ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપનું અભિયાન શરૂ કરતા પહેલા પોતાની તૈયારીઓ ચકાસી લેવા માટે આજે તા. 1 જૂનના રોજ વોર્મ-અપ...
ઉત્તર પ્રદેશ: યુપીના (UP) કાનપુર (Kanpur) અને તેની આસપાસના જિલ્લાઓ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે કાળઝાળ ગરમીથી (Heat Stroke) સામાન્ય જનજીવન પણ પ્રભાવિત...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સના નિયમોમાં ધરમૂળથી બદલી નાંખ્યા છે. હવે તા. 1 જૂન 2024 બાદ નવું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે...
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશમાં (Space) ઉડાન ભરવા જઈ રહી છે. તે શનિવારે નાસાના ‘સ્ટારલાઇનર’માં અવકાશમાં ઉડાન...
પુણે (મુંબઇ): પુણે પોર્શ કાર અકસ્માતમાં (Accident) આજે 1 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરતા સગીર આરોપીની માતાની પણ ધરપકડ (Arrest)...
સુરત: આગામી સપ્તાહમાં વાવાઝોડાની આગાહીના કારણે દક્ષિણ ગુજરાતના તમામ બીચ ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે ભારે પવન...
વડોદરા જિલ્લામાં આવેલી તમામ શાળા, કોલેજો, કોચીંગ કલાસ તેમજ અન્ય પ્રવૃત્તિમાં બાળકોને લઈ જતા, ટ્રાન્સપોર્ટેશન કરતા વાહનો જેવા કે “મારૂતી ઈકો વાન”,...
એક તરફ વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં નાગરિકોના ઇલેક્ટ્રીક અને પેટ્રોલનું બિલ શૂન્ય કરવાનું જણાવી રહ્યા છે ત્યાં સોલાર પેનલ માટેના ઇન્વર્ટર અને જીઇબીના...
રસ્તા પરના ધારણાને કારણે ટ્રાફિક અવરોધાયો વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી રહી છે અને...
નવી દિલ્હી: ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo flight) 6E 5314ને શનિવારે બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે યાત્રીઓમાં ગભરાટ ફેલાયો...
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) હત્યાના (Murder) નવા કાવતરાનો આજે 1 જૂનના રોજ પર્દાફાશ થયો હતો. આ કાવતરુ નવી મુંબઈના...
પ્રતિનિધિ વડોદરા તા.1 શહેરના વીઆઈપી રોડ પર રહેતું વૃદ્ધ દંપતિ બપોરે પોતાના મકાનને તાળું મારી ફતેગંજ ખાતેના મોલમાં ખરીદી કરવા માટે ગયું...
નસવાડી: કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની છે. વરઘોડામાં દેશી તમંચા વડે થયેલા ફાયરિંગમાં મહિલાને ગોળી વાગી હતી....
પશ્ચિમ બંગાળ: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ સવારે સાત વાગ્યાથી મતદાન શરુ થયું હતું....
અકસ્માત જોવા ઉભા રહેલા આઇસર ટેમ્પોને લકઝરી બસે ટક્કર મારતા બસ સ્ટુડિયોની દીવાલમાં ઘૂસી : મુસાફરોના જીવ પડીકે બંધાયા, 8 લોકોને ઈજા...
ભારત દેશનાં શહેરોમાં અસહ્ય ગરમી, લૂ લાગવી, બફારોનાં મૂળભૂત કારણો, આપણે કુદરતની કાળજી લેવામાં ઊણાં પડયા છીએ. વૃક્ષો તથા જંગલોનું નિકંદન શહેરી...
સુરત શહેરમાં હમણાં ટ્રાફિક નિયમનનાં સારું કામ થઈ રહ્યું છે અને લોકો પણ એ નિયમમાં રહેવા જેટલા સંયમી બની રહ્યા છે. આ...
વિશ્વમાં ખતરારૂપ અને ઉપકારરૂપ મનાતા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ) ની ચર્ચાઓ પૂરા વિશ્વમાં લાંબા સમયથી ચાલી રહેલ છે. આપણા દેશમાં 72 કરોડથી વધુ...
દેશમાં અનેક મુદ્દે અસ્થિરતા છે પરંતુ જો કોઈ એક મુદ્દે સ્થિરતા હોય તો તે સરકારી નોકરી છે. જેને સરકારી નોકરી મળી જાય...
એક દિવસ લેખિકા દીનાબહેન પોતાના વિદેશથી આવેલા નાના પુત્રને લઈને ગાર્ડનમાં ગયા.ગાર્ડનમાં ઘણાં બધાં ફૂલો નીચે જમીન પર પડ્યાં હતાં.નાનો દેવ બોલ્યો,...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (LokSabha Elections) સાતમા એટલે કે છેલ્લા તબક્કામાં આજે સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 57 લોકસભા...
નરેન્દ્ર મોદીની લહેર નથી છતાં સીટોની સંખ્યાના સંદર્ભમાં ભાજપ જે કંઈ પણ મેળવશે તે 180 (જેમ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને...
આજથી આશરે ૧૩૧ વર્ષ પહેલાં ભારતનો એક યુવાન સંન્યાસી કન્યાકુમારીના દરિયામાં તરીને એક ખડક પર પહોંચ્યો હતો અને ઈશ્વરના ધ્યાનમાં ગરકાવ થઈ...
હે મૃદુ મક્કમ સજ્જન !એમાં નથી તમારો વાંકલણનારા તો લણ્યા જકરશે આ રોકડિયો પાકપુનરાવર્તન દુર્ઘટનાનું અમથું ન કંઇ સંભવે !તમે દયાળુ છો...
વડોદરાગત 2019 ના રોજ 17 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવીને તેના ઘરેથી ભગાડી જનાર પ્રેમી એ તેની સાથે શારીરિક સંબંધ રાખીને તેના...
સાવલી નગરમાં તાંત્રિક વિધિના નામે વન્ય જીવ નું વેચાણ કરતી ટુકડી ને નકલી ગ્રાહક બનીને પ્રાણી ક્રૂરતાની ટીમે ઝડપી પાડયા હતાં. ગુજરાત...
મફા ડોન અને તેના સાગરીતોએ ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા PSI ઘાયલ થયા પોલીસ પર મફા ડોન અને તેના સાગરીતોએ હુમલો કર્યો નડિયાદ...
ડોક્ટરના લેટરપેડ પર અનુભવના બોગસ સર્ટીફિકેટ આપતો કર્મી પકડાયો વેરિફિકેશન માટે મેઇલ આવતા ડોક્ટર ચોંકી ગયાં આણંદ | આણંદ શહેરની સ્વસ્તિક હોસ્પિટલમાં...
પ્લેટીનમ પ્લાઝામાં મીટરમાં આગ લાગી તો અંજલી ફ્લેટમાં ફ્રીજનું કોમ્પ્રેસરમાં ધુમાડા નીકળ્યા નડિયાદ | નડિયાદ શહેરમાં આજે આગના બે નાના બનાવો બન્યા...
દાહોદ:દાહોદ શહેરમાં જમીનોમાં પ્લોટો પાડી સરકારની તિજાેરીમાં પ્રીમીયમ ની રકમ ન ભરી સરકાર સાથે ઠગાઈ, વિશ્વાસઘાત કર્યાની વધુ એક ફરિયાદ દાહોદ એ...
2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી અપાઈ હતી, પણ ઇજારદારે કામમાં વેઠ ઉતારી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્મિત કરવામાં આવેલી કપુરાઈ ટાંકીના ઓપરેશન એન્ડ મેન્ટનેન્સની કામગીરી જોતા ઇજારદારે પાલિકાની સૂચના પ્રમાણે કામગીરી નહીં કરતા પાલિકાએ 15 વખત નોટિસ આપી હતી. તેમ છતાંય ઇજારદારે જરૂરી સ્ટાફ નહીં મુકતા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ પડી છે. જેને લઈને પાણી પુરવઠા શાખાએ ઇજારદારને બ્લેકલીસ્ટ કરીને તેની EMDની રકમ જમા લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક OG વિસ્તારમાં સુવિધાઓ પુરી પાડવા માટે પાલિકાએ ગત વર્ષે કપુરાઈ પાણીની ટાંકી માટે મેકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન અને મેન્ટનેન્સ માટે ઇજારદારો પાસે ભાવો મંગાવ્યા હતા. પાંચ વર્ષના O&M માટે 2.26 કરોડના અંદાજીત ખર્ચ સામે 5.92 ટકા ઓછા ભાવે 2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી સોંપવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2023થી ઇજારદારને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.જેમાં તેણે પાણી વિતરણ વ્યવસ્થા માટે સ્ટાફની નિયુક્તિ તેમેજ મશીનરીના મેન્ટનેન્સની જવાબદારી સંભાળવાની હતી.
વર્કઓર્ડર મળ્યા બાદ ઇજારદારે જરૂરી મેનપાવર નહીં રાખતા સમયસર કામગીરી નહીં થવાને કારણે તેમજ પાણી વિતરણમાં વિલંબ થતા આખી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જે અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને 15થી વધુ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાંય ઇજારદારે કામગીરી શરૂ કરવા મેનપાવરને કામ સોંપ્યું ન હતું.
એક વર્ષથી ખોરવાયેલી પાણી વિતરણ વ્યવસ્થાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલકી ભોગવવી પડે છે.પૂરતી મશીનરી હોવા છતાંય તેની જાળવણી કરવામાં ઉણા ઉતરેલા ઇજારદારને કારણે એક વર્ષ સુધી વિસ્તારમાં પાણી મળ્યું નથી.જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને બ્લેકલીસ્ટ તેમજ ટર્મિનેટ કરવાની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે.
નવા ઇજારદારને કામગીરી ન સોંપાય ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રહે તે માટે ટાંકીના ઓપરેશનની કામગીરી દક્ષિણ ઝોનના માનવદિનના કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવા તેમજ મેન્ટનેન્સની હંગામી કામગીરી અન્ય ઇજારદારો પાસે કરાવીને નવેસરથી ઓપરેશન અને મેન્ટનેન્સની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.