યુવાની દુનિયાને બદલી શકે છે એ વાક્ય ઘણાં બધાં ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. સિનેમા હોય કે સાયન્સ, સાહિત્ય હોય કે કલા....
દોણી એટલે માટલી, માટીનું વાસણ એ વાસણ ટુટી જાય તો એનો કોઇ ઉપયોગ થાય નહી. એને ફેકવું જ પડે એટલે એ માટલી...
ગુરૂ ધોભી શિષ કાપડા, સાબૂન સિરજનકાર સુરત શિલા પર ધોઈએ નિકસે જોતિ અપાર – કબીર આ દોહરામાં કબીર સાહેબે જ્ઞાનની જ્યોતિની વાત...
મારોતનદાસ બાઉલ સાથે અમે પદ્મા નદીના કાંઠે પુતીયા ગામમાં યોજાયેલ મેળો પૂર્ણ કરી રાજાશાહી જિલ્લાના કલીયાગાછી ગામમાં બાંધુ બાઉલના આશ્રમે પહોંચ્યા. રોતાનદાસ...
જાણે CCTV કેમેરા ઈશ્વરનો મોનિટર, જ્યારથી CCTV કેમેરા આવ્યા છે ત્યારથી મોટા ભાગનાં મંદિરોમાં CCTV કેમેરા સાથે આવી સૂચના લખેલી જોવા મળે...
સુરત સારસ્વત બ્રહ્મસમાજ સાથે સંકળાયેલા રિધ્ધીશ જોષી એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ.) કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમનો...
આણંદ: બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા પતિ – પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાનો બનાવ...
કોરોના વાયરસના ( corona virus) વિનાશની વચ્ચે, કાળી ફૂગ ( black fungus) એટલે કે મ્યુકોર્માયકોસિસએ ( myucormicosis) પણ પાયમાલી મચાવી હતી. કોરોના...
આણંદ : બોરસદમાં ઝારોલા તાબે આવેલા રાવપુરા પાસે રહેતો શખસ તાડીમાં નશાયુક્ત કેમિકલ ભેળવી વેચી રહ્યો છે. આ કેમિકલ સ્વાસ્થ્ય માટે જોખમી...
શહેરા: પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્થાનિક ગામના યુવાન-યુવતીએ દોરડા વડે ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લેતા ચકચાર મચી...
હાલોલ: હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જીમીરા રિસોર્ટ માં ચાલતું જુગારધામ ઝડપાયું હતું. જેમાં રાજ્યના ભાજપા ના ધારાસભ્ય સહિત અન્ય ૨૫ વ્યક્તિઓની...
ફતેપુરા: ફતેપુરા પોલીસને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવાની સૂચના આધારિત ફતેપુરા પી.એસ.આઇ બરંડા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે...
વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઈ નગર યુવા ભાજપના ઉપપ્રમુખ હાર્દિક રમેશચંદ્ર મોચી ઉર્ફે ચૌહાણ સહિત 12 નબીરાઓને તિલકવાડામાંથી જુગાર રમતા રંગે હાથ ...
હંમેશા ચૂંટણી ( ELECTION) સમયે મુદ્દો બનતો DNA નો વિષય ફરી ચર્ચામાં છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે (...
વડોદરા : વડોદરાની ટિમ રીવોલ્યુશન દ્વારા દૂધના ભાવ વધારાનો તથા મોંઘવારીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગોરવા વિસ્તારમાં લોકોને મફતમાં અમુલ...
વડોદરા : માંજલપુર સ્મશાન પાસે સાંજે હિટ એન્ડ રનની કરૂણ ઘટના બનતા જીપ ચાલકે પ્લેઝરને ટક્કર મારતા એક માસૂમનું કમકમાટીભર્યું મોત નિપજયું...
વડોદરા : શહેરના આર.વી. દેસાઇ રોડ પર ટુ-વ્હીલર પર જતા 4 બાઈક સવાર સહિત 6 શખ્સોએ રાત્રી કર્ફ્યુ દરમિયાન ફરજ પર હાજર...
વડોદરા : શહેરમાં એક રાતમાં બે વિસ્તારમાંથી 5 ઇકો કારમાંથી 5 સાઇલેન્સરની ચોરી થવા પામી છે. ફક્ત કાર ના જ સાઇલેન્સર તફડાવતી...
વડોદરા : ઘોઘંબા તાલુકા ના કાલસર ગામ નજીક ખેતરમાંથી ખેડી ટ્રેકટર લઇ ઘરે આવતા યુવાનને અજાણ્યા કાર ચાલકો વચ્ચે નજીવી તકરાર થયા...
વાપીના ડુંગરા વિસ્તારમાં ચોમાસા પહેલાં જ રસ્તાની હાલત બદતર બની ગઈ હતી. લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વારંવાર તંત્રને રજૂઆત કર્યા...
નવસારી હાઇવેથી સર્વિસ રોડ પર જતાં ઉન પંચાયતની હદમાં તાણી બંધાયેલી વિલેજ ટેસ્ટવાળી વિવાદીત જમીનની માપણી કરવા માટે કલેક્ટરે એસએલઆરને જણાવ્યું હોવા...
રાજ્યનાં ગિરિમથક સાપુતારાના (Saputara) કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનનાં અનુસરણ માટે જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પોલીસે (Police)...
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વિના મૂલ્યે તબીબી સારવાર માટેની માં કાર્ડ યોજનાની કામગીરીમાંથી ખાનગી એજન્સીઓને દૂર કરવાના નિર્ણયને 1 મહિનો થવા...
નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગૃહ તેમજ બાગ પાસે કચરાના ઢગલામાં મરેલા મરધા કોઇક ફેંકીને ગયું હતું.જેને જોઈ અહીંથી પસાર થતાં લોકો,સ્વામિનારાયણ...
બારડોલી DYSP કચેરી અને પોલીસ સ્ટેશનની 500 મીટર અંતરમાં જ ધમધમી રહેલા વિદેશી દારૂના અડ્ડાનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરી બારડોલી...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજયમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના પગલે જીટીયુના બે વિદ્યાર્થીઓએ એવુ ઈ બાઈક બનાવ્યુ છે કે...
સુરત: (Surat) શહેરમાં મચ્છરોની (Mosquitoes) ઉત્પત્તિ વધી જ રહી છે. જેથી મનપા દ્વારા દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રવિવારે...
ગાંધીનગર: (Gandhinagar) સોમાસાના (Monsoon) પ્રથમ રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસને બ્રેક લાગી ગઈ છે. જેનાપગલે અંદાજિત 25 લાખ હેકચરમાં ખરીફ મોસમનું...
રાજયમાં હવે કોરોના ખતમ થવાની તૈયારીમાં છે. આજે રવિવારે રાજયમાં 70 કેસો નોંધાયા હતા. જયારે સારવાર દરમિાયન રાજયમાં બે દર્દીના મોત થયા...
ગાંધીનગર: (Gandhinagar) સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન (Membership Campaign) દરમિયાન આજે 1000 લોકો જોડાઈ...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના કારકિર્દીનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ઇનિંગની શરૂઆત કરતા રોહિતે 27મો રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો હતો.
રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની ODI શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. ત્રીજી મેચમાં તેના 27 રન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન સુધી લઈ ગયા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિમાચિહ્ન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૧૧,૪૮૦ થી વધુ રન પણ બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૩૪,૩૫૭ રન
વિરાટ કોહલી – ૨૭,૯૧૦ રન
રાહુલ દ્રવિડ – ૨૪,૦૬૪ રન
રોહિત શર્મા – ૨૦,૦૧૮* રન
સૌરવ ગાંગુલી – ૧૮,૪૩૩ રન
20,000 રનનો આંકડો પાર કરનાર માત્ર 14મો ખેલાડી
રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે જે ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર ૧૪મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની ૫૩૮મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડીવિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી છે.