મૂંગા પશુ પક્ષી ની હાય ગ્રેટ ગોલ્ડન સર્કસ બાય બાય. એક કહેવત છે જે અહી સાબિત કરે છે ” જેસી કરની વેસી...
પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં (Sandeshkhali) શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે વોટિંગ દરમિયાન એક યુવકના માથામાં ઈજા થઈ...
વાઘોડિયાના વ્યારા પાટીયા પાસે ઈક્કો કારે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત.. વાઘોડિયા તાલુકાના વ્યારા પાટિયા પાસે દારૂ ભરી જતી ઈકોએ બાઈક ચાલકને...
ડભોઇ વડોદરા રોડ નજીકથી પસાર થતી કુંઢેલા શાખા નહેરમાં આજે અચાનક એક નવજાત શિશુ નો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો. પોલીસને જાણ...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે રવિવારે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. આ પહેલા તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલય ગયા અને કાર્યકર્તાઓને...
અભિનેત્રી રવિના ટંડન અને તેના ડ્રાઇવર પર દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. શનિવારે રાત્રે બનેલી...
સાવલીના પ્રવેશ દ્વાર પર સરદાર પટેલ પ્રતિમાનું સર્કલ તૂટી ગયું, રિપેર કરવાની કોઈને દરકાર નથી સાવલી: સાવલી નગરના પ્રવેશ દ્વાર પર બનેલી...
સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો (Election Result) જાહેર થઈ ગયા છે. સિક્કિમ (Sikkim) ક્રાંતિકારી મોરચા એટલે કે SKM ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવાયાર્ડ વિસ્તાર ના સ્થાનિકોની સલામતી હેતુ દીવ્યા ગેસ એજન્સીના ગોડાઉન અને ઓફીસ ફાયર વિભાગ દ્વારા સિલ કરવામાં આવ્યા...
સરદાર એસ્ટેટ શ્રી ગાયત્રી ગેસ સર્વિસ LPG ગેસના ગોડાઉનને ફાયર સેફટીના અભાવે સીલ કરાયું : અલ્પના સિનેમા ગૃહમાં ચાલુ ફિલ્મમાં અધિકારીઓનું ચેકીંગ...
વડોદરા: રાજકોટ TRP અગ્નિ કાંડ બાદ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને શહે માં ફાયર વિભાગ અને પાલિકા તંત્રના અધિકારીઓ ફાયર સેફ્ટી ને...
પ્રતિનિધિ વડોદરા તા. 2શહેર ના કિશનવાડી ગધેડા માર્કેટ વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટીએ ત્રણ રખડતા ઢોરોને પકડયા હતા. ત્યારે છ જેટલા પશુપાલકોએ લાકડી...
દાહોદ શહેરમાં ભુમાફિયાઓ સક્રિય બનતાં દાહોદ બી ડિવીઝન તેમજ એ ડિવીઝન પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોંધાંવવા પામી છે જેમાં ત્રણ...
સાયણ: ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રોડ બાજુની ગટરમાં રિક્ષા પલટી મારતાં રિક્ષામાં સવારી કરી રહેલા મિત્ર રિક્ષા સાથે ગટરના પાણીમાં દબાતાં ગંભીર...
ભરૂચ: રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૨૮ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં...
સયાજીગંજના બે પોલીસ કર્મી અને પીસીઆર વાનના ડ્રાઇવરે માર માર્યા બાદ રોડ ઢસેડ્યો હતો ગંભીર ઇજાઓના કારણે છેલ્લા ઘણા દિવસોથી પાણીગેટની હોસ્પિટલમાં...
ગાંધીનગર : લોકસભાની ચૂંટણી સમયે પ્રદેશ સંગઠનમાં ઉભા થયેલા વિખવાદ અને રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળની ઘટનાઓથી વ્યથિત...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શનિવારે INDI ગઠબંધનના નેતાઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આ બેઠક...
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શનિવારે અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા દ્વારા આની જાહેરાત...
વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવના કારણે ઓફિસો, સ્કૂલો દુકાનો અને રેસિડન્ટ વિસ્તારમાં નોટિસ અપાઈ રહી છે.પરંતુ તમે અતિથિગૃહ કે ખાનગી પાર્ટી પ્લોટ કોઈ...
રાજકોટ અગ્નિ કાંડ બાદ સમગ્ર ગુજરાતની પંચાયત,પાલિકા,નગર પાલિકા ,મહાનગર પાલિકા તમામ પોત પોતાના જિલ્લા માં સક્રિય બની કામે લાગી છે ત્યારે વડોદરા-...
આજે એટલેકે 1 જૂનના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. સાંજે 6...
રાજકોટ અગ્નિકાન્ડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઇ ફાયર વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા જુદા જુદા સ્પોટ ઉપર ફાયર સેફ્ટી ધ્યાનમાં...
જિલ્લા પુરવઠા અધિકારી સંજેલી એપીએમસીમાં તપાસમાં આવવા હોવાની વાત લીક થતા જથ્થો સંગે વગે ઝીણવટી રીતે કેમેરા ચેક કરવામાં આવે તો જથ્થો...
લોકસભા ચૂંટણીના (Election) સાતમા એટલેકે છેલ્લા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે આજે એટલેકે 1 જૂનના...
આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલની વચગાળાની જામીનની...
સુરત: શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ આજે તા. 1 જૂનને શનિવારની સવારે સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા...
બસીરહાટ: પશ્ચિમ બંગાળમાં શનિવારે સાતમા તબક્કાના મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ નોંધાઈ છે. બસીરહાટ લોકસભા અંતર્ગત સંદેશખાલી વિસ્તારમાં પોલીસ અને ભાજપ...
સુરત : રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો ભડથું થયા બાદ સુરતનું તંત્ર જાગ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી સુરતનું તંત્ર જાહેર...
નવી દિલ્હી: આજે તા. 1 જૂન 2024ને શનિવારના રોજ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. આ ફેરફાર તેમાં સામેલ ભારતીય...
2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી અપાઈ હતી, પણ ઇજારદારે કામમાં વેઠ ઉતારી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્મિત કરવામાં આવેલી કપુરાઈ ટાંકીના ઓપરેશન એન્ડ મેન્ટનેન્સની કામગીરી જોતા ઇજારદારે પાલિકાની સૂચના પ્રમાણે કામગીરી નહીં કરતા પાલિકાએ 15 વખત નોટિસ આપી હતી. તેમ છતાંય ઇજારદારે જરૂરી સ્ટાફ નહીં મુકતા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ પડી છે. જેને લઈને પાણી પુરવઠા શાખાએ ઇજારદારને બ્લેકલીસ્ટ કરીને તેની EMDની રકમ જમા લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક OG વિસ્તારમાં સુવિધાઓ પુરી પાડવા માટે પાલિકાએ ગત વર્ષે કપુરાઈ પાણીની ટાંકી માટે મેકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન અને મેન્ટનેન્સ માટે ઇજારદારો પાસે ભાવો મંગાવ્યા હતા. પાંચ વર્ષના O&M માટે 2.26 કરોડના અંદાજીત ખર્ચ સામે 5.92 ટકા ઓછા ભાવે 2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી સોંપવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2023થી ઇજારદારને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.જેમાં તેણે પાણી વિતરણ વ્યવસ્થા માટે સ્ટાફની નિયુક્તિ તેમેજ મશીનરીના મેન્ટનેન્સની જવાબદારી સંભાળવાની હતી.
વર્કઓર્ડર મળ્યા બાદ ઇજારદારે જરૂરી મેનપાવર નહીં રાખતા સમયસર કામગીરી નહીં થવાને કારણે તેમજ પાણી વિતરણમાં વિલંબ થતા આખી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જે અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને 15થી વધુ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાંય ઇજારદારે કામગીરી શરૂ કરવા મેનપાવરને કામ સોંપ્યું ન હતું.
એક વર્ષથી ખોરવાયેલી પાણી વિતરણ વ્યવસ્થાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલકી ભોગવવી પડે છે.પૂરતી મશીનરી હોવા છતાંય તેની જાળવણી કરવામાં ઉણા ઉતરેલા ઇજારદારને કારણે એક વર્ષ સુધી વિસ્તારમાં પાણી મળ્યું નથી.જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને બ્લેકલીસ્ટ તેમજ ટર્મિનેટ કરવાની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે.
નવા ઇજારદારને કામગીરી ન સોંપાય ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રહે તે માટે ટાંકીના ઓપરેશનની કામગીરી દક્ષિણ ઝોનના માનવદિનના કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવા તેમજ મેન્ટનેન્સની હંગામી કામગીરી અન્ય ઇજારદારો પાસે કરાવીને નવેસરથી ઓપરેશન અને મેન્ટનેન્સની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.