મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં 34 વર્ષીય તાલીમાર્થી IAS ઓફિસર પૂજા (Pooja) ખેડકર તેની UPSC પસંદગીને લઈને વિવાદમાં છે. હવે તેના નામે કરોડોની સંપત્તિનો...
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી (Anant Ambani) આજે તેમના સંબંધોને લગ્નનું (Marriage) નામ આપવા જઈ રહ્યા છે. બંને લાંબા સમયથી એક કપલ...
સુરત: વાલીઓની ચિંતા વધારનારો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં એક 8 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થયો હતો. બાળક રેલવે સ્ટેશન પહોંચી...
સુપ્રીમ કોર્ટે હાથરસ નાસભાગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર...
સુરત : શિક્ષણજગત પર લાંછન લગાડતો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારની શાળાના એક શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થીનીની છેડતી કરી...
નવી દિલ્હી: યુપીના દેવરિયા જિલ્લાના રહેવાસી શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ અને તેના સાસરિયાઓ વચ્ચે પૈસાને લઈને ઝઘડો શરૂ થયો છે....
વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ની અધ્યક્ષ સ્થાને રચાયો ઇતિહાસ, કરારનો પ્રથમ હપ્તો રૂ. ૧૦.૨૩ કરોડ...
સ્કૂલ બસની પરમીટ સહિતના તમામ કાગળો હોવા છતાં બસ રોકી રાખી હોવાના આક્ષેપ : એક વિદ્યાર્થિની તબિયત લથડી,બસ જવા દેવા વિનંતી કરવા...
વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશો , અધિકારીઓ અને કર્મચારીઓ ક્યારે સુધરશે એ સમજાતું નથી.વડોદરા મહાનગર પાલિકામાં સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચાલતું ધુપ્પલ ફરી...
સુરત: અમદાવાદના તથ્યકાંડ અને મુંબઈના બીએમડબ્લ્યુ કાંડની જેમ સુરતમાં ઓડી કાંડ થયો છે. શહેરના અલથાણ વિસ્તારમાં ગઈ કાલે તા. 11 જુલાઈ 2024ની...
****₹ 68 કરોડના ખર્ચે મજૂર થયેલું કામ હજી ચાલુ છે તે વચ્ચે નવું ₹ 44 કરોડના કામનું ટેન્ડર!****બોડેલી સિંચાઈ કચેરી પર રાજ્યના...
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે તેમ છતાં તેઓ જેલની બહાર આવી...
અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભાજપે અને સંઘ પરિવારે લાંબી ઝુંબેશ ચલાવી હતી તેની જાણ આપણને બધાને છે પણ ભાજપના નેતાઓ...
વડાપ્રધાન મોદી હાલમાં રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જઇ આવ્યા. આમાં રશિયાની તેમની મુલાકાત અનેક રીતે નોંધપાત્ર હતી. એક તો રશિયા હાલમાં યુદ્ધમાં...
મોટી વહુ સીમાએ બધા માટે સરસ રસોઈ બનાવી. નવી નવી લગ્ન કરીને આવેલી રીના માટે તેની ફેવરીટ દાબેલી પણ બનાવી હતી. બધાએ...
છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાતમાં માનવસર્જીત દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 300 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવેલ હોવાનો સત્તાવાર રેકર્ડ હોવા છતાં પ્રજાને હવે એ વાતની...
મુંબઇ: અબજોપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) આજે 12 જુલાઈના રોજ લગ્નના...
5મી જુલાઇએ ગુજરાત હાઈકોર્ટે આપેલા એક મહત્ત્વના ચુકાદામાં ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે તેણે અદાણી પોર્ટ અને એસ.ઇ.ઝેડ. ને આપેલી ગોચરની...
RFO તરીકે વન વિભાગમાં જોડાયેલા 2022 માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસથી સન્માનિત… દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના DCF એ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં બંદૂકના...
હજુ તો વરસાદ શરૂ થયો છે અને વરસાદમાં સુરતમાં એક ઈમારત પડી અને સાત લોકો માર્યા ગયાં. અમદવાદમાં વરસાદમાં બે ઘર પડ્યાં...
કાઠમાંડુ: નેપાળમાં (Nepal) આજે શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં બે યાત્રિ બસો (Passenger bus) આજે આજે દુર્ઘટનાનો શિકાર બની હતી....
ટ્રાફિક સિગ્નલો પ્રત્યેનો રોષ ખૂબ જ વાજબી છે. લોકોએ અહીં ત્રણ મિનિટ થોભવાનું અને ૨૫ થી ૩૦ સેકંડમાં નીકળવા માટે ભાગવાનું, ત્યારે...
હાલમાં એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ ગયો. મુખ્યમંત્રી સહિત તેમના મંત્રી તથા આઇ. એ. એસ, આઇ.પી.એસ, આઇ. એફ. એસ જેવા ત્રણસો સડસઠ ક્લાસવન...
જયપુરઃ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Jaipur International Airport) એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પાઈસ જેટ એરલાઈન્સની એક મહિલા કર્મચારીએ એરપોર્ટ...
પાણી અને મચ્છર જન્ય રોગો વધતા હોસ્પિટલોમાં દર્દીઓ ની સંખ્યામાં વધારો શહેરમાં ઝાડા ઉલટી અને કોલેરનો વાવર વકર્યો છે. ખાનગી અને સરકારી...
*ચોમાસામાં રોગચાળા અને પૂર નિયંત્રણ અંગે વડોદરા મહાનગરપાલિકાની સ્થાઇ સમિતિની બેઠક યોજવામાં આવી *દરેક અર્બન હેલ્થ સેંટર ખાતેથી ટીમો બનાવી, સઘન મોનિટરીંગ...
બારડોલી: (Bardoli) બારડોલીના લિનિયર બસ સ્ટેન્ડ પરથી નશાની હાલતમાં એસટી બસના (Bus) ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કંડક્ટરની ફરિયાદના...
ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના મરોલી ગામથી ઓખા જતી એક ખાનગી લક્ઝરી બસ (Bus) ખતલવાડા ઢેકુ ખાડી પાસે ટર્નિંગમાં અચાનક પલટી મારી જતા...
વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન ફક્ત ફોટામાંજ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો ક્રમાંક પાછળ ધકેલાયો તેના પાછળનું મુખ્ય કારણ છે કે વડોદરા શહેરમાં થતું સ્વચ્છતા...
જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જીવતી સળગાવી દઇશ તેવી સસરાએ ધમકી પણ આપી પ્રતિનિધિ વડોદરા તા.11 મકરપુરા વિસ્તારમાં રહેતા સસરા દ્વારા દીકરો...
બંને રેસિડેન્ટ તબીબો વચ્ચે સર્જિકલ વોર્ડમાં જ નજીવી બાબતે મારામારી થઈ હતી સમગ્ર મામલો ઉપર સુધી તથા પોલીસ ફરિયાદ સુધી પહોચ્યો..
ડો.રૂહુલ અલી સૈયદના આક્ષેપો મુજબ ડો.સમીર છેલ્લા એક વર્ષથી તેમની સાથે ઝઘડતો અને પરેશાન કરતો હતો…
(પ્રતિનિધિ) વડોદરા તા. 26
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં દરરોજના હજારો દર્દીઓ વડોદરા શહેર જિલ્લા ઉપરાંત રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી સારવાર અર્થે આવતા હોય છે . છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલ હવે વિવિદોમા ઘેરાયેલી રહે છે અહીં અવારનવાર કોઇને કોઇ મોટા વિવાદો બની રહ્યા છે જેના કારણે એસ.એસ.જી.હોસ્પિટલની શાખને નુકસાન થયું છે.થોડાક દિવસો પહેલાં જ હોસ્પિટલ પરિસરમાં કરપીણ હત્યા ની શાહી હજી તો બરાબર સુકાઇ નથી ત્યાં તો હોસ્પિટલનો નવો વિવાદ સામે આવ્યો છે.
અહીં આજરોજ સર્જીકલ વોર્ડમાં બે રેસિડેન્ટ તબીબો વચ્ચે પ્રિન્ટ કાઢવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે એસ.એસ.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં ફર્સ્ટ રેસ્ટોરન્ટ તબીબ ડો.રૂહુલ અલી સૈયદ વોર્ડમાં પ્રિન્ટ કાઢી રહ્યા હતાં તે જ દરમિયાન ફર્સ્ટ રેસિડેન્ટ તબીબ ડો.સમીર પણ પ્રિન્ટ કાઢવા માટે આવ્યા હતા અને અહીં બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલતી અનબન વધુ વણસી હતી અને બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ડો.સમીર કે જેઓ ભાવનગરના રહેવાસી છે તેમણે ડો.રૂહુલ અલી સૈયદને ડો.સમીરે છાતીમાં ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને દાઢી ખેંચી લીધી હતી તથા પેનથી હાથ અને પીઠ પર હૂમલો કર્યો હતો ડો.રૂહુલ ના આક્ષેપો મુજબ છેલ્લા એક વર્ષથી ડો.સમીર કાપડિયા કોઇને કોઇ કારણોસર ઝઘડો કરતો હતો.આજની ઘટનાને પગલે ડો.રૂહુલના કાકા પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.ડો.રૂહુલ અલી સૈયદ ડીપ્રેશનની દવા લે છે.આ સમગ્ર મામલે રૂહુલ અલી સૈયદે હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ને તથા ડો.સમીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.