ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. આગામી તા.23મી મે સુધી ગુજરાતમાં ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા યલ્લો...
નવસારી: (Navsari) મહેસાણાથી એ.સી. ભરી કલકત્તા ડીલીવરી કરતા ટ્રક ચાલકે (Truck Driver) ટ્રકનું જી.પી.એસ. બંધ હોવાનો ફાયદો ઉઠાવી નેશનલ હાઈવે નં. 48...
સુરત: સ્માર્ટ મીટરના લીધે વધુ વિજ ખર્ચ થતો હોવાની લોકોની ફરિયાદ અને હોબાળા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની બેક ફૂટ પર આવી...
ઉમરગામ: (Umargaam) ઉમરગામના દેહરી સ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોસ્મેટીક એટમ નેલ પોલીશ બનાવતી કંપનીમાં (Company) ધડાકા સાથે અચાનક ભીષણ આગ લાગી હતી. આ...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે જાહેરાત કરી હતી કે તેઓ રવિવારે તેમના તમામ ટોચના નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર...
કર્ણાટક (Karnatak) બીજેપી નેતા જી દેવરાજે ગૌડાએ રાજ્યના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર પર મોટો આરોપ લગાવ્યો છે....
આરોપીઓએ ખોલાવેલા બેન્ક ખાતાઓમાં એનસીઆરપી પોર્ટલ પર 236 ફરિયાદ નોંધાઇ પ્રીમિયમ ટાસ્કના બહાને કારેલીબાગના રહીશ પાસેથી ઠગોએ રુ. 21.97 લાખ પડાવ્યાં હતા...
સિંગાપોર (Singapore) અને હોંગકોંગ બાદ નેપાળે (Nepal) પણ કથિત ગુણવત્તાની ચિંતાઓને કારણે ભારતીય કંપનીઓના કેટલાક મસાલા ઉત્પાદનોની આયાત અને વેચાણ પર પ્રતિબંધ...
ફ્રાન્સ: ફ્રાન્સનો ખુબ જ પ્રખ્યાત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 2024 (Cannes Film Festival) શરૂ થઇ ગયો છે. જેમાં ભારતની ધણી સેલેબ્રિટી રેડ કાર્પેટ...
શિવપુરી: કેદારનાથ જઈ રહેલી યાત્રાળુઓની એક બસમાં મધ્યપ્રદેશના શિવપુરીમાં આગ લાગી હતી. સમયસર યાત્રાળુઓ બસની બહાર નીકળી જતા તમામ 30 યાત્રીઓનો બચાવ...
આ દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાન વિભાગે 21 મે સુધી ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ (Heat...
બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL) એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનુ આયોજન શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું છે તા.18 થી...
નવી દિલ્હી: કિર્ગિસ્તાનની (Kyrgyzstan) રાજધાની બિશ્કેકમાં (Bishkek) ગઇકાલે 17મેના રોજ મોડીરાત્રે કેટલાક માથાભારે તત્વોએ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ઉપર હુમલો (Attack) કર્યો...
નવી દિલ્હી: AAP સાંસદ (AAP MP) સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર હુમલાના કેસના મામલે દિલ્હી પોલીસની ટીમ સીએમના નિવાસસ્થાને પહોંચી હતી. આ...
રાજ્યમાં મોટું નામ ધરાવતા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપની ઉપર ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા ખાતે...
સુરત: વડોદરા બાદ સુરતમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બિલ વધારે આવતું હોવાની...
જાડી ચામડીના નેતાઓ કે અધિકારીઓને કોઈ ફરક પડવાનો નથી : મને જે કષ્ટ પડ્યું એના કરતાં 100 ગણું વધારે લોકોને સ્માર્ટ મીટર...
ભરૂચ: ડેડિયાપાડા તાલુકા પંચાયતની બહાર ડેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને જાહેરમાં જીભાજોડી થતાં ભારે હંગામો થયો...
આગ ઝરતી ગરમીના કારણે ડીપીમાં આગ નડિયાદમાં પીજ ભાગોળ વિસ્તારમાં ઓવર હિટીંગના કારણે ડીપીમાં આગ લાગતા અફડાતફડી, ફાયરબ્રિગ્રેડના કર્મીઓએ આગ બૂઝાવી, MGVCLની...
નવી દિલ્હી: સીએમ આવાસ (CM House) પર AAP સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે ગેરવર્તણૂકના મામલામાં એક પછી એક નવા વળાંક આવી...
નવી દિલ્હી: શનિવાર એટલે કે આજે ખાસ સત્ર માટે શેરબજાર ખુલ્યું છે. શનિવાર, 18 મેના રોજ સ્પેશિયલ ટ્રેડિંગમાં શેરબજારની શરૂઆત તેજી સાથે...
નવી દિલ્હી: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Tarak Mehta Ka Ulta Chashma) સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ (Gurucharan Singh) 25 દિવસ બાદ 18...
બંને શહેરોમાં 27 જગ્યાએ સર્વે માટે ઈનકમ ટેક્સ વિભાગની ટીમો.પહોંચી વડોદરા: ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે....
રહીશોએ કહ્યું કોઈનું મોત થશે ત્યારે આંખો ખુલશે તમારી : દરરોજ રાત્રે વીજ વાયરોમાં સ્પાર્ક અને વીજ વાયરો બળીને તૂટી પડતા લોકોમાં...
સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજના મૌલવીના રિમાન્ડ પુરા થતા સબજેલમાં (Sub Jail) મોકલી અપાયો છે. પરંતુ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં...
બોર્ડના પરિણામ પછી વધેલા ધસારા અને ગરમીને કારણે લેવાયો નિર્ણય વડોદરા: ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા...
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારોમાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે અલગ અલગ સંગઠનો પણ હવે મેદાનમાં ઉતરી...
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી જેમાં મરચાં પાઉડર માં...
મ.સ. યુનિ ના પ્રોફેસર ઉમેશ ડાંગરવાલાને મિત્રતા ભારે પડી : સાત વર્ષ બાદ કોર્ટે હુકમ કર્યો મ.સ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા...
નેશનલ હાઈવે પર ચરોતર સીએનજી ગેસ પાસે અકસ્માત સર્જાયો (પ્રતિનિધિ) આણંદ તા.17 આણંદ પાસેના નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી બીએમડબલ્યુ કાર...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.