નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે બિહારના (Bihar) પૂર્વ ચંપારણ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ...
સુરત: આ વખતે ગરમીએ તોબા પોકારાવી દીધી છે. આખાય દેશમાં સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ડિગ્રીના આંકડા રોજ ઉપર...
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી (Delhi Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી હતી. સિસોદિયાની કસ્ટડી...
ભારતના સંવિધાન આર્ટિકલ 21 એ મુજબ છ થી 14 વર્ષના બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક : તપાસ શબ્દ જ ભયંકર ખોટો...
ફતેગંજ વિસ્તારના લોકોનું વીજ કચેરી ખાતે ધરણા પ્રદર્શન ગરમીમાં એટેક આવી જશે જવાબદારી કોની ? : સ્થાનિક રહીશો ( પ્રતિનિધિ ) વડોદરા...
સુરત: ડી.જી.વી.સી.એલ. દ્વારા પીપલોદ વિસ્તારમાંથી સ્માર્ટ વીજ મીટર નાંખવાની શરૂઆત થઇ ત્યારથી જ આ મુદ્દે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે....
નવી દિલ્હી: દિલ્હી CM હાઉસમાં (Delhi CM House) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ...
સુરત: સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 29 વર્ષીય યુવકે વિચિત્ર રીતે આપઘાત કરી લીધો...
બિહાર: બિહારની (Bihar) સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ માથાભારે લોકો દ્વારા હિંસા કરવામાં આવી હતી. રોહિણી આચાર્ય (Rohini...
ડાંગ જિલ્લામાં પશુપાલન અને દૂધડેરીના વ્યવસાયમાં સધ્ધરતા મેળવી વિકાસનાં ડગલાં ભરતું વઘઈ તાલુકાનું ગામ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને દૂધડેરીના વ્યવસાય...
મથી મથીને પરસેવાનું ખાબોચિયું બનાવી દીધું, છતાં હજી સમજાયું નથી કે, વાંસળીમાંથી સુરીલા સૂર કેવી રીતે નીકળે..! એવું જ લાગે કે, ભગવાનના...
ઉત્તરાખંડનાં જંગલોમાં લાગેલી આગ એ કુદરતી નહીં, પરતું માનવસર્જિત હોવાનું માનવામાં આવે છે. આગ લાગવાથી અનેક હેક્ટર જંગલોનો નાશ થઈ ગયો છે....
ભારતમાં ગણતંત્ર સ્થાનિક, પ્રાદેશિક અને કેન્દ્રીય ચૂંટણીઓ દ્વારા રચાય છે. એકસો બેંતાળીસ કરોડ ભારતીયો અલગ અલગ ભાષા, જાતિ, ધર્મ, વ્યવસાય સાથે જીવે...
છત્તીસગઢ: છત્તીસગઢના (Chhattisgarh) કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક પીકઅપ (Pickup) ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 19 લોકોના મોત થયા...
સુરત શહેર તથા આજુબાજુના 5-6 કિ.મી.ના અંતર વિકાસ હરણફાળ થઇ રહ્યો છે. જે આવકારદાયક છે. પરંતુ સાથે સાથે પ્રજાની સુરક્ષા અન્ય વ્યવસ્થા...
સન ફાર્મા રોડ વિસ્તારમાં વીજળી ડૂલ થતા વીજ કચેરીમાં લોકોનું હલ્લાબોલ હવે સાંખી નહી લેવાય, હવે તોડફોડ વાળી જ કરવી પડશે :...
ઘરમાં કોઈ પણ કામ હોય કે સારો કે માઠો પ્રસંગ હોય, કામ તો બહુ હોય.દરેક વખતે મોટી વહુ જીજ્ઞા ખડે પગે તૈયારીઓ...
આ શીર્ષક કદાચ સંસ્કૃતિપ્રેમીઓને ગુસ્સે કરે તેવું છે. જ્યારે ભારત વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે ત્યારે પરદેશનાં– અને તે પણ ભોગવાદી દેશ...
આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ આપણા હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતનો ઉનાળો ખૂબ સખત રહેશે અને તેની આગાહી બિલકુલ...
મધ્ય પૂર્વમાં જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે ઈરાનના બીજા નંબરના સૌથી વરિષ્ઠ નેતા ઈબ્રાહિમ રાયસીનું...
વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં એક બંધ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના નવા યાર્ડ...
લગ્નની નોંધણી માટે રૂપિયા 4 હજારની લાંચ તલાટીએ માગ્યા બાદ 2 હજારમાં મામલો ડીલ થયો નડિયાદ ACBએ છટકું ગોઠવી લાંચીયા તલાટીને પકડ્યો....
ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઈબ્રાહિમ રઈસીના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દુખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈબ્રાહિમ રઈસી વચ્ચે ટ્યુનિંગ...
(પ્રતિનિધિ ) વડોદરા તા.20 માંજલપુર વિસ્તારમાં આવેલા કેનેરા બેન્કના બ્રાન્ચ મેનેજર હોવાની ઓળખ આપનાર ઠગ સહિત બે જણાએ 23 તોલા સોનાના દાગીના...
આણંદમાં સ્માર્ટ મીટરને લઇ વિરોધ યથાવત વિદ્યા ડેરી રોડની સોસાયટીની બહેનોએ વીજ કંપનીની કચેરીમાં હલ્લા બોલ કર્યો (પ્રતિનિધિ) આણંદ તા.20 આણંદ શહેરમાં...
રાહતલાવથી પૌત્રવધુનો કરિયાવર લઇ ભૂમેલ જતાં વૃદ્ધને અકસ્માત નડ્યો (પ્રતિનિધિ) આણંદ તા.20 આણંદના સામરખા ગામમાં પુરપાટ ઝડપે જતાં ટ્રેક્ટર પરથી વૃદ્ધ રસ્તા...
(પ્રતિનિધિ) વડોદરા તા.20 વાસણા ભાયલી રોડ પર રહેતા કંપની સંચાલકના ઘરમાં મુકેલી તિજોરીમાંથી નોકર અને નોકરાણી રૂ. 8.20 લાખના સોના ચાંદીના દાગીનાની...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં મહિલા સહિત 4ના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલ ધોનીનો...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા પાસે ની આંતલિયા સ્મશાન ભૂમિથી ચીખલી તાલુકા નાં ઘેકટી ગામ સુધી કાવેરી નદી પટમાં પાણી નો રંગ લીલો થઈ...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં સોમવારે અગનભઠ્ઠીની જેમ તાપમાનનો (Temperature) પારો ૪૬ ડિગ્રી પહોંચતાં લોકોને અંગદઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. જો કે, રવિવારે તાપમાનનો...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.