જનસેવા કેન્દ્રની આસપાસ ફરતા વચેટિયા અરજદારો પાસેથી નાણા પડાવતા હતા . આણંદ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની આસપાસ ફરતા વચેટિયાઓ સામે...
અમદાવાદ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર આગેવાન રાહુલ ગાંધીએ હિંદુઓ અંગે કરેલા નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ...
મતદાન અને પરિણામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇવીએમ સીલ કરી દેવામાં આવતું હોવા છતાં કચરાના ઢગલામાં જોવા મળતાં અનેકવિધધ ચર્ચાઓ ઉઠી. બોરસદના...
લોકસભામાં મંગળવારે વડાપ્રધાન મોદીએ (PM Modi) વિપક્ષના સવાલોના એક પછી એક જવાબ આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ નીટ (NEET) પેપર લીકની...
પીએમ મોદીએ (PM Modi) લોકસભામાં (Loksabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. આ દરમિયાન વિપક્ષે લોકસભામાં હંગામો મચાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા...
ઉત્તર પ્રદેશના (UP) હાથરસના (Hathras) સિકંદરારાઉમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં લગભગ 122 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને...
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે મંગળવારે મળસ્કે ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોતાના ઘરમાં સૂતેલા દંપતી પર હુમલો થયો છે. અજાણ્યા હુમલાખોરે...
નવી દિલ્હી: આજે બીસીસીઆઈએ ઝિમ્બાબ્વે ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં ત્રણ નવા ખેલાડીઓને તક મળી છે. ભારતીય ક્રિકેટ...
અભિનેતા સલમાન ખાનના (Salman Khan) ઘરે ફાયરિંગની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે (Mumbai Police) એક નવો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું...
સુરત: શહેરના લિંબાયત ઝોનમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટને ઉતારી પાડવાની સુરત મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ પિરીયડ...
રાજ્યસભાની (Rajya Sabha) મંગળવારની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કોંગ્રેસના (Congress) નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી....
સુરત: સુરતમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ રહ્યાં છે. મીઠી ખાડી ભયજનક સપાટી વહી...
રાજકોટ: રાજકોટમાં ગઈ તા. 25મી જૂનના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગમાં 27 નિર્દોષોના મોત નિપજ્યા હતા. ટીઆરપી ગેમ...
નવી દિલ્હી: વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતી એનડીએની સરકાર બની છે પરંતુ ભાજપ અયોધ્યાની બેઠક પર ચૂંટણી હારી ગયું હતું. અયોધ્યામાં ભવ્ય...
( પ્રતિનિધિ ) વડોદરા તા.2 વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી BSNL ઓફિસના પ્રાંગણમાં નિવૃત કર્મચારીઓએ પોતાના રિવાઈઝડ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું...
નવી દિલ્હી: બેડમિન્ટનની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચીનના બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની નાની વયે અવસાન થયું છે. આ ખેલાડીના...
સુરત: સુરતના ડાયમન્ડ બુર્સ પ્રોજેક્ટનો રેકોર્ડ સુરતનો જ એમએમટીએચ (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ તોડશે. જો કે, ડાયમન્ડ બુર્સ માત્ર કમર્શિયલ બિલ્ડિંગ...
નવી દિલ્હી: ગઈકાલે સોમવારે સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આજે સવારે સંસદની...
અત્યારે દુનિયાને સૌથી હેરાન કરતો વિષય ગ્લોબલ વોર્મિંગ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ જેને કારણે સમગ્ર પૃથ્વી પર તાપમાન વધી...
આપણે હમણાં હમણાં ટ્યુશન ક્લાસો કોચિંગ ક્લાસોની બોલબાલા છે અરે ઘણી જગ્યા પર તો વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ કે ટ્યુશન ક્લાસમા નિયમિત હાજરી...
મનુષ્ય અને મનુષ્યતાની ખોજ અવરિતપણે રહી છે તેવી જ પ્રેમ અને શાંતિની ખોજ રહી છે. કોણ જાણે કેમ તે પ્રાપ્ત કરી શકયો...
હ્રદય અને ખિસ્સાના ગુણધર્મ એક જ. એટલે તો બંને એક જ સ્થાને હોય. હૃદય પણ ડાબી બાજુ ને, ખિસ્સું પણ ડાબી બાજુ..!...
ઘરમાં સસરાએ પોતાના માટે બપોરની કોફી બનાવતાં પ્રિયા રડી પડી. તેની આંખોમાં આંસુ જોઇને વયોવૃદ્ધ સસરાએ પૂછ્યું, ‘વહુ બેટા, શું થયું?’ પ્રિયા...
“આપણને આપણાં જ સંતાનો,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે.પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી નાખે,એસિડ ફેંકે,રખડતાં...
સ્પેકટ્રમ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ તરફથી બોલીની પ્રક્રિયા પૂરી થતા જ મોબાઇલ ટેરિફના દરો વધવાના સંકેતો મળી ગયા છે અને તેની શરૂઆત દેશની...
મોબાઈલ ફોન આજે એટલો અગત્યનો બની ગયો છે કે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જે તેનો ઉપયોગ ન કરતો હોય....
સુરત: (Surat) આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદ (Rain) પડવાની શરૂઆત થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં...
ઈસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી (Kashmir) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને અહીં સ્થિત જેલમાંથી ઓછામાં ઓછા...
ગાંધીનગર: (Gandhinagar) દ્વારકા, જુનાગઢ , ગીર સોમનાથ અને ઘેડ પંથકમાં સોમવારે પૂરનું (Flood) સંકટ સર્જાયુ હતું. અરબ સાગર પરથી સરકીને ગુજરાત પર...
આણંદ નગરપાલિકા અને વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીમાં ત્રુટી બહાર આવી આણંદમાં ટ્રાફિકથી ભરચક ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે ઘટાદાર ઝાડ પડતાં ટ્રાફિક...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.