સુરત: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી હવાલા મારફતે આવતા ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના રૂપિયાને યુએસડીટીમાં કન્વર્ટ કરી આપવાના રેકેટનો સુરત એસઓજીએ પર્દાફાશનો...
સુરત : દેશની આન… બાન… અને શાન ગણાતા ત્રિરંગાનું અપમાન કરવાની ઘટના શહેરનાં જાગૃત નાગરિકોએ ઉજાગર કરી છે. જેમાં કાપોદ્રા ખાતે રસ્તા...
વિશ્વમાં જેને કિંમતી ધાતુ તરીકે ગણાવવામાં આવી છે અને જેના દાગીનાનું વર્ષોથી મહિલાઓ માટે આકર્ષણ છે તેવા સોના અને ચાંદીના ભાવો ફરી...
બેંગ્લુરુઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં છે. આજે તા. 17 ઓક્ટોબરે મેચનો બીજો દિવસ છે. ટોસ...
વડોદરા તારીખ 17 વડોદરાના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે છોટાઉદેપુરના એક શખ્સને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો....
ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર ગણાતું મઘ્ય ગુજરાતના શહેર વડોદરામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વડોદરા પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવિન...
વિદેશથી પરત આવેલા સિનીયર સીટીઝન પર હુમલાથી ચકચાર અજાણ્યો 25થી 30 વર્ષના આશરાનો યુવક એકદમ ધસી આવી અંદરથી દરવાજો બંધ કરી હુમલો...
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે વેરેલા વિનાશથી લોકોને ભારે નુકસાન થયું છે, જેની સામે સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. જેના કારણે...
164 મુજબનું નિવેદન લીધા દુષ્કર્મની એફઆઇઆરમાં અન્ય ચાર નામ ઉમેરાશે, પ્રતિનિધિ વડોદરા તા.16 વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ ચાર વર્ષ પહેલા...
રાત્રે નિંદ્રા દિવસે કામ, પાલિકાએ લગાવેલા સીસીટીવી કેમેરા પણ આવું જ કઈ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે...
દાહોદ : દાહોદ શહેરમાં બહાર આવેલા બહુચર્ચિત નકલી એને કૌભાંડમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર જમીન કૌભાંડમાં હાથ...
માતા કામ પર અને અન્ય બાળક શાળાએ ગયા ત્યારે નરાધમે કુકર્મ કર્યું ડભોઇ વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધીને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો...
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીમાં શિક્ષકો પ્રચારમાં લાગ્યા છે. જયારે રવિવારના રોજ ચૂંટણીનું મતદાન નસવાડી કુમાર શાળામાં 348 મતદારો...
નસવાડી તાલુકાના બરોલી ગામે પ્રાથમિક શાળાના નવા બની રહેલા બિલ્ડીંગના કામમાં ગેરરીતિની ફરિયાદ સરપંચ દ્વારા સર્વ શિક્ષા અભિયાન વિભાગના અધિકારીઓને કરાતા તપાસનો...
બેંગ્લુરુઃ ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે બુધવારે તા. 16 ઓક્ટોબરથી...
વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ-ડ્રાઈવરોનો પગાર અડધો ઓક્ટોબર મહિનો પૂરો થવા છતાં નહિ મળતા હડતાલ પર ઉતરી ગયાં હતાં. તેથી પાલિકાના...
સુરતઃ સુરતીઓ ખાવા પીવાના શોખીન છે. દારૂ પીવા માટે સુરતીઓ દમણ સુધી જતા હોય છે, જ્યારે અનેક સુરતીઓ ઘરે બેઠાં દારૂ પીવા...
કચ્છ: કંડલાની કેમિકલ ફેક્ટરીમાં આજે અકસ્માતમાં 5 કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો...
નવી દિલ્હીઃ દિવાળી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હા, સૂત્રોને ટાંકીને જે અપડેટ બહાર આવ્યું છે...
સુરતઃ શહેરના વેલંજા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે, અહીં એક વૃદ્ધનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. તેમનો મૃતદેહ ડીપી પર લટકતો મળ્યો...
પિથોરાગઢઃ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મુન્સિયારીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. ખરાબ હવામાનના લીધે...
નવી દિલ્હીઃ હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી પદના ચહેરા પર નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ સિંહ...
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે એટેન્શન ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નો શિકાર છે. પોતાની માનસિક સમસ્યાનો ખુલ્લેઆમ...
સાપ જીવી જશે તેવો રેસ્ક્યૂઅરને વિશ્વાસ આવતા તેણે ત્રણ વખત કાળજીપૂર્વક સાપને સીપીઆર આપ્યો : વડોદરામાં મૂર્છિત સાપને સીપીઆર મળતા તેનામાં પ્રાણ...
સુરતઃ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક સિગ્નલ, હેલમેટ સહિતના નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવ્યો તેમ છતાં શહેરમાં અકસ્માતો...
ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની લાલ આંખ, 9 બુલેટ ડીટેન વડોદરા તારીખ 16વડોદરા શહેરમાં રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા...
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરને 10 વર્ષ બાદ ઓમર અબ્દુલ્લાના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ...
નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે....
રતન ટાટા, ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ઉદ્યોગજગતના વિખ્યાત નેતા, માનવ સંસાધનને (Human Resources) કોઈ પણ સંસ્થા માટેના સૌથી મહત્ત્વપૂર્ણ અને...
ળે પળે બદલાઈ રહેલા આજના સમયમાં કોઈ નવી વાત કે વિચાર મૂકવો પડાકરજનક છે; પણ આ પડકાર ઝીલીને ભવિષ્યવેત્તા યુવાલ નોઆ હરારી...
વડોદરાથી કવાંટ તરફ જતી વખતે યુવકને કાળ ભરખી ગયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
ડભોઇ વડોદરા રોડ ઉપર પૂરપાટ દોડતા એલ.પી ટ્રકના ચાલકે વડોદરા તરફથી આવી આગળ પસાર થઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ટ્રકના ટાયર નીચે કચડાઇ જતા મોત નિપજ્યું હતું. યુવક વડોદરાથી છોટાઉદેપુર જઈ રહ્યો હતો તે સમયે ઘટના બની હતી. બનાવને પગલે પોલીસે મૃતદેહને પી.એમ અર્થે મોકલી અકસ્માત સર્જી સ્થળ ઉપર ટ્રક મૂકી ભાગી છૂટેલા ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વડોદરાથી કવાંટ તરફ બાઈક લઇ જઇ રહેલા યુવક રાહુલ કૌશિકભાઈ રાઠવાને ડભોઇના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પાછળથી પુર ઝડપે આવતી એલ.પી ટ્રકના ચાલકે રાહુલની બાઇકને ટક્કર મારતા રાહુલ રાઠવા ટ્રકના ટાયર નીચે કચડાઇ ગયો હતો. ટ્રક અને બાઈક બંને રોડની બાજુમાં આવેલ ખાડામાં ઘમરોડાઈ હતી. યુવકના ભાઈની ફરિયાદ આધારે પોલીસે ટ્રક પૂરપાટ ચલાવી અકસ્માત સર્જી સ્થળ ઉપર ટ્રક મૂકી ભાગી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.