શિનોર: રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વલ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી ના ભાગરૂપે શિનોર આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે કેજરીવાલે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું...
નવી દિલ્હી: ભારતની (India) લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) પાડોશી દેશ પાકિસ્તાન પણ ખુબ રસ લઇ રહ્યો છે. પરંતુ ચૂંટણી દરમિયાન પાકિસ્તાનનું...
ભારત દેશમાં જઘન્યમાં જઘન્ય અપરાધ કરનારાઓ પણ જો ધનવાન હોય અને છૂટથી રૂપિયા વેરી શકતા હોય તો ગુનાઓ આચરીને પણ તેઓ મોજ...
શિનોર: શિનોર તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તે શોભાના ગાંઠિયા સમાન છે. ગત નવેમ્બર 2023 ફાયર એક્સ્ટિંગવિશર ભરાવાની કોઈ...
તા. 22 મે ગુજરાતમિત્ર દૈનિકના ચર્ચાપત્ર 60 વર્ષની ઉંમર પછી રેલ્વે અને રાજ્ય સરકારની બસમાં જલ્દી રાહત મળે તેવી પ્રતીક્ષા જેના અનુસંઘાનમાં...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) છિંદવાડામાં આજે બુધવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. છિંદવાડા જિલ્લાના બોડલ કચર ગામમાં એક આદિવાસી પરિવારના 8 લોકોની...
ઘણા મહિનાઓ થયા આ એક સમાચાર દરરોજ સમાચાર પત્રમાં વાંચવા મળે છે. દરરોજ સરેરાશ ચાર યુવાનો સુરતમાં જ હાર્ટએટેક થી અવસાન પામે...
શિનોર: .શિનોર તાલુકાના વનીયાદ ગામે મકાન બંધ કરી ચારધામ યાત્રા પર ગયેલ યાત્રી ના ઘરના ગત રાત્રીના નિશાચરોએ બંધ મકાન ના તાળાં...
રાજકીય નેતાઓ પોતાના પક્ષને વધુ બેઠક મળે તે માટે ભારતની અને દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં કેવાં કાવા-દાવા પ્રપંચ કરી પ્રજાને ગેરમાર્ગે દોરે...
ફ્રી – મફત આ શબ્દ સૌને ગમે. કોઈ પણ વ્યક્તિ એ ‘ ફ્રી’ નાં ટાઈટલ હેઠળ છપાતી જાહેરાત માં ખરેખર શું ‘...
રાખાલ, સ્વામી રામકૃષ્ણ પરમહંસનો આત્મીય અનુચર હતો. તે સતત તેમની સેવામાં રત રહેતો.સતત સ્વામીજી જેવા મહાજ્ઞાની મહાપુરુષની સાથે રહેવાનું અને સેવા કરવાનું...
પુણેના કલ્યાણી નગરમાં 19મી મેના રોજ સવારે 3 વાગ્યે એક 17 વર્ષીય એક કિશોરે તેમની પોર્શ કાર બેફામ, પૂરપાટ અને બેજવાબદારીપૂર્વક હંકારીને...
નર્મદા બંધના વિરોધમાં યોજાયેલ આદિવાસી રેલીમાં ખડદાની નવી વસાહતના ગ્રામ સંયોજક નરસિંહ તડવી પણ હાજર રહેલ. નરસિંહભાઈ ગામના ભણેલ યુવા આગેવાન. આથી...
વાવાઝોડાઓ એ આપણા ઓડિશા, બંગાળ જેવા પૂર્વ કાંઠાના રાજ્યો અને પાડોશી દેશ બાંગ્લાદેશ માટે નવા નથી. હાલમાં ચક્રવાત રેમાલે રવિવારે રાત્રે પ....
ક્રાઈમ બ્રાન્ચે મેનેજિંગ ડિરેક્ટરની ઓફિસ અને ઘરે સર્ચ કરી અસંખ્ય ગેરકાયદે પાસપોર્ટ કબજે કર્યા ઓરિસ્સાના એક વ્યક્તિને નોકરીના બહાને કંબોડીયા ખાતે 34...
સતત 15 દિવસ ચાલનારી ઝુંબેશમાં 151 સંસ્થાઓ અને 15000 નાગરિકો પણ ભાગ લેશે વડોદરા: આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી,...
આણંદ શહેર પાસેના ગામડી ગામમાં રહેતા મહારાષ્ટ્રીય પરિવારમાં માતા-પુત્રના મોત મહારાષ્ટ્રીય હિન્દુ યુવતીએ મુસ્લીમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા (પ્રતિનિધિ) આણંદ તા.28...
રાજકોટની ઘટનામાં અધિકારીઓને જવાબદાર ગણવાના સૂર ઉઠતાં આણંદનું તંત્ર દોડ્યું કલેકટર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીને ફાયર સેફટીના એનઓસી ન હોય તેની સામે...
વડોદરા, તા. ૨૮ માતા – પિતાના મૃત્યુ બાદ માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સાચવવાની સબંધીઓએ ના પાડી દેતા અભયમ ટીમ ઘટના સ્થળે પહોચી જઈને...
બોરસદ શહેર પોલીસે સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો (પ્રતિનિધિ) બોરસદ તા.28 બોરસદની પરિણીતાને ખટનાલ ગામમાં રહેતા તેના સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ...
વડોદરા શહેર અને જિલ્લામાં અચાનક હવામાન માં પલટો અનેક વિસ્તાર માં પવન ફુંકાતા મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજ થાંભલા પણ પડ્યા...
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનના અંતિમ આંકડા જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છઠ્ઠા તબક્કામાં કુલ 63.37% મતદાન નોંધાયું હતું....
*સંજેલીમાં ભરઉનાળે પાણીનો કકળાટ પીવા સહિત ના પાણી માટે પણ વલખા મારતી પ્રજા* . *સંજેલી પંચાયતમાં નલ સે જલ યોજનાની અધુરી કામગીરી...
દાહોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપી પાડેલા રુપીયા 4.35 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો...
ભરૂચ: (Bharuch) વડોદરાના કરજણ તાલુકાના ને.હા.૪૮ પરના હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક (Bike) ઘૂસી જતાં બાઇક પર સવાર ભાઇ અને બહેનનાં મોત...
દાહોદ: દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર ભુગર્ભ ગટર યોજના અંતર્ગત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જેસીબી મશીનથી ખોદકામ દરમ્યાન...
સુરત: (Surat) શહેરમાં એકરીતે પ્રિમોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઈ છે. જેને કારણે ગઈકાલ રાતથી સતત સરેરાશ 20 થી 32 કિમીની ઝડપે પવન (Wind)...
લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આતિશીને સમન્સ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 30 મેના રોજ લોકસભા ચૂંટણી (Election) પ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને...
ગત 21નવેમ્બરના રોજ ચોખંડી ખાતે બાઇક સવાર વૃધ્ધને અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા.27
શહેરના ચોખંડી વિસ્તારમાં ગત 21નવેમ્બરના રોજ બાઇક સવાર વયો વૃધ્ધને અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ટક્કર મારતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેઓને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગતરોજ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું જે અનુસંધાને પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મંદિર પાસેના સોનીપોળ ખાતે રહેતા ઠાકોરભાઇ ગજાનંદ જાની નામના 77વર્ષીય વૃધ્ધ ગત તારીખ 21મી નવેમ્બરના રોજ બાઇક પર પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ટક્કર મારતાં વયોવૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા જેના કારણે લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત વયોવૃદ્ધ ને ઇમરજન્સી 108મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું ગતરોજ તા.27મી નવેમ્બરે સવારે 11:30ની આસપાસ સી 3 વોર્ડ ડી યુનિટ ખાતે મૃત્યુ નિપજ્યું હતું જેના પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.