પોલીસ બોલાવ્યા બાદ અને ચોરો તેમને સોંપી દેવાયા, પોલીસ પેટ્રોલિંગ સામે પણ ઉઠ્યા સવાલ સ્થાનિક યુવકો સહિતના લોકોને પોલીસ લઈ જતા તેમના...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) અને હરિયાણા (Haryana) સરકાર વચ્ચે પાણીને લઈને ખેંચતાણ થઇ હતી. અસલમાં કાળઝાળ ગરમીનો પારો અસામાન્ય લેવલે પહોંચતા, રાજધાની...
પાંચ વર્ષ દરમિયાન વિઝાની કોઈ પ્રોસેસ કરી નહિ અને રૂપિયા પણ પરત આપતા નથી છેતરપિંડી કરનાર ચાર ભેજાબાજો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ...
યુદ્ધના અને માનવતાના બધા જ નિયમોને નેવે મૂકીને ઈઝરાયેલે આખરે ગાઝા પટ્ટીના રફાહ શહેર ઉપર હુમલો શરૂ કરી દીધો છે. આ હુમલામાં...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે છેલ્લો તબક્કાના ચૂંટણી પ્રચારનો સમય સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણીના સાતમા તબક્કાનું...
અમદાવાદ: ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું...
ઉનાળુ વેકેશન હોય ત્યારે સુરતનાં સિનેમાઘરો ‘હાઉસ ફૂલ’ જતાં. સુરતનાં સીંગલ સ્ક્રીન સિનેમાઘરોનો એક સમય હતો. કોઈ નવી ફિલ્મ રજૂ થાય ત્યારે...
આઝાદી વખતે આપણી વસ્તી 40 કરોડ હતી. આજે 140 કરોડ છે. હજુ આઝાદીના 76 વરસ પછી પણ આપને પાકી સડક પાકા મકાન...
નોકરીયાત માણસ અને નિવૃતિ અને તે પણ પ્રાઈવેટ કંપનીમાં તમે ગણતરી કરો તમારી 35 વર્ષની નોકરીમાં તમે ગર્વમેન્ટને લાખો રૂપીયાનો ટેક્ષ ચુકવો...
મજાક કરતા હતા અને નાનાં બાળકોને પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી પીપર ચોકલેટ આપતા હતા. કોઇ પણ જુએ તો એમ જ લાગે કે કેવા...
સુરતના તક્ષશિલા કાંડને પાંચ વર્ષ થયાં અને રાજકોટમાં ગેમ જોનમાં મોતનું તાંડવ સર્જાયું. ગુજરાતમાં હવે આવા ઘટનાક્રમની નવાઈ નથી લાગતી. હા, એટલું...
જ્યાં માંગ હોય ત્યાં પુરવઠો ઊભો થઈ જાય. આ મુક્ત બજારના અર્થતંત્રનો સીધો સાદો નિયમ છે. દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય જાતે લે...
બેંગલુરુ: યૌન ઉત્પીડનના (Sexual harassment) આરોપોનો સામનો કરી રહેલા સસ્પેન્ડેડ JDS નેતા (Suspended JDS leader) પ્રજ્જવલ રેવન્નાની (Prajjaval Revanna) ગઇકાલે SIT દ્વારા...
હાલમાં બ્રિટનમાં એક બાબતે ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તે એ કે આ વિકસીત અને જાગૃત ગણાતા દેશમાં સરકારી હોસ્પિટલોમાં બે...
ડભોઇ થી વાઘોડિયા જવા માટે હાલ ગોઝાલી નજીક ઢાઢર નદી ઉપર બ્રિજ નું કામ ચાલતું હોય જેને લઇ 31 ડિસેમ્બર સુધી વાહન...
સુરત: (Surat) વેસુ ખાતે આવેલા ડ્રિફ્ટ ગેમઝોનના મેનેજર અને બે માલિકો (Owners) સહિત ત્રણની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેઓ પ્લાન...
દાહોદ: દાહોદમાં વહિવટી તંત્ર દ્વારા હાઇરાઇઝ બિલ્ડિંગો તેમજ કોમર્શિયલ એકમોમાં ફાયર સેફ્ટી,BU, સહિતની મંજૂરીઓ મેળવેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ ટીઆરપી કાંડમાં પોલીસ (Police) દ્વારા આજે રાજકોટ મનપાના સાઈડલાઈન કરાયેલા ટાઉન પ્લાનીંગ અધિકારી એમ ડી સાગઠિયા સહિત ચાર અધિકારીઓની...
શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અનેક લોકોને પીવાના પાણીની છેલ્લા કેટલાય વર્ષોથી સમસ્યા છે ત્યારે લોકોની સમસ્યાને વાચા આપવા વારંવાર આમ આદમી પાર્ટીના...
ફતેપુરા A.P.M.C માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ ની રેડના બીજા દિવસે 17707 કિલો બિન હિસાબી અનાજનો જથ્થો મળી...
આખરે લગ્ન કરવાની ના પાડતા મહિલાએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી પતિ સાથે છુટાછેડા લીધા બાદ 10 વર્ષના પુત્ર સાથે મહિલા એકલી...
અલકાપુરી વીજ કચેરી ખાતે ગ્રાહકોનો ઉગ્ર વિરોધ : અરજી આપવા છતાં મીટર નહિ બદલતા હોવાના આક્ષેપ. સ્માર્ટ મીટર તો હવે હદ કરી...
દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમે ધાનપુરનાં વેડ ગામે રોડ ઉપરથી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલી ટ્રક નંબર GJ.09.Z.7967 ઝડપી પાડી હતી. જે ટ્રકને...
આગજેવી હોનારત સામે સુરક્ષા કવચ રાખવાની દરકાર કોણે ? અગ્નીકાંડની ઘટના બાદ પણ તંત્ર શીખ નથી લેતુ.તાલુકા પંચાયત કચેરીમાં ફાયર NOC નથી,...
પીએમ મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિવેકાનંદ શિલાની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. પીએમ મોદી...
ભરૂચ,અંકલેશ્વર: (Bharuch) રાજકોટના અગ્નિકાંડ તેમજ દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલની ગોઝારી ઘટના બાદ અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે એક મહિના...
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન કરશે. તેમના...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ એસટી ડેપોની અંદર એસટી બસના ડ્રાઈવરે પીધી ઝેરી દવા ગટગટાવતા તેનું મોત થયું હતું. પોરબંદર થી એસટી બસનો...
રામપુરઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. રામપુર MP MLA સ્પેશ્યિલ કોર્ટે તેમને ડુંગરપુર બસ્તીમાં હુમલો, લૂંટ...
રાજકોટ: ગયા શનિવારે તા. 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નિપજ્યા છે....
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભમાં રૂ. 500ની થાળી પીરસાઈ હતી
વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હંમેશા તત્પર રહેતા હોય છે.
પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહમિલન સમારંભ યોજાતો હોય છે. આ આયોજન નુતન વર્ષ નિમિત્તે થાય છે. ચાલુ વર્ષે કમાટીબાગ ખાતે 14 નવેમ્બરના રોજ મિલન સંમેલન યોજાયો હતો. આ મિલન સમારંભમાં એક લગનના આયોજનની જેમ ફરાસખાના, ડેકોરેશન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એ પણ HD બેગ ડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથે મોંઘુદાટ ભોજન સામેલ હોય છે આ તમામ તાયફા નો ખર્ચ અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ થયો છે.
આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા મિલન સમારંભ કાર્યક્રમ માટે માત્ર રૂપિયા 35,000 ખર્ચ બતાવી બાકીનો ખર્ચ બાકી નો ખર્ચ અન્ય ફંડમાંથી કરવામાં આવે છે મળતી માહિતી મુજબ કાઉન્સિલરો માટે આયોજિત મિલન સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ 500 કરતાં વધુ હોય છે. આ મિલન સમારંભમાં બંને પક્ષના મોટાભાગના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા મહત્વનું એ છે ધારાસભ્યોએ પણ મિલન સમારંભ યોજ્યા છે. જોકે ધારાસભ્યો મિલન સમારંભનો ખર્ચ પોતે ઉઠાવે છે. આથી વિશેષ મોટાભાગના કાઉન્સિલરો ધનિક છે અને તેમના માટે 500 રૂપિયાની થાળીની કિંમત નહીં બરાબર છે. હવે અહીં સવાલ એ છે કાઉન્સિલરો પોતાના ખર્ચે કેમ આયોજન નથી કરતા?