વડોદરા શહેરના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો ગ્રામ્ય વિસ્તારમાં સપાટો, તાલુકા પોલીસની ટીમ ઉંઘતી ઝડપાઇ, સપ્લાયર સહિત બે વોન્ટેડ, દારૂ, 8 મોબાઇલ અને...
નવી દિલ્હી: હેમંત સોરેન (Hemant Soren) જેલમાંથી બહાર આવ્યા બાદ ઝારખંડના (Jharkhand) રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે ઝારખંડના પૂર્વ...
આજથી ચાર વર્ષ પહેલાં ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનાં લોકોનો હર્ષ સમાતો નહોતો. ઋષિ સુનકે તેમનાં ચાર...
સુરત: જ્યારથી સુરત એરપોર્ટ પર દુબઈ-સુરતની ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ છે, ત્યારથી દાણચારો માટે સોનાની દાણચોરી માટે સુરત એરપોર્ટ માટે હોટ ફેવરિટ...
નવી દિલ્હી: 5 વર્ષના લાંબા સમયગાળા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) રશિયા-ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. ત્યારે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir...
સુરત : વર્ષ 1999માં કારગીલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધ, સેનાના જવાનોના બલિદાન અને યુદ્ધના વિજયની યાદમાં સુરતથી રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન...
મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) હાલના દિવસોમાં ભારે વરસાદનો (Rainfall) સામનો કરી રહ્યું છે. તેમજ મુંબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે...
લગ્ન અને ધર્મ વ્યક્તિગત સમજણના વિષયો છે. તેની ધર્મના કટ્ટર લોકો વગર બોલાવ્યે દાખલ થઇ જઇ, વિવાદ ઊભો કરી દે છે. વર્ષો...
સંસ્કૃત ભાષામાંથી આવેલા શબ્દો કે જે આપપણે ગુજરાતી ભાષામાં વાતચીતમાં અવારનવાર બોલતા હોઇએ છીએ. એવા જ બે સમાનાર્થી શબ્દો છે.આમંત્રણ અને નિમંત્રણ....
એક દિવસ એક પ્રોફેસરે ક્લાસમાં કહ્યું, ‘આજે આપણે મિત્રો બની જીવનનો વિષય ભણીએ. ચાલો, તમે બધાં એક કાગળ-પેન ઉપાડો અને હવે હું...
કર્ણાટકમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓમાં 224માંથી 135 બેઠકો મેળવી ત્યારથી જ મુખ્યમંત્રીપદ માટે ઝઘડા શરૂ થયા હતા તે આજ દિવસ સુધી ચાલુ છે,...
તાજેતરમાં જ અમેરિકન સાંસદોનું એક ગ્રુપ અમેરિકન સંસદની વિદેશી બાબતોને લગતી સમિતિના અધ્યક્ષ માઇકલ મેકોલ તેમજ પૂર્વ સ્પીકર નાન્સી પેલોશી સહિત ધર્મશાળામાં...
ભારતીયો માટે તો માત્ર ભારતની જ ચૂંટણી મહત્વની હોય છે. પરંતુ યુનાઇટેડ કિંગડમ, યુએસએ અને કેનેડાની ચૂંટણીમાં પણ ભારતીયો રસ ધરાવે છે....
હાથરસની દુર્ઘટનાએ સાબિત કરી દીધું કે આપણી પ્રજા કેટલી બધી ધર્મઘેલછામાં રમમાણ છે. પોતાનાં દુઃખ દર્દ કોઈ ચમત્કારથી મટી જશે એવી અંધશ્રદ્ધા...
ઇઝરાયલ અને હમાસ એ ભલે હંમેશાં પોતાનાં અલગપણાને કારણે એકબીજાના વિરોધમાં રહેતા હોય, પરંતુ સંયુક્ત રાષ્ટ્રો ની એક યાદીમાં આ બન્ને એક...
આજે ઘણાં સમયથી દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાંની વિધિ અને સમારોહ ચાલ્યા કરે છે, જેની લગભગ દરેક...
ઇંગ્લેન્ડની કોર્ટમાં 1557માં કેસ ચાલ્યો હતો ત્યાં પુરવાર થયું હતું કે 1550નાં વર્ષોએ ક્રિકેટના શરૂઆત 1861 થી 1865 સુધી ચાલેલા સિવિલ વોર...
વડોદરા માંજલપુર વિસ્તારમાં સ્ટેલા મેરી સ્કૂલમાં ધૈર્ય કુણાલ ચવ્હાણ નામ નો બાળક ભણે છે, જે પોતે ભારતીય આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવાની...
ભારત (India) અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ (Sports Club) ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયા આ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની (Rain) હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ખાસ...
દિલ્હી પોલીસે (Delhi) તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR નોંધી છે. મહુઆ પર રાષ્ટ્રીય મહિલા આયોગના વડા રેખા શર્મા વિરુદ્ધ...
માંજલપુરમાં રહેતી યુવતી બીમાર હોય તબિયત જોવાના બહાને આવ્યો હતો સોશિયલ મીડિયા પરથી યુવતી આરોપી સાથે સંપર્કમાં આવી (પ્રતિનિધિ) વડોદરા તા.7 માંજલપુરમાં...
વડોદરા શહેરના ઈલેકશન વોર્ડ નં. ૧૧ માં આવતા દિવાળીપુરા રાજીવનગર બેની સામે જીવરાજ પાર્ક સોસાયટીમાં હાલ ડ્રેનેજ ચોક અપ થવાની સમસ્યા સર્જાઈ...
હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા ખુમાનસિંહ નામના ઇસમના ખેતરમાં આવેલા કુવામાં ગતરાત્રિના સુમારે રાષ્ટ્રીય પક્ષી મોર અકસ્માતે પડી જવાની ઘટના બનવા પામી...
સાપુતારા: (Saputara) સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ (Bus) ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત થયા હોવાની પ્રાથિમક વિગત મળી છે. ઘટના...
હાલોલ સ્ટેશન પર આજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક ૧૦૮...
વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા એક તરફ રોંગ સાઇડ વાહન ચલાવતાને દંડ કરી અકસ્માતને રોકવા માટેનું કામ હાલ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે...
હાલોલ નગરના રાજમાર્ગો પર ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે રાજમાર્ગો ગુંજી...
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ શરૂ થયો છે. 53 વર્ષ બાદ આ યાત્રા બે દિવસની થઈ રહી છે. માન્યતા અનુસાર સ્નાન...
સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા રેડ બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યો છે. જેમાં પીસીબીએ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં ટેમ્પોમાંથી રૂ. 48...
રાત્રિ દરમિયાન વુડા સર્કલ તરફ જતા માર્ગ ઉપર એકટીવા પર ત્રણ યુવકો જોખવી રીતે વાહન હંકારતા કેમેરામાં કેદ થયા :
L&t સર્કલ પાસેથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે રાત્રિ દરમિયાન એકટીવા પર ત્રણ યુવકો ગફલત ભરી રીતે એકટીવાને હંકારી રહ્યા હોય આ દ્રશ્યો પાછળથી આવતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યા છે.
વડોદરા શહેરમાં ઘણી વખત રીક્ષા ,વાહન, બાઈક ,મોપેડ પર લોકો સ્ટંટ કરવા સાથે જોખમી સવારી કરતા હોવાના અનેક વિડિયો વાયરલ થયા હતા જે બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી પણ કરી હતી જોકે આ કાર્યવાહી બાદમાં ઠપ થઈ જતા આજે પણ આવી જોખમી સવારીના વિડીયો સામે આવી રહ્યા છે, તેવામાં વડોદરા શહેરના વુડા સર્કલ તરફ જતા માર્ગ ઉપર એકટીવા પર ત્રણ યુવકો સવાર થઈ ચાલક ખૂબ જ ગફલત ભરી રીતે એકટીવા ને હંકારી રહ્યો હોય પાછળથી આવતા એક અન્ય વાહન ચાલકે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. બીજી તરફ એકટીવા ચાલક ત્રણ સવારી ગફલત ભરી રીતે ચલાવતા પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં પણ અકસ્માતની ભીતિ સેવાઈ હતી. ન્યુ વીઆઇપી રોડ ઉપરથી વુડા સર્કલ તરફ જતા રોડ પરનો આ વિડિયો છે. જેમાં એકટીવા પર સવાર ત્રણ યુવકો બેખોફ રાત્રી દરમિયાન એક્ટિવા હંકારી રહેલા નજરે પડ્યા હતા. જો કોઈ અકસ્માતની ઘટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ ? તેવા પણ સવાલો આ વિડીયો વાયરલ થયા બાદ ઉઠવા પામ્યા છે.