સુરત: શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. વરસાદને લીધે જમીન પોચી થઈ જતા ઠેરઠેર ઝાડ પડવાના બનાવ બની રહ્યાં છે....
એક વખત એક મુસાફર શહેરી વિસ્તારથી દૂર કોઈ જગ્યાએ ફરવા નીકળ્યો હતો. રાત્રિ પડતાં નજીકની વીશીમાં તપાસ કરી પણ ખાસ કોઈ વિશેષ...
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની માલિકીના લાખો રૂપિયાના માલને કડોદરાના સ્ટોરમાંથી બારોબાર બજારમાં વેચી દેવાના કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. કડોદરા સ્ટોરના...
કલ્પના ચાવલા. આ નામને ઓળખાણની જરૂર નથી. ભારતની આ દીકરીએ અમેરિકન અવકાશ વિજ્ઞાન સંસ્થા નાસામાં કામ કરીને ભારતનું નામ રોશન કર્યું હતું....
ધારમાં ભોજશાળા વિવાદમાં હવે જૈન સમુદાય પણ દાખલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભોજશાળામાં ખોદકામ દરમિયાન ૩૯ ખંડિત મૂર્તિઓ મળી...
ફ્રાન્સની સંસદીય ચૂંટણીના પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર થતાં તેમાં અતિ જમણેરી વાદી લી પેનનો નેશનલ રેલી(આરએન) પક્ષ વિજયી બન્યો છે અને મેક્રોનનું...
એક પ્રખ્યાત વાયોલિનવાદક ત્રણ વર્ષ લાંબા અંતરાળ બાદ પોતાના ઘરે આવ્યા ત્યારે તેનો પુત્ર ત્રણ વર્ષમાં દસ વર્ષના બાળકમાંથી તેર વર્ષનો કિશોર...
નવી દિલ્હી: સારા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર (Indian stock market) બુધવારે નવી ઓલ ટાઈમ હાઈ (All time high) સપાટીએ પર ખુલ્યું...
1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ)...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાણ્યાં છે :- “રોપતિ વૃક્ષાત્ ચાતિ પરમાં તિન્ ”...
નવી દિલ્હી: દેશના પહેલા સુર્ય મિશન (Sun mission) આદિત્ય-L1નું (Aditya-L1) આજે બુધવારે એક મોટું અપડેટ સામે આવ્યું હતું. અસલમાં આદિત્ય-L1 એ ગઇકાલે...
જાહેર કે ખાનગી સંસ્થાઓમાં કામમાં વ્યસ્તતા કરતાં પોતાનાં અંગત કામ માટે ફોન કરતા, ગ્રાહક બંધુઓ અકળાઈ જાય એ સ્વાભાવિક છે.આથી સરકારે જાહેરનામું...
મેડિકલ સાયન્સ સહિત મનોચિકિત્સકોનું એવું માનવું છે કે, વધુ પ્રમાણમાં એકધારું બડબડ કરનારાં માનસિક રીતે મનોરોગથી પીડિત હોય છે. ખેર, અભ્યાસ મુજબ ...
નીતિન ગડકરીની ઓળખ એક ઉત્તમ કેન્દ્રીય માર્ગ-રાજમાર્ગ મંત્રી તરીકેની છે. તેઓ જે લક્ષ્ય નક્કી કરે તે પૂરાં કરે છે અને તે કારણે...
કહેવાય છે કે કોઈ પણ પ્રકારના માનવી ઉપર તાત્કાલિક વિશ્વાસ ન કરવો જોઈએ. માનવીને ઓળખવો મુશ્કેલ નહીં ખૂબ જ કપરું છે. ડિજીટલ...
નવી દિલ્હી: યુપીના (UP) હાથરસમાં સત્સંગ (Satsang) દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં (Stampede) 3 જૂલાઇ સુધીમાં 121 લોકોના મોત થયા હતા અને ઘણા...
વડોદરામાં ફરી ખાદ્ય પદાર્થ માંથી અજુક્તું નીકળતા ગ્રાહક સ્થંભવડોદરાના ચકલી સર્કલ પાસે પ્રખ્યાત હોટલના ભોજનમાંથી જીવાત નીકળ્યા બાદ હવે આઇસ્ક્રીમની પ્રિમીયમ બ્રાન્ડ...
વડોદરા પાલિકાના સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળતા ભારે હંગામો મચ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર સરીસૃપ નીકળી રહ્યા છે, ત્યારે સરદારબાગ...
રેશનકાર્ડ પર અનાજ ખાદ્ય પદાર્થો જેમ કે તેલ,ચોખા, ગઉં, ખાંડ, મોટા અનાજ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ આવનારા પાંચ દિવસ સુધી નહિ મળે...
ગોરવા મધુનગર બ્રિજ પાસે સોફિયા પાર્કમાં રહેતા પરપ્રાંતિય પતિએ લોખંડના તવાના ઘા મારી પત્ની હત્યા કરી ‘પપ્પા મને લેવા માટે આવો નહીં...
રાજકોટ અગ્નિ કાંડ બાદ વડોદરા મહાનગર સેવા સદન અને ફાયર વિભાગ તંત્ર દ્વારા શહેરમાં અનેક દુકાનો કોમર્શિયલ ઈમારતને સીલ મારવાની પ્રક્રિયા હાથ...
પરિવાર જયપુર સામાજિક પ્રસંગમાં ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનમાં ખેલ પડ્યો ઘરમાં સૂતેલા નોકર નોકરાણીએ બુમાબુમ કરતા હથિયારધારી તસ્કર ભાગ્યા હતા. વડોદરા...
વડોદરાના નવાયાર્ડ ખાટકીવાડ વિસ્તારના સ્થાનિકો ઉભરાતી ગટરના કારણે ત્રાસી ગયા છે. ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાંય નિકાલ...
એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે આવેલ રૂકમણી ચૈનાઈ સ્ત્રી રોગ અને પ્રસુતિ ગૃહ મા દાખલ થતા દર્દી સાથેરહેનાર માટે અને દર્દીના મુલાકાતીઓ માટે...
શહેરના સમા કેનાલ પાછળ આવેલા સૂરજનગર સો. ખાતે રખડતાં ઢોરો પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પાછળ બાઈક પર પોતાના પશુઓ છોડાવવા આવી ગયેલા...
બારડોલી: (Bardoli) બારડોલીમાં વરસાદને (Rain) કારણે પાણી ફરી વળતાં 20 જેટલા આંતરિક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. બારડોલીમાં સોમવારે...
ઘેજ: (Dhej) ચીખલી પંથકમાં મેઘરાજાએ (Rain) આક્રમક મૂડ અખત્યાર કરતા વહેલી સવારે ચાર વાગ્યાથી બાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર...
યાત્રાધામ ડાકોરમાં નવ નિર્મિત ઓવરબ્રિજ પર ગુણવત્તા વગરની કામગીરીને કારણે ગણતરીના મહિનાઓમાં જ જોખમી બન્યો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જનસુવિધા માટે ત્રણેક...
ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ જૂનાગઢ શહેરમાં...
ગાંધીનગર: (Gandhinagar) ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની (Monsoon) સ્થિતિને પહોંચી વળવા રાહત કમિશનર જેનું...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.