મુંબઈમાં (Mumbai) રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમીથી વધુ એટલેકે 12 ઇંચ જેટલો વરસાદ (Rain)...
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઓપરેશન કિચન હાથ ધરાયું (પ્રતિનિધિ) આણંદ તા.8 આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ તેમજ હાલની...
પોલીસ દ્વારા મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે એલસીબીની ટીમે ભડકોદરાના ઘરેથી આરોપીને દબોચી માંજલપુર પોલીસને સોંપ્યો (પ્રતિનિધિ) વડોદરા તા.8...
કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વડોદરાના મેયરના આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી.* (પ્રતિનિધિ) વડોદરા તા. 08 વડોદરા શહેર માં જન્મ મરણની શાખા...
માં ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનગઢ ખાતે આવેલ માં મહોણી માતાજીના મંદિર ખાતે શ્રધ્ધાળુઓ માટે ચ્હા પાણી નાસ્તાના સેવા કેમ્પનું આયોજન કરાયું...
PM મોદી (PM Modi) 5 વર્ષ બાદ રશિયા પહોંચ્યા છે. મોસ્કોના વનુકોવો-2 ઈન્ટરનેશનલ એરપોર્ટ (Airport) પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત...
રૂપિયા ૧.૩૯ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ૧૧ જુગારીયાઓની અટકાયત… દાહોદ,તા.૦૮ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના કાપડી વિસ્તારના જેતરા ફળિયામાં એક રહેણાંક મકાનમાં...
નગરપાલિકાની કડકાઈ બાદ પાછલાં બાકી વેરામાંથી 15 લાખની વસુલાત થઈઆજે પ્લેટીનમ પ્લાઝામાં પહોંચેલા કર્મીઓ દ્વારા નોટીસો લગાવાઈનડિયાદ, તા.8નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા...
ચીફ ઓફીસરે કહ્યું, ડ્રાઈવરનો ખુલાસો લીધા બાદ શિસ્તભંગના પગલા લેવાશેડ્રેનેજ વિભાગના વાહનમાં આઉટસોર્સ ડ્રાઈવરે પોતાના બાળકોને આગળ બેસાડ્યા, 4 બાળકો પાછળ લટકીને...
મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-2024 વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે 8 જુલાઈએ 2 કલાક 20 મિનિટ સુધી સુનાવણી થઈ હતી. કોર્ટે NTAને ગેરરીતિઓનો...
સુરત: હાલમાં સુરત શહેરમાં B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineering જેવા કોર્ષમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે જેનો ફાયદો...
ડભોઇ પોલિસસ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020 માં સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો કેસ ડભોઇ એડિશનલ...
જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લશ્કરી વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા...
નવી દિલ્હી: ઈંડોનેશિયાના (Indonesia) સુલાવેસી દ્વીપ પર પાછલા થોડા સમયથી મુશળધાર વરસાદ વરસી રહ્યો. જેના કારણે ત્યાં એક સોનાની ખાણમાં ભૂસ્ખલન (Landslide)...
ટીમ સહાય ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ જયેશ મિસ્ત્રી અને સંસ્થાના સભ્યો તરફથી પોતાની યથાશકિત મુજબ છેલ્લા 8 વર્ષથી દર વર્ષે નવા શૈક્ષણિક સત્રની...
સાવલી તાલુકાના કનોડા પોઇચા માટે ₹15લાખની એમ્બ્યુલન્સ તથા વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા માટે ₹9.5લાખની કિંમતની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ પર પૈસાનો વરસાદ કર્યો હતો. તેણે 125 કરોડ રૂપિયાની જાહેરાત કરી...
નવી દિલ્હી: NEET UG 2024, MBBS, BDS અને અન્ય મેડિકલ UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા પર આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી...
મુંબઈ: મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) શહેરની નજીક એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે નવા સ્ટેડિયમમાં લગભગ 1 લાખ...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) એક મહિલાનો જીવ બચાવવા માટે લોકલ ટ્રેનને (Train) ઊંધી (Reverse) દોડાવવી પડી હતી. મહિલાનો જીવ તો બચી ગયો હતો...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu&Kashmir) સેના દ્વારા આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે કુલગામ જિલ્લામાં બે સ્થળોએ...
હાથરસમાં બાબા હરિ નારાયણ ઉર્ફે સૂરજપાલ સિંહના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 122 લોકોના મોત થયા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 9...
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં આજે એક મોટી અને મહત્વપૂર્ણ મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાના જૂના ખેલાડીઓની બનેલી ટીમો (India Champions vs Australia...
વડોદરાની મધ્યસ્થ જેલમાં નર્મદા જિલ્લાના એક પાકા કામનો કેદી NDPS એક્ટ હેઠળના ગુનામાં સજા કાપી રહ્યો હતો. આ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની...
વડોદરા: તરસાલીમાં કૂતરાએ સાત વર્ષની બાળકીને બચકું ભરી લેતા સારવાર લેવાની નોબત આવી હતી. આ ડોગના માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી....
શહેરના સચિન વિસ્તારમાં પાલી ગામ ખાતે આવેલી 5 માળની ઈમારત હોનારતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા તે દુર્ઘટના બાદ સુરત મનપા તંત્ર ચોંકી...
વડોદરા મહાનગર પાલિકા ખાતે સ્થાઇ સમિતિની બેઠક યોજાઈ હતી ,જેમાં વોર્ડ નંબર 19ના દક્ષિણ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યાના નિરાકરણ માટેની કામગીરી...
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી . સંજેલી તાલુકાના મોલી પતેલા ગામે ચાર બાળકની માતાએ અગમ્ય કારણોસર 2 વર્ષની...
AGSU આવતીકાલે 2 હજાર રૂ.ના નુકસાનની ભરપાઈ કરશે : કેસ પરત ખેંચવા માંગણી કરાશે, જો તેમ નહિ થાય તો અગામી દિવસોમાં આંદોલન...
રાત્રિ દરમિયાન વુડા સર્કલ તરફ જતા માર્ગ ઉપર એકટીવા પર ત્રણ યુવકો જોખવી રીતે વાહન હંકારતા કેમેરામાં કેદ થયા :
L&t સર્કલ પાસેથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે રાત્રિ દરમિયાન એકટીવા પર ત્રણ યુવકો ગફલત ભરી રીતે એકટીવાને હંકારી રહ્યા હોય આ દ્રશ્યો પાછળથી આવતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યા છે.
વડોદરા શહેરમાં ઘણી વખત રીક્ષા ,વાહન, બાઈક ,મોપેડ પર લોકો સ્ટંટ કરવા સાથે જોખમી સવારી કરતા હોવાના અનેક વિડિયો વાયરલ થયા હતા જે બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી પણ કરી હતી જોકે આ કાર્યવાહી બાદમાં ઠપ થઈ જતા આજે પણ આવી જોખમી સવારીના વિડીયો સામે આવી રહ્યા છે, તેવામાં વડોદરા શહેરના વુડા સર્કલ તરફ જતા માર્ગ ઉપર એકટીવા પર ત્રણ યુવકો સવાર થઈ ચાલક ખૂબ જ ગફલત ભરી રીતે એકટીવા ને હંકારી રહ્યો હોય પાછળથી આવતા એક અન્ય વાહન ચાલકે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. બીજી તરફ એકટીવા ચાલક ત્રણ સવારી ગફલત ભરી રીતે ચલાવતા પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં પણ અકસ્માતની ભીતિ સેવાઈ હતી. ન્યુ વીઆઇપી રોડ ઉપરથી વુડા સર્કલ તરફ જતા રોડ પરનો આ વિડિયો છે. જેમાં એકટીવા પર સવાર ત્રણ યુવકો બેખોફ રાત્રી દરમિયાન એક્ટિવા હંકારી રહેલા નજરે પડ્યા હતા. જો કોઈ અકસ્માતની ઘટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ ? તેવા પણ સવાલો આ વિડીયો વાયરલ થયા બાદ ઉઠવા પામ્યા છે.