ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત એટીએસના (Gujarat ATS) અધિકારીઓએ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર મહત્વનું ઓપરેશન હાથ ધરીને ચાર શ્રીલંકન જેહાદ્દીઓની ધરપકડ કરી લીધી...
હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના મોત થયા છે. ભારત સરકારે (Indian Government) મૃતકોના સન્માનમાં...
2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન સમાપ્ત થયું. સાંજે 5 વાગ્યા સુધી...
સુરત: ડુમસની 2.17 લાખ ચો.મી. સરકારી પડતર જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે આ મામલે તપાસની માંગણી કરવામાં...
સુરત: ગુનો આચર્યા બાદ ગુનેગારો છૂપાઈ જતા હોય છે, પરંતુ કાયદાના લાંબા હાથ તેમને આજે નહીં તો કાલે પકડી જ લે છે....
વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરોનો આંતરિક ખટરાગ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો. એક બાદ એક વમળો આવ્યા જ કરે છે. પાલિકાનો જૂથવાદ હવે...
જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ગામ પાસે બે બાઈકો સામ સામે ભટકાતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એકનું સારવાર દરમિયાન મોત...
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોર્ટમાં પહેલાથી જ ચાલી...
અમદાવાદઃ (Ahmedabad) ગુજરાતના એરપોર્ટ (Airport) પરથી ATSએ ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના મૂળના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ...
સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવાની માંગણી : દિવસે પોસ્ટર પ્રદર્શન અને રાત્રે યુનિવર્સીટીમાં પોસ્ટર લાગ્યા ( પ્રતિનિધિ ) વડોદરા,20 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ...
ચંદીગઢઃ લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ છે. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ચંદીગઢમાં...
યામી ગૌતમ (Yami Gautam) અને આદિત્ય ધરે તેમના પ્રથમ બાળકનું (Child) સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ ફિલ્મ આર્ટિકલ 370 દરમિયાન પોતાની પ્રેગ્નન્સીના સારા...
શિનોર: .શિનોર તાલુકાના સાધલી ગામનીસીમમાંથી 34 વર્ષના યુવકનો ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પી.એમ...
કાળઝાળ ગરમીમાં સિક્યુરિટી જવાનોને પરેડની તાલીમ કેટલી યોગ્ય ? હાજર અધિકારી દ્વારા સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ ન લેવાઈ :...
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ફાતેમા કોમ્પ્લેક્ષમાં પાણીની સમસ્યા ખુબ વિકટ બની છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિસ્તારમાં પાણી ન...
દક્ષિણ ઝોનમાં ચાલી રહેલી પ્રિમોન્સૂનની કામગીરીને લઈ પાલિકાના મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું...
AAP સાંસદ સ્વાતિ માલીવાલના ગેરવર્તન કેસ બાદ દિલ્હીમાં રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ દરમિયાન એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી...
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે વડોદરામાં યલો એલર્ટ ની સ્થિતિ એકતરફ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આગજનીના બનાવો વધી...
અમદાવાદ: દેશમાં લોકસભાની ચૂંટણીનું પાંચમા તબક્કાનું આજે તા. 20 મેના રોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)...
નવી દિલ્હી: યુપીના (U.P) આગ્રામાં જૂતાના વેપારીઓ (Shoe Merchant) પર આવકવેરા વિભાગના દરોડા (Income Tax Department Raid) સતત ત્રીજા દિવસે પણ ચાલુ...
સુરત: પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાનું એકતરફી પ્રેમી ફેનિલે ગળું કાપી હત્યા કરી હતી તે ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે. ત્યારે ગ્રીષ્માની...
ઓડીશા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સોમવારે ઓડિશાના પુરીમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન ગર્જના કરી હતી. તેમણે પુરીમાં ભાજપના...
(પ્રતિનિધિ) વડોદરા તા.20વડોદરા જિલ્લાના મંજુસર ગામમાં તળાવ પાસે કચરાપેટી માંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે તાજુ...
અમારા ઘરોમાં લાગેલા સ્માર્ટ મીટર કાઢો, નહીં તો વીજ કચેરીમાં તોડફોડ કરવાની મહિલાઓએ આપી ચીમકી ( પ્રતિનિધિ ) વડોદરા તા.20 વડોદરા શહેરમાં...
સુરત: શહેરના વેડરોડ વિસ્તારના 22 વર્ષીય યુવાન રત્નકલાકારનું અપહરણ થયું હોવાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, માત્ર 3 જ કલાકમાં...
નવી દિલ્હી: એડટેક ફર્મ બાયજુસની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. આર્થિક સંકટ વચ્ચે મોટા અધિકારીઓ છોડીને જતા હોવાના કારણે...
લખનૌ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) એટામાં એક વ્યક્તિએ 8 વખત મતદાન (Voting) કર્યું હોવાનો દાવો કર્યા બાદ હવે સંબંધિત મતદાન કેન્દ્ર પર...
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે. વચનો, પ્રવચનોની ગુંજ દેશના વાતાવરણમાં ફેલાઇ ગઇ છે. ચૂંટણી આવે ત્યારે નેતા બનવાના અભરખા અનેકના દિલમાં...
સુરત: લિંબાયતના જવાહરનગરમાં ગૃહકંકાસમાં નાના ભાઈએ એસીડ પીને આત્મહત્યા કરી લીધી હતી. તેની જાણ મોટા ભાઈને થતા મોટા ભાઈએ પણ એસીડ પીને...
જે રીતે સિગારેટના પેકેજ ઉપર ચેતવણી હોય છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ‘, તે મુજબ કુકીઝ, કેચપ, પીણાં , સીરીયલ...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.