શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદમાં ડ્રેનેજ તથા વરસાદી ગટર બેસી જવાના બનાવમાં પાલિકા તંત્ર એકશનમા: પાંચ ઇજારદારોને કુલ ₹3 લાખનો દંડ… ડ્રેનેજ પ્રોજેક્ટના...
શહેરના ફતેગંજ વિસ્તારમાં સૈનિક છાત્રાલય સર્કલ પાસે કાર-ટેમ્પા વચ્ચે અકસ્માત ત્રણેક લોકોને સામાન્ય ઇજાઓ (પ્રતિનિધિ) વડોદરા તા. 04 વડોદરા શહેરના ફતેગજ પોલીસ...
MSWના 919 વિદ્યાર્થીમાંથી 438 અને MHRM માટે 1035 વિદ્યાર્થી માંથી 392 પરીક્ષા આપી નહિ શક્યા : તાકીદે આ કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિને રદ...
(પ્રતિનિધિ) વડોદરા તા.4 ભાયલી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યુવતી સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની...
ફૂડ લાયસન્સ ના હોવાના કારણે બે દુકાનો બંધ કરાવવામાં આવી.. અખાધ્ય નોનવેજ બિરીયાની સહિતનો વીસ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકાના...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુરુવારે અચાનક GTB નગરમાં શેરી અને રોજમદાર મજૂરોને મળ્યા હતા. આ દરમિયાન...
T20 વર્લ્ડ કપ 2024ની (World Cup 2024) ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ (Cricket) ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. દિલ્હી વડાપ્રધાનને મળ્યા બાદ...
વડોદરા મહાનગર પાલિકા ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ઉચી ઈમારતો અને કોમ્પલેક્ષને ફાયર સેફ્ટીની સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે નોટિસ આપ્યા બાદ...
વડોદરા: વડોદરા શહેરમાં પાલિકા અને વિદ્યુત વિભાગ દ્વારા પ્રિ મોન્સુન કામગીરીમાં ઉતરાયેલી વેઠથી લોકો ત્રસ્ત છે. ત્યારે વડોદરામાં વિદ્યુત વિભાગ દ્વારા વીજ...
મેલબોર્ન: (Melbourne) ઓસ્ટ્રેલિયાના સંસદ (Australia’s Parliament House) ભવનની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરાં ઉડાડતાં કેટલાક પેલેસ્ટાઈન તરફી વિરોધીઓ ગુરુવારે અંદર ઘૂસી ગયા હતા અને...
ભરૂચ: (Bharuch) ભરૂચ રેલવે કોલોનીમાં રહસ્યમયી સામુહિક આપઘાતની (Suicide) ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને JMM-કોંગ્રેસ-RJD ગઠબંધનના નવા નેતા હેમંત સોરેનને (Hemant Soren) નવા મુખ્ય મંત્રી (Chief Minister) તરીકે નિયુક્ત કરીને...
નવી દિલ્હી: ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરી રહ્યું છે. બુધવારે તા. 3 જુલાઈ ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના મુખ્ય...
મુંબઇ: ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, સુપરસ્ટાર સલમાન ખાન અને દિગ્દર્શક એઆર મુરીગાડોસ ‘સિકંદર’ (Sikandar) ફિલ્મ માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા...
હાથરસ (hathras) સિકંદરરાવ વિસ્તારના ફૂલરાઈ મુગલગઢી ગામમાં મંગળવારે નારાયણ સાકર હરિ મહારાજ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ (Satsang) દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં 121...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના કર્મચારી અને પેન્શનરોના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ સાતમા પગાર પંચનો લાભ લેતા...
નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી (Foreign Minister) એસ જયશંકર (S Jaishankar) અને ચીનના (China) વિદેશ મંત્રી વાંગ યીએ (Wang Yi) ગુરુવારે કઝાકિસ્તાનની...
ભોલે બાબાના (Bhole Baba) હાથરસ સત્સંગમાં થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા પરંતુ FIRમાં બાબાનું નામ પણ નથી. ઘટના બાદથી તે...
નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકા 12 જુલાઈના...
સુરત: ભણતર મોંઘું થઈ ગયું છે, પરંતુ હવે તો હદ થઈ છે. એમબીબીએસના કોર્ષની ફી ડબલ કરી દેવાઈ છે, જેના લીધે વાલી-વિદ્યાર્થીઓ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2024 નું ટાઇટલ જીત્યા બાદ બાર્બાડોસથી ઘરે પહોંચી ગયું છે. ગુરુવારે તા. 4 જુલાઈ સવારે...
સુરત: ચાલુ વર્ષે કોલેજોમાં એડમિશન મામલે ખૂબ ઉહાપોહ થયો છે. પહેલાં રાઉન્ડના એડમિશનમાં કોલેજો દ્વારા મેરિટના નિયમોનું પાલન યોગ્ય રીતે નહીં કરાયું...
નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા એકમો નોટીસ લગાવી ટેક્સ ભરવા 2 દિવસની સમયમર્યાદા આપી2 દિવસમાં ટેક્સ ભરપાઈ ન કરે તેવા એકમો સીલ કરવાની...
પ્રતિનિધિ વડોદરા તા.4 હોસ્ટેલ અને મેસની ફી મુદ્દે એમ એસ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા ચીફ વોર્ડનને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેમછતાં...
સગા ભાઇ પાસેથી રૂ. 97 હજાર વસૂલ્યા હોવા છતાં વધુ રૂ.40 હજારની ઉઘરાણી કરતી વ્યાજખોર બહેન સોમાતળાવ ખાતે રહેતી અને વ્યાજનો ધંધો...
સુરત : મૂળ ઓલપાડ તાલુકાના ઓરમા ગામના વતની હમઝા ઈલ્યાસ શેખને ઈંગ્લેન્ડની અંડર-19 ટેસ્ટ ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.18 વર્ષીય હમઝા...
સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન...
સૈયામી ખેર અને અનુપમ ખેર વચ્ચે સમાનતા ‘ખેર’ અટકની છે પણ અનુપમ કાશ્મીરી છે અને સૈયામી મહારાષ્ટ્રીયન છે. અનુપમને માથે ટાલ છે...
ઈ અભિનેત્રી લોકોમાં મોટી અપેક્ષા જગાવે પણ એ વખતે તેની પાસે લોકોની અપેક્ષા સંતોષી શકે એવી અને એટલી ફિલ્મ ન હોય તો...
જયપુર: ભાજપને રાજસ્થાનમાં મોટો ફટકો પડ્યો છે. રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે....
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.