 જેટલા ફાયર ટેન્ડરો કામે લાગ્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં આણંદના તારાપુર અને કોઈલી ગામના બે કામદારોના મોત પણ થયા હતા. હાલ આ ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને આગ લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવશે.