અમલીકરણ એટલે અમલ કરવો. અમલ સત્તા, પદ કે કાયદાકીય રીતે પણ થઈ શકે. હુકમ કે આજ્ઞા મુજબ આચરણ કરવું, કામ કરવું તે...
નવી દિલ્હી: એન્કોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના પૂર્વ મંત્રી બી. નાગેન્દ્રની ધરપકડ કરી હતી. નાગેન્દ્ર કર્ણાટકના મંત્રી રહી ચૂક્યા છે. ત્યારે તેમના કાર્યકાળ...
અંગ્રેજોએ ભારતને કાયમ ગુલામ રાખવા માટે અને ભારતની પ્રજા પર રાજ કરે તેવો વફાદાર વર્ગ ઊભો કરવા માટે ઇન્ડિયન સિવિલ સર્વિસની સ્થાપના...
નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ગઇકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે લગ્નના શુભ મુહૂર્તમાં દેશ...
વડોદરાના 10 પીઆઇની કમિશનર નરસિંહ કોમરે આંતરિક બદલી કરી છે. ૧) એ.જે. પાંડવ માંજલપુર ફર્સ્ટથી ટ્રાફિક શાખા 2) જે.એન. પરમાર. મકરપુરાથી ટ્રાફિક...
નવાયાર્ડ, ટીપી13 અને ફતેગંજના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનાં વેચાણનો પર્દાફાશ..વડોદરા શહેરમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો દેશી દારૂના વેચાણનાં વિડીયો સામે આવ્યા...
ભવિષ્યમાં શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ ન દૂભાય અને આવું કૃત્ય કરતાં લોકો સામે દાખલો બેસે તેવી સખતમા સખત સજા થવી જોઈએ… પોતાના અંગત...
ગાંધીનગર: અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત આવી રહી છે, જેના પગલે આગામી 24 કલાકની અંદર સુરત, ડાંગ...
ગોરવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં નેતાનો વરસાદી કાંસ મુદ્દે વિરોધ.. વડોદરા શહેરમાં અવારનવાર ગટરનાં અને વરસાદી કાંસના તૂટેલા ઢાંકણાઓના વિડિયો કે ફોટાઓ...
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-૨૦૦૬ અને તે અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન માટે પાલિકામાં બેઠક મળી શહેરમાં ઋતુજન્ય અને પાણીજન્ય રોકવાના પગલે પાલિકાના...
વડોદરા શહેરમાં કેટલાંય દિવસથી હથિયારધારી ઇસમોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં લાલબાગ સિંધવાઈ માતા રોડ પર આવેલ ક્રિષ્ના ફ્લેટ...
રાજકોટ ગેમ ઝોનમાં દુર્ધટના બાદ વડોદરા મહાનગર પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. સેફ્ટીના...
ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કરતાં પોલીસ સફાળી...
*ચોમાસામાં સરિસૃપ જીવો હવે શહેરમાં દેખાવાના શરૂ: *કોબ્રા સાપ એક કલાક સુધી રોડ પર બેઠો હતો, જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસક્યુ કરાયું*...
નેપાળના (Nepal) રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું છે અને તે લગભગ...
કાલોલ :કાલોલ તાલુકાના વેજલપુર ના સોની ફળિયા ખાતે આવેલા વર્ષો જુના જર્જરીત મકાનની દિવાલ આજ રોજ ઉતારતા હતા. છેલ્લા કેટલાક સમયથી આ...
એપીએમસી વાઇસ ચેરમેન રજની પટેલ
ઇમરજન્સી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ...
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. ખૂબજ ધૂમધામથી મુંબઈના વરસાદી ઠંડા...
નવી દિલ્હી: શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સમક્ષ બદ્રીનાથ ધામના (Badrinath Dham) મુખ્ય પુજારીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે શુક્રવારે બદ્રીનાથ ધામના...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતિન ગડકરીએ આજે શુક્રવારે ગોવામાં (Goa) એક કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. ત્યારે આ સભા દરમિયાન તેમણે...
નવી દિલ્હી: ભારતની વસ્તીને (Population of India) લઈને રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. અસલમાં યુનાઈટેડ નેશન્સના (United Nations) એક અહેવાલ મુજબ 2060...
નવી દિલ્હી: (New Delhi) મોદી સરકારે (Modi Government) એક મોટો નિર્ણય લેતા 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ...
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડનો...
મુંબઈ: અક્ષય કુમાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમાર બિમાર છે. એક સમયે આખી દુનિયાને હેરાન કરનારો રોગ અભિનેતાને...
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપના સ્મૃતિ ઈરાનીને (Smruti Irani) લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ...
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં 34 વર્ષીય તાલીમાર્થી IAS ઓફિસર પૂજા (Pooja) ખેડકર તેની UPSC પસંદગીને લઈને વિવાદમાં છે. હવે તેના નામે કરોડોની સંપત્તિનો...
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી (Anant Ambani) આજે તેમના સંબંધોને લગ્નનું (Marriage) નામ આપવા જઈ રહ્યા છે. બંને લાંબા સમયથી એક કપલ...
સુરત: વાલીઓની ચિંતા વધારનારો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં એક 8 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થયો હતો. બાળક રેલવે સ્ટેશન પહોંચી...
સુપ્રીમ કોર્ટે હાથરસ નાસભાગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર...
વિવિધ વિભાગના અધિકારીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા :
પૂરની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે અગત્યની ચર્ચા કરાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરામાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સરજી હતી. ત્યારે સરકારે આ બાબતે ગંભીર નોંધ લઇ નિવારણ સમિતિની રચના કરી હતી. જેની અગાઉ મળેલી બેઠકો બાદ આજે નર્મદા ગેસ્ટહાઉસ ખાતે ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં આવેલા પૂરના પ્રકોપે વિનાશ વેર્યો હતો શહેર જળબંબાકાર બન્યું હતું. લોકોના જાનમાલને ભારે માત્રામાં નુકસાન થયું હતું તંત્રની બેદરકારીને કારણે ફરી એક વખત નગરજનો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા અને ઠેર ઠેર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ મામલે સરકારે ગંભીર નોંધ લઇ વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની રચના કરી હતી. જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર સહિતના નિષ્ણાંતોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની મંગળવારે ભારત સરકારના પૂર્વ સચિવ બી.એસ.નવલાવાલાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કલેકટર કચેરી નર્મદા નિગમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રીના પૂર નિવારણ માટે બનાવેલી સમિતિમાં ભારતના પૂર્વ સચિવ બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીના સલાહકાર, એરીગેશન વિભાગ, એમએસયુ,રેવન્યુ વિભાગ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ બધા જ સાથે રહીને પુર નિવારણ માટેની મિટિંગ યોજાઈ હતી અને વિવિધ આયામો પર ચર્ચા. કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એમના પણ મંતવ્ય આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મીટીંગો થઈ અને આજે પણ આ મીટીંગ થઈ એના જે બધા મુદ્દાઓનો માંથી અંતિમ સરકારમાં સબમીટ કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે. આ બેઠકમાં આજવા ડેમના ડાઉન સ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે , પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવોમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવા તેમજ આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જામ્બુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ સાથે આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે. અને વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલ્ટિંગ કરવાની પણ વિચારણા આ બેઠકમાં કરવામાં આવી છે. અંતિમ રિપોર્ટ સરકારમાં સુપરત કરવામાં આવશે.