મુખ્ય ચૂંટણી એજન્ટને રૂમમાં પ્રવેશવા નહિ દેતા વિવાદ : પોલીસ અને માહિતી વિભાગના અધિકારીઓ કાયદાના પાઠ ભણાવ્યા : ( પ્રતિનિધિ ) વડોદરા...
લોકસભા ચૂંટણી 2024 (લોકસભા ચૂંટણી પરિણામો) તેના અંત સુધી પહોંચવા જઈ રહી છે. મંગળવારે મતગણતરી પૂર્વે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 80...
બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત : માર્ચ મહિનામાં અમુક વિદ્યાર્થીને રિલેક્શન આપવામાં આવ્યું હતું : ( પ્રતિનિધિ )...
દાહોદ તા.૦૩ દાહોદ શહેરનો બહુચર્ચિત બોગસ બીન ખેતીના હુકમો કરી સરકારના કરોડો રૂપીયાના પ્રીમીયમ ચોરીના બનાવમાં શૈષવ પરીખ તેમજ ઝકરીયાભાઈ મહેમુદભાઈ ટેલરના...
ધાનપુરના ઘડા ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો,ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધડા ગામે ખેતરમાં કામ...
લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા 3 જૂને સેન્સેક્સ 2,777 પોઈન્ટ વધીને 76,738 પર અને નિફ્ટી 808 પોઈન્ટ વધીને 23,338 પર પહોંચ્યો...
નડીયાદ તા 3માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર તેમજ ત્રણ પોલીસ કર્મચારી પર હુમલો કરવાના...
હાલોલ તાલુકાના કાકલપુર ગામેથી નવાકુવા ગામના 19 વર્ષીય યુવકની હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા મચી ચકચાર પાવાગઢ પોલીસે તપાસના ચક્રો...
ICC T20 વર્લ્ડ કપ (World Cup) 2 જૂનથી શરૂ થયો છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં 20 ટીમો રમી...
અગાઉ HP પેટ્રોલપંપ ખાતે મળતો પુરવઠો બંધ કરી ફક્ત IOC ના પંપે ચાલુ રાખવાના નિર્ણય બાદ ગેસ પુરવઠો સદંતર બંધ સેવાલિયા: ગળતેશ્વર...
પાદરા તાલુકાના રણુ ગામની મહિલા અને ચક્કર આવતા સારવાર હેઠળ વડોદરા તા 3 શહેર અને જિલ્લામાં ગરમીના કારણે ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત...
ગોધરા: ગોધરા શહેરના ચિખોદરા પાસે આવેલી એ કે ટ્રેડર્સ નામની સ્ટીલની સ્ક્રેપ રિસાયકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. સ્ટીલ કંપનીમાં મૂકવામાં...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં ચાલતી ટ્રેનમાં (Train) આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ તાજ એક્સપ્રેસ ટ્રેન નંબર 12280ની...
ફતેપુરા તાલુકા આંગણવાડી કેન્દ્રો માંથી નિવૃત્ત થયેલી 40 જેટલી નિવૃત્ત મહિલાઓ વહીવટી પારદર્શક કામગીરીના અભાવે પેન્શન મેળવવા મજબૂર? ફતેપુરા તાલુકા સી.ડી.પી.ઓ કચેરીનો...
નાગપુર: નાગપુરની કોર્ટે સોમવારે તા. 3 જૂનના રોજ બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવનકેદની સજા ફટકારી છે. અગ્રવાલ પર પાકિસ્તાનની ગુપ્તચર...
પ્રતિકિલો ફેટનો ભાવ 770 થી વધારી 800 રૂ. કરાયો : છેલ્લા 10 વર્ષમાં બરોડા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 40.35 ટકાનો કર્યો વધારો...
મત ગણતરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જકાલે સવારે ૮ કલાકથી પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે* *તૈયારીઓને આખરી ઓપ અપાયો...
કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવદનપત્ર પાઠવી રજૂઆત : જાણી જોઈને પક્ષપાતનું વલણ અપનાવે એ બહુ મોટો પ્રશ્ન ? આ લોકોની નિષ્પક્ષતા...
લોકસભા ચૂંટણી 2024ની સાથે સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવાર 2 જૂનના રોજ જાહેર કરવામાં...
નવી દિલ્હી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોના મનમાં એક જ પ્રશ્ન છે...
નવી દિલ્હી: વિસ્તારા બાદ અકાસા એર એરલાઈન્સની (Akasa Air Airlines) ફ્લાઈટમાં બોમ્બની (Bomb) ધમકી મળી હતી. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ...
લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે (EC) સોમવારે પ્રેસ...
આવતીકાલે એટલે કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha Election Result) જાહેર થશે. પરિણામ અગાઉ એક્ઝિટ પોલમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ...
નવી દિલ્હી: શ્રીલંકામાં (Sri Lanka) ભારે વરસાદે (Heavy rain) તબાહી મચાવી છે. ત્યારે ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે સોમવારે શાળાઓ બંધ...
અધિકારીઓ નહિ સાંભળતા આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી : અધિકારીઓ કહે છે કે, મેન સ્વીચ બંધ કરી દો લાઇટ બિલ નહી આવે ના મહિલાઓએ...
વડોદરા શહેર સ્વચ્છતા રેન્કિંગ પછડાઈને સાવ તળિયે પહોચ્યું છે ત્યારે હાલમાં સ્વચ્છતા ૨.૦ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે વડોદરાના નેતાઓ...
દુકાનના માલિકીના પુરાવા અને ભાડે લીધેલી હોય તો ભાડા કરાર સહિતના કાગળોની ચકાસણી કરાઈ વડોદરા, તા.રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને...
દૂધ ઉત્પાદકોને કિલો ફેટે ચુકવાતી રકમ પણ વધારાશે બરોડા ડેરી દ્વારા કાલથી દૂધના ભાવમાં વધારો ઝીંકવાનું નિશ્ચિત ! આજે સાંજે પાંચ વાગે...
વીજ કંપનીમાં ફોન કરતાં જણાવાયું કે, માણસો ન હોવાથી સવારે કામગીરી નથી થઇ શકતી માટે બપોરે જ્યારે માણસો આવે ત્યારે કામગીરી થાય...
પ્રતિનિધિ વડોદરા તા.3આણંદ આણંદ જિલ્લાના અપહરણ અને બળાત્કારના ગુનામાં જેલમાં સજા કાપતા પાકા કામના કેદીએ ફર્લો રજા પર બહાર આવ્યો હતો. ત્યારબાદ...
2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી અપાઈ હતી, પણ ઇજારદારે કામમાં વેઠ ઉતારી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્મિત કરવામાં આવેલી કપુરાઈ ટાંકીના ઓપરેશન એન્ડ મેન્ટનેન્સની કામગીરી જોતા ઇજારદારે પાલિકાની સૂચના પ્રમાણે કામગીરી નહીં કરતા પાલિકાએ 15 વખત નોટિસ આપી હતી. તેમ છતાંય ઇજારદારે જરૂરી સ્ટાફ નહીં મુકતા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ પડી છે. જેને લઈને પાણી પુરવઠા શાખાએ ઇજારદારને બ્લેકલીસ્ટ કરીને તેની EMDની રકમ જમા લેવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક OG વિસ્તારમાં સુવિધાઓ પુરી પાડવા માટે પાલિકાએ ગત વર્ષે કપુરાઈ પાણીની ટાંકી માટે મેકેનિકલ ઇકવિપમેન્ટનું ઓપરેશન અને મેન્ટનેન્સ માટે ઇજારદારો પાસે ભાવો મંગાવ્યા હતા. પાંચ વર્ષના O&M માટે 2.26 કરોડના અંદાજીત ખર્ચ સામે 5.92 ટકા ઓછા ભાવે 2.19 કરોડમાં ઇજારદાર મે.માઇક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને કામગીરી સોંપવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2023થી ઇજારદારને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.જેમાં તેણે પાણી વિતરણ વ્યવસ્થા માટે સ્ટાફની નિયુક્તિ તેમેજ મશીનરીના મેન્ટનેન્સની જવાબદારી સંભાળવાની હતી.
વર્કઓર્ડર મળ્યા બાદ ઇજારદારે જરૂરી મેનપાવર નહીં રાખતા સમયસર કામગીરી નહીં થવાને કારણે તેમજ પાણી વિતરણમાં વિલંબ થતા આખી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જે અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને 15થી વધુ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાંય ઇજારદારે કામગીરી શરૂ કરવા મેનપાવરને કામ સોંપ્યું ન હતું.
એક વર્ષથી ખોરવાયેલી પાણી વિતરણ વ્યવસ્થાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલકી ભોગવવી પડે છે.પૂરતી મશીનરી હોવા છતાંય તેની જાળવણી કરવામાં ઉણા ઉતરેલા ઇજારદારને કારણે એક વર્ષ સુધી વિસ્તારમાં પાણી મળ્યું નથી.જેથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારને બ્લેકલીસ્ટ તેમજ ટર્મિનેટ કરવાની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે.
નવા ઇજારદારને કામગીરી ન સોંપાય ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રહે તે માટે ટાંકીના ઓપરેશનની કામગીરી દક્ષિણ ઝોનના માનવદિનના કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવા તેમજ મેન્ટનેન્સની હંગામી કામગીરી અન્ય ઇજારદારો પાસે કરાવીને નવેસરથી ઓપરેશન અને મેન્ટનેન્સની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.