અજય દેવગણ, અક્ષય કુમાર એવા સ્ટાર્સ છે જેમન એકાદ-બે ફિલ્મ નિષ્ફળ જવાથી કોઇ ફરક પડતો નથી શાહરૂખ ખાનને પડી શકે અને એટલે...
તા. ૧ જુલાઇથી ત્રણ નવા ફોજદારી કાયદા સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે. તેની સારી બાબતો અંગે સરકાર અને પોલીસ પોતાનો પ્રચાર કરી...
જ્યારે 1971માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે ઈન્દિરા ગાંધીએ નારો આપ્યો હતો કે ગરીબી હટાવો. આ નારાને કારણે તે સમયે કોંગ્રેસ ફરીથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી....
સ્કૂલમાં સાથે ભણતી સખીનું સ્કૂલ છોડ્યાનાં ૨૨ વર્ષ બાદ રીયુનિયન થયું. નાનપણની દોસ્તી ફરી જીવંત થઇ ગઈ.પણ પછી પાછું મળવાનું ઓછું થતું...
તરસાલી બસ સ્ટેન્ડ પાસે મોડીરાત્રે પાણીની લાઈનમાં ભંગાણ, પાણીનો થયો વેડફાટ વડોદરા શહેરમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. છાશવારે વડોદરા...
નવી દિલ્હી: તાજેતરમાં લોકસભામાં (Lok Sabha) શપથ લેતી વખતે નવા ચૂંટાયેલા સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે આ દરમિયાન થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને...
સર્જકતા અને સર્જન બહુ વિશિષ્ટ બાબતો છે. સર્જન પર વધુ અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો? આ સવાલ એવો છે કે જેનો જવાબ...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાંથી આજે 4 જુલાઇએ ત્રિપલ મર્ડરની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ મર્ડર કેસમાં (Murder case) માથાભારે...
બોગસ પેઢીઓ, બોગસ જન્મના દાખલા, બોગસ રેશનકાર્ડ, બોગસ રસીદો, બોગસ લગ્ન નોંધણી, બોગસ ખનિજ વિજિલન્સ ગેંગ આદિના સમાચાર વાંચીને થાય છે કે...
આ મોબાઈલ કંપનીઓ છાસવારે અચાનક ભાવવધારો કરી દે છે. પહેલાં ઇન્કમિંગ લાઈફ ટાઈમ વેલેડીટી મળતી હતી. આપને બધાએ હોંશે હોંશે રૂપિયા ભરી...
આજના જમાનામાં શુભ ઈચ્છનાર શુભચિંતકો અલ્પ સંખ્યામાં હોય તેમને રીતસર શોધવા નીકળીએ, ત્યારે જ મળે. સ્પર્ધાત્મક યુગમાં સૌને એકબીજાને પાછળ છોડી આગળ...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની (T20 World Cup 2024) ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આજે 4 જુલાઇએ આખરે...
** *વડોદરાના મેયર તથા પાલિકાના સભાસદો એ યુ.પી.ના હાથરસની ઘટનાના મૃતકોના માનમાં બે મિનીટના મૌન સાથે શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને સામાન્ય સભા...
ડોક્ટરોએ મન અને શરીરને સ્વસ્થ બનાવવાની કળા શીખી ઉત્સાહ સાથે ડોક્ટર્સ ડેની ઉજવણીયોગાભ્યાસ કરીને મનમાં શાંતિ અને શક્તિનો અનુભવ કર્યો. 2 જુલાઈ...
શહેરમાં હરણી બોટ કાંડની દુર્ધટના જાડા ચામડીના અધિકારીઓ અને તંત્ર ભૂલી ચૂક્યા છે પરંતુ માતા-પિતા ગુમાવેલ બાળકને કેવી રીતે વિસરી શકે…..!!!.. વડોદરા...
નવી દિલ્હી: બાર્બાડોસ (Barbados) બેરીલ તોફાન શાંત થયા બાદ આખરે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આજે બુધવારે એક વિશેષ ફ્લાઇટમાં બાર્બાડોસથી...
નવી દિલ્હી: ભારતીય શેરબજારનું (Indian stock market) સાથે ટ્રેડિંગ સેશન (Trading session) બુધવારે ઉત્તમ વૈશ્વિક સંકેતોના ટેકા ઐતિહાસિક રહ્યું હતું. ત્યારે સેન્સેક્સ...
ધેજ: ચીખલી તાલુકાના છેવાડાના સારવણી ગામના નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્ચે ટ્રાન્સફોર્મર નીચે પડવાની આરે પહોંચી અધ્ધર લટકતા થઈ ગયા...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાથરસ દુર્ઘટનાએ (Hathras disaster) ચકચારી મચાવી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં મંગળવારે 2 જૂનના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ બનેલી...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને (Hemant Soren) આજે બુધવારે રાંચીમાં તેમના નિવાસસ્થાને શાસક ધારાસભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી....
ચંદીગઢ: હિન્દી સિનેમાની અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી કરવામાં આવી...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપની બાર્બાડોસ ખાતે સાઉથ આફ્રિકા સામે તા. 29 જૂનના રોજ રમાયેલી ફાઈનલ મેચની છેલ્લી ઓવરના પહેલાં બોલ પર મિલરનો...
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. પરિપત્રરૂપી આ ફરમાનને પગલે સરકારી નોકરી કરતાં ભ્રષ્ટ્ર...
સુરત: શહેરમાં એક યુવકનું રાત્રે ઉંઘમાં જ મોત નિપજ્યું હોવાનો ચકચારી બનાવ બન્યો છે. આ યુવકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઈ...
બોડી વોર્ન કેમેરા, ધાબા પોઈન્ટ, મહિલા પોલીસ, ડ્રોન કેમેરા તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે : ( પ્રતિનિધિ ) વડોદરા,તા.3 7 જુલાઈ...
પ્રતિનિધિ વડોદરા તા. 3 વડોદરા શહેરમાં ઉપરા છાપરી ચોરીની ઘટનાઓને અંજામ આપીને તસ્કરોએ તરખાટ મચાવી મૂક્યો છે. પરંતુ શહેર પોલીસ તંત્ર તસ્કરો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ એક દિવસ...
સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યામાંથી સુરત પોલીસને એક ડ્રમ મળી આવ્યું હતું. આ ડ્રમમાં લાશ હોવાની આશંકા સાથે...
ઈન્ડિયા 20-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને હવે તેની સફળતાની કહાનીઓ બયાન થઈ રહી છે પરંતુ આ કહાનીમાં સૌ કોઈ જે ખેલાડીનું નામ...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.