ફતેપુરા તાલુકાના પાટી ગામેથી ડી.જે. લઈને જનાર વરની કુટુંબી બહેનને કરંટ લાગતા સ્થળ ઉપર જ મોત ઃ ત્રણ ઇજાગ્રસ્તોને બાસવાડા સારવાર માટે...
વડોદરા : રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયરબ્રિગેડ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ શહેરમા મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસોમા...
વેપારીઓ સાથે થયેલી મારામારીમાં 63 વર્ષીય વૃદ્ધનું મોત સરદાર ભવનના ખાંચામાં કેટલાક સમયથી પાર્કિંગ બાબતે બોલચાલી ચાલી રહી હતી તે દરમિયાન આજે...
પતિએ તેની મૃતક પત્ની સામે હત્યાની ફરિયાદ આપી આણંદમાં મહારાષ્ટ્રીય પરિવારમાં માતાએ આત્મહત્યા કરતા પહેલા પુત્રની હત્યા કરી (પ્રતિનિધિ) આણંદ તા.29 આણંદના...
દીકરાના લગ્ન માણી પરત આવતા પિતા સહિત ત્રણને કાળ ભરખી જતા પરિવાર શોકાતુર (પ્રતિનિધિ) નડિયાદ, તા.29 કપડવંજ ગતરોજ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના...
અટલાદરામાં મકાનો બનાવી લોકોને વેચી દીધા પણ રહેનારને કોઈ સુવિધા આપી નહિ વડોદરાના બહુચર્ચિત અને વિવાદો માં ઘેરાયેલા અગોરાના બિલ્ડર સ્વ. આશિષ...
ચાલક ઝાલોદથી લાકડા ખાલી કરીને પરત આવતા મુસાફરો બેસાડી લાવતો હતો, ઝાલોદથી લાકડા ખાલી કરીને પરત આવતી વેળા ચાલકે વડોદરાના મુસાફરોને ટેમ્પામાં...
શહેરના સયાજીનગર ગૃહ ખાતે તાલીમ સહ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું વડોદરા સંસદીય મતવિભાગની મત ગણતરી આગામી તા. ૦૪/૦૬/૨૦૨૪ ને મંગળવારના રોજ શહેરના...
દાહોદ: ઝાલોદ પોલીસે સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૂ ઝડપી પાડયો હતો જોકે ગાડી ચાલક ફરાર થઈ ગયો.હતો. દાહોદ જિલ્લાની ઝાલોદ...
રાજકોટ: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 28 નિર્દોષોના મોતની ઘટનાએ આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. સરકાર પણ આ મામલામાં...
નવી દિલ્હી: કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહેલો અડધું ભારત આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યું છે ત્યારે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું કેરળના...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ મોટા વિવાદમાં સપડાઈ છે. વંશીય ક્વોટા વિવાદનું કારણ બન્યો છે....
સાંધા મારેલા વીજ લાઈન જીવતા બોમ્બ સમાન.* *સ્થાનિકોએ એમજીવીસીએલને અનેકવાર રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય.* *વીજ વાયર મુખ્ય રોડ પર તૂટી પડે...
દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી...
બિહાર: બિહારમાં (Bihar) ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ (Students) માટે શાળાએ જવું એ પણ એક મોટી સમસ્યા...
સુરત: રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે કાન આમળતા તંત્ર દોડતું થયું છે. ચોપડે કામગીરી બતાવવા માટે અધિકારીઓ આડેધડ સીલ મારવા માંડ્યા છે....
ભાજપ સરકારને સોશિયલ મિડિયામાં સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ગાળો ભાંડી વડોદરા: રાજકોટની ગેમ ઝોનની ઘટના પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સરકાર...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) સાતમાં તબક્કાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ (PrimeMinister Modi) બુધવારે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં ચૂંટણી...
વડોદરા ના કોટના મહીસાગર નદી કિનારે ખનન ફફિયા ઓ પર ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ પડી ૭૦ લાખ રૂપિયા નો સામાન જપ્ત કરવામાં...
ઝઘડિયા,ભરૂચ: ઝઘડીયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલમાં...
નવી દિલ્હી: આશરે સાડા વર્ષો જેલમાં વિતાવ્યા બાદ આજે બુધવારે શરજીલ ઇમામને રાહતના સમાચાર મળ્યા હતા, અસલમાં રાજદ્રોહના ગુના હેઠળ શરજીલને વર્ષ...
નવી દિલ્હી: દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ગરમીનું મોજું ચાલુ છે. રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં મંગળવારે...
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેર, જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીના આંકડાને વટાવી ગયો છે. લોકો અકળાવનારી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા...
માંજલપુર વિસ્તારમાં રહેતા જમીન દલાલ અને તેમના પરિવારના સભ્યોના કેનેડાના પીઆર વિઝા બનાવી આપવાનું કહી અમદાવાદના એજન્ટે રૂ. 40 લાખ પડાવી લીધા...
વડોદરા કમલાનગર પાસે આવેલી ખાનગી સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ, વીજળીના વાયરો પણ અસ્તવ્યસ્ત, નોટિસ અપાઈ વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર...
સુરત: બાળકોના એડમિશન અને ગુજરાત સરકારની સ્કોલરશિપ યોજના નમો લક્ષ્મી માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પુરાવા વેબસાઈટ પર ઓનલાઈન સબમીટ કરાવાના કરાયેલા...
આ પાલિકા શું તમારી સુરક્ષા કરશે … પોતેજ તકલીફ માં છે લો બોલો વડોદરા મહાનગર પાલિકા ફાયર ને લઈ તમારે ત્યાં ચેકીંગ...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) કૈસરગંજ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) ઉમેદવાર કરણ ભૂષણ સિંહના (Karan Bhushan...
શિનોર: રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વલ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી ના ભાગરૂપે શિનોર આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે કેજરીવાલે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું...
ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્રની હત્યા બાદ શહેરમાં પાલિકા અને પોલીસ દ્વારા ભેગા મળીને ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું છે. રોજ પાંચથી સાત ટ્રક ભરીને સામાન જપ્ત કરીને નિયત કરેલી જગ્યાએ લઈન જઇને મુકવામાં આવી રહ્યો છે. સતત નવ દિવસથી ચાલતી કાર્યવાહીને પગલે હવે સામાન મુકવાની જગ્યા ફુલ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. હવે આ જોતા પાલિકા દ્વારા નવી જગ્યા શોધવી પડશે નહીં તો થોડાક સમય માટે દબાણ હટાવવાની કામગીરી બંધ કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે.
વડોદરામાં વિતેલા છેલ્લા 9 દિવસથી પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી કરી રહી રહ્યા છે. રસ્તા પરના ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા શેડ, કેબિન, લારી- ગલ્લાઓ, વગેરેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની જડબેસલાક કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે અને જે દબાણોના કારણે અસામાજિક તત્વો અને તેઓ થકી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિથી જેતે વિસ્તારના લોકો ત્રાહિમામ્ થઈ ગયા હતા એનો અંત આવી રહ્યો છે. વર્ષોથી દુર કરવા જોઈએ એ માટે લાંબી વાટ જોઇ, તે હવે હકીકતે થઇ રહ્યા છે. એક સપ્તાહ થી વધારે સમયથી સતત ચાલતી કાર્યવાહીમાં જપ્ત કરેલા સામાનને અટલાદરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં મુકવામાં આવી રહ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
સતત નવ દિવસથી અહિંયા સામાન મુકવાના કારણે હવે જગ્યા ફૂલ થઇ ગઇ છે. પાલિકા દ્વારા વ્યવસ્થિત રીતે અહિંયા લારી, ગલ્લા અને કેબિનો સહિતનો સામાન મુકવામાં આવ્યો છે. આ સ્થિતીમાં પાલિકા દ્વારા નવી જગ્યા શોધવી પડશે, નહીં તો થોડાક સમય માટે દબાણ હટાવવાની કામગીરીને બંધ કરવી પડશે. વર્ષ 2024માં આ સૌથી લાંબી ચાલેલી દબાણો દુર કરવાની કામગીરી હોવાનું લોકોનું માનવું છે.
પાલિકાના કર્મીએ જણાવ્યું કે, વિતેલા દિવસો થી સવાર અને સાંજની પાળીમાં જપ્ત કરેલો સામાન આવી રહ્યો છે. અમે 100 લારીઓ જમા કરી છે. 9 બાઇક, 1 ટેમ્પો અને 1 રીક્ષા પણ જમા છે. પાંચ દિવસમાં કિર્તિ સ્થંભ, નાગરવાડા, અલ્પના ટોકીઝ, તાંદલજા, મચ્છી પીઠ, કારેલીબાગ તથા અન્ય વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા છે.