રાજકોટ: રાજકોટમાં (Rajkot) નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં 27 લોકો જીવતા...
મુંબઇ: લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election 2024) શાનદાર જીત નોંધાવ્યા બાદ કંગના રનૌત (Kangana Ranaut) ગુરુવારે દિલ્હી જવા રવાના થઈ હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ 9મી...
કારેલીબાગ વિસ્તારના મુખ્ય રસ્તા પર ભૂવો પડવાની ઘટના બની છે. જેમાં હાલ કોર્પોરેશને રોડને કોર્ડન કરવાની કામગીરી કરી છે.જયારે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાના...
વર્ષ 2019માં કબજે કરેલી બે કાર છોડાવવા માટે 30 હજારની લાંચ માંગી હતી પ્રતિનિધિ વડોદરા તા. 8વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) મજબૂત વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી. તેમજ હવે વિપક્ષના મંત્રીમંડળના...
નવી દિલ્હી: ભારતીય સેનાનની પરિક્ષામાં પાસ થયેલા કેન્ડિડેટ્સની ભારતીય સેનામાં (Indian Army) ભર્તી કરવામાં આવી હતી. આ ભર્તી (Recruitment) અંતર્ગત ઇન્ડિયન મિલિટરી...
સુરત: અમદાવાદના તથ્ય કાંડને ટક્કર મારે તેવી હીટ એન્ડ રનની ઘટના શુક્રવારની રાત્રે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં બન્યો છે. આ ભયાનક...
શહેરમાં બુટલેગરોને કેમ પોલીસનો કોઈ ડર રહ્યો નથી? ઈજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાપ્રતિનિધિ વડોદરા તારીખ 8વડોદરા શહેરમાં બુટલેગરો બેફામ બની...
સુરત: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં તા. 7મી જૂનથી પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સુરતના ઓલપાડમાં ગઈકાલે શુક્રવારે રાત્રે...
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતી કાલે 9 જૂનના રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચવા જઇ રહ્યા છે,...
લોકસભાની ચૂંટણીનાં પરિણામોની તંગદિલી વચ્ચે એક મહત્ત્વની ઘટના ભૂલાઈ ગઈ કે પૂર્વના રાજ્ય ઓડિશામાં ૨૪ વર્ષથી એકચક્રી શાસન કરી રહેલા નવીન પટનાયકના...
એક દિવસ બપોરના સમયે ચાર પાંચ દાદીમાઓ મારી ઓફિસમાં આવીને કહે સાહેબ, આ બહારનો સરગવો છે એ કપાવી નાંખો ,બહુ જ કચરો...
લોકસભાની ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં છે કે જીતનાર બહુ ખુશ નથી અને હારનાર બહુ દુઃખી નથી. બધા જ પક્ષોએ સમજવું જોઈએ કે...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) કાળઝાળ ગરમી વચ્ચે આગજનીની (Fire) ઘટનાઓ વધી રહી છે. ત્યારે શનિવારે વહેલી સવારે નરેલા (Narela) વિસ્તારમાં...
મૂળ ગુજરાતી પાસે રૂા. 1000 (એક હજાર) હોય તો રૂા. 900 (રૂા. નવસો) નો ખર્ચ કરશે. રૂા. 100 (એકસો) બચતના સ્વરૂપમાં રાખશે....
સોહનના ઘરે તેનો મિત્ર રાજ રાત્રે ૧૧ વાગ્યે આવ્યો.રાજ એકદમ અપસેટ અને ગુસ્સામાં હતો.સોહને પૂછ્યું, ‘અરે દોસ્ત, ના ફોન ..ન મેસેજ અને...
ઓરિસ્સામાં ભાજપનો વિજય છાપ છોડનારો છે. કારણ કે , અહીં નવીન પટનાયકનું એકચક્રી શાસન રહ્યું. પાંચ વાર મુખ્યમંત્રી રહ્યા, પણ હવે જનતા...
તમે તેમને નફરત કરો છો અથવા તેમને પસંદ કરો છો, પરંતુ તમે તેમને ચૂકી શકતા નથી. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન...
લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા. એનડીએને બહુમતિ મળી, ઈન્ડિયા ગઠબંધન બહુમતિમાં પાછળ રહ્યું. ભાજપની સીટ ઘટી છતાં પણ તે એ વાતે ખુશ...
પીપળીયાની મઘુવન ગ્રીન્સમા પ્રિન્સિપાલના ઘરમાંથી સોનાચાંદિના દાગીનાની ચોરી… પરિવાર અગાસી પર સૂતો રહ્યો, ચોરો ઘરમાંથી 1.61 લાખના દાગીના ચોરી ગયા.ચોમાસા પુર્વે તસ્કરોએ...
લોકસભાની ચૂંટણી દરમિયાન વડોદરા રેન્જના પોલીસ કર્મીઓની પ્રશંસનીય કામગીરી. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે 10 વર્ષ કરતા વધુ સમયથી ફરાર...
અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું નિપજ્યું હતું. અંકલેશ્વર નજીક...
નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) એ ગુરુવારે પાકિસ્તાનને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો....
નવી દિલ્હી: કેન્દ્રમાં NDA ગઠબંધન સરકારની રચના પહેલા જ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ એક મોટી જાહેરાત કરી છે. ટીડીપી પાર્ટી કે જે...
નવી દિલ્હી: NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેઓ લાલકૃષ્ણ...
નવી દિલ્હી: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી (Astronaut) સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશની સફર પર છે. ત્યારે ગુરુવારે સુનિતા અને તેના...
નવી દિલ્હી: આજે તા. 7 જૂનને શુક્રવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલ (Tathya...
સુરત: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં 28 નિર્દોષો હોમાઈ ગયા તેની જ્વાળા હજુ શાંત થઈ નથી ત્યાં સુરતમાં આજે ભયાનક...
નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું છે. બાંગ્લાદેશના એટર્ની જનરલે હાઈકોર્ટમાં કહ્યું કે આ સરકારનો મુખ્ય એજન્ડા છે અને તેના માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતલબ કે ઈસ્કોન પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવશે.
એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે ઈસ્કોન એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. જેના પર કોર્ટે તેમને ઇસ્કોન પર સરકારના વલણ અને દેશની વર્તમાન પરિસ્થિતિની રૂપરેખા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સરકારને એલર્ટ રહેવા કહ્યું છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં.
આ અંગે હાઈકોર્ટના જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશીષ રોયની બેંચે જણાવ્યું હતું કે અગાઉ એક વકીલે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવા માટે અરજી કરી હતી અને ચિટગાંવમાં વકીલ સૈફુલ આલમની હત્યા સહિતની સમગ્ર પરિસ્થિતિ કોર્ટના ધ્યાન પર લાવી હતી.
તેના પર કોર્ટે હવે સરકારને પૂછ્યું છે કે ઈસ્કોન સંસ્થા શું છે? તે ક્યાંથી આવ્યું? તેના પર એટર્ની જનરલે કહ્યું કે તે કોઈ રાજકીય પક્ષ નથી પરંતુ ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમણે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવવાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ 25 નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.