અગ્નિ શમનના રૂ.25 કરોડના “ઐરાવત”ના ઓપરેશન માટે ફીનલેન્ડની ટીમ વડોદરા આવીશહેરમાં 27 માળ સુધી આગ લાગવાની ઘટનામાં વિદેશમાં તૈયાર થયેલ ફાયર ફાઈટર...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે એક જાહેરાત કરી હતી. જેમાં ઇડીએ પોતાના દરોડાની (Raid) માહિતી આપી હતી. માહિતી આપતા ઇડીએ જણાવ્યું...
સુરત: સરકારી બાબુઓ સામાન્ય જનતા સાથે સીધા મોંઢે વાત ન કરે કે તેમના ફોન ન ઉપાડે તેવું તો તમે સાંભળ્યું હશે પરંતુ...
જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરી જિલ્લામાં ગુરુવારે ભક્તોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં 22 મુસાફરોના મોત થયા...
સુરત: શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ફાયર વિભાગ દ્વારા 6 માર્કેટ સહિત બેંક, હોટલ અને હોસ્પિટલો સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી....
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે (Manmohan Singh) લોકસભા ચૂંટણી માટે પંજાબના (Punjab) મતદારોને અપીલ કરી છે કે તેઓ પ્રેમ, શાંતિ, ભાઈચારો અને સૌહાર્દને...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સરસ્વતી લોક કોલોની સ્થિત એક ઘરમાં બે દિવસમાં જ 40 સાપ મળી આવ્યા હતા. 40 સાપ...
વારંવાર અન્ય એજન્સીઓની રેડ દ્વારા મકરપુરા પીઆઇ સહિતના પોલીસ કર્મીઓનું નાક કપાતું હોવા છતાં આબરૂની કઈ પાડી નથી મકરપુરા પોલીસથી બુટલેગર અને...
નવી દિલ્હી: સરેન્ડર (Surrender) કરવાના 3 દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં (Rouse Avenue Court) નિયમિત...
નવી દિલ્હી: અમેરિકામાં ટી-20 વર્લ્ડકપની તૈયારી પુરજોશમાં છે. ભારતીય ક્રિકેટ ટીમ રમવા માટે પહોંચી ગઈ છે. વર્લ્ડકપનો સૌથી રોમાંચક મુકાબલો તા. 9...
અગાઉ વરણામા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા, પેરાલીસીસનો એટેક આવતા બદલી કરાઈ હતી : તબિયત બગડતા પરિવારજનો દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે...
સારું એવું રિટર્ન મળશે તેવી લાલચ આપી લાખોમાં નવડાવ્યા, સેબી SEBI નું સર્ટિફિકેટ પણ બોગસ પધરાવ્યું અમારા કહ્યા મુજબ નહીં કરો તો...
50 ટકા વિદ્યાર્થીનેજ કોમર્સમાં પ્રવેશ આપવા સામે પૂર્વ વિદ્યાર્થીઓનો વિરોધ : યુનિવર્સિટીની પોતાની આગવી સ્વાયતતા છીનવીને કોમન એકટ હેઠળ ગુજરાત સરકાર હસ્તક...
નવી દિલ્હી: વિશ્વના પ્રથમ 3D રોકેટ (The world’s first 3D rocket) અગ્નિબાણને (Agniban) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટને આંધ્રપ્રદેશના (Andhra...
નવી દિલ્હી: દિલ્હીમાં ગઈકાલે બુધવારે તા. 29મી મેના રોજ રેકોર્ડ બ્રેક 52.9 ડિગ્રી એટલે કે લગભગ 53 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ઈતિહાસમાં...
શિક્ષણ વિભાગે ફાયર સેફટીને લઈ પરિપત્ર જારી કર્યો : ( પ્રતિનિધિ ) વડોદરા તા.30 રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ...
રાજકોટ: ગયા શનિવારે તા. 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં 28 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 27...
વિવાદાસ્પદ ટીડીઓ જીતેશ ત્રિવેદીને ફરી એક્સ્ટેન્શન આપવાનો તખ્તો તૈયાર? વડોદરા; રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના ત્યાંની મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર તવાઈ ઉતરી છે. જે...
નવી દિલ્હી: દિલ્હી કસ્ટમ્સે (Delhi Customs) બુધવારે 29 મેના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના (Gold smuggling) કેસમાં બે...
માણસનું મોત ક્યાં લખાયું હોય છે, તેની કદી આપણને ખબર પડતી નથી. તાજેતરમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે બે સપ્તાહ પહેલાં...
સુરત શહેર માટે તાપી માતાની અપાર કૃપા છે કે અહીં પાણીની તકલીફ પડતી નથી. પણ છતાં એક તકલીફ છે કે સુરતમાં પાણીનો...
અખબારી આલમ દ્વારા ઘણી વાર નદી કે દરિયામાં સ્નાન કરવા જતાં શ્રધ્ધાળુઓ ડૂબી જવાના દુ:ખદ સમાચાર વાંચવા મળે છે. પોઈચા હોનારત હમણાંનું ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું (LokSabha Elections) સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવા જઈ રહ્યું છે. આજે એટલે કે 30 મેના...
એક વૃદ્ધ ફળવાળો, રસ્તાની એક બાજુ પર નાનકડો મંડપ બાંધી તરબૂચ વેચી રહ્યો હતો. તેણે મોટું બોર્ડ લગાવ્યું હતું કે એક તરબુચના...
અગ્નિની શોધ માનવના ઈતિહાસની સૌથી મહત્ત્વની શોધ કહી શકાય. નિયંત્રિત રહેલો અગ્નિ માનવજીવન માટે અનિવાર્ય અને આશીર્વાદરૂપ છે, પણ તે નિયંત્રણ બહાર...
એક વિધુર સિનિયર સિટીઝન મળ્યા. શહેરના એપાર્ટમેન્ટમાં બે દીકરાના ફલેટ છે. મોટો પાંચમા માળે. નાનો ત્રીજા માળે. આ બાપાએ એક દિવસ પાંચમા...
સ્વાર્થ હંમેશા આંધળો હોય છે. જ્યારે સ્વાર્થ આવે ત્યારે કોઈને કશું દેખાતું નથી. લોકો માનવતા ભૂલી જાય છે. અધિકારી તેની ફરજ ભૂલી...
ધોલેરા: ધોલેરામાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર કવવન ઈન્ફ્રાએ “એક્સપ્રેસ વ્યુ સિટી”ની જાહેરાત કરી છે, જે એક આગ્રણી રહેણાંક પ્રોજેક્ટ છે અને ઝડપથી...
( પ્રતિનિધિ ) વડોદરા તા.29 મધ્યગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધુ પૈસા પડાવતી શાળા સામે કડક...
તસ્કરો કાર લઇને ચોરી કરવા માટે આવ્યા હતા ચોરોને પડકારતા સિક્યુરિટી ગાર્ડને માથામાં લોખંડનો સળિયો માર્યો (પ્રતિનિધિ) વડોદરા તા.29 શહેરના અલ્કાપુરી વિસ્તારમાં...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભમાં રૂ. 500ની થાળી પીરસાઈ હતી
વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હંમેશા તત્પર રહેતા હોય છે.
પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહમિલન સમારંભ યોજાતો હોય છે. આ આયોજન નુતન વર્ષ નિમિત્તે થાય છે. ચાલુ વર્ષે કમાટીબાગ ખાતે 14 નવેમ્બરના રોજ મિલન સંમેલન યોજાયો હતો. આ મિલન સમારંભમાં એક લગનના આયોજનની જેમ ફરાસખાના, ડેકોરેશન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એ પણ HD બેગ ડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથે મોંઘુદાટ ભોજન સામેલ હોય છે આ તમામ તાયફા નો ખર્ચ અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ થયો છે.
આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા મિલન સમારંભ કાર્યક્રમ માટે માત્ર રૂપિયા 35,000 ખર્ચ બતાવી બાકીનો ખર્ચ બાકી નો ખર્ચ અન્ય ફંડમાંથી કરવામાં આવે છે મળતી માહિતી મુજબ કાઉન્સિલરો માટે આયોજિત મિલન સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ 500 કરતાં વધુ હોય છે. આ મિલન સમારંભમાં બંને પક્ષના મોટાભાગના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા મહત્વનું એ છે ધારાસભ્યોએ પણ મિલન સમારંભ યોજ્યા છે. જોકે ધારાસભ્યો મિલન સમારંભનો ખર્ચ પોતે ઉઠાવે છે. આથી વિશેષ મોટાભાગના કાઉન્સિલરો ધનિક છે અને તેમના માટે 500 રૂપિયાની થાળીની કિંમત નહીં બરાબર છે. હવે અહીં સવાલ એ છે કાઉન્સિલરો પોતાના ખર્ચે કેમ આયોજન નથી કરતા?