મુસ્લિમ બિરાદરો માટે મહોરમ પર્વ એ પવિત્ર માનવામાં આવે છે કરબલાના શહિદોની યાદમાં મહોરમ માસમાં કુરાન ખવાનીના પઠન અને નિયાઝ નું આયોજન...
ગાંધીનગર: ગુજરાતમાં એક વિચિત્ર ઘટના બની છે. રાજ્યની રાજધાની નજીક આવેલું એક આખે આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે. ગામ વેચાયું હોવાની...
પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ (Kapil Dev) જેમણે પોતાની કેપ્ટનશીપમાં (Captainship) ભારતને વિશ્વ ખિતાબ જીતાડ્યો તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ખાસ...
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું (Nitin Gadkari) નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા...
સુરત : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કેદીઓ માટે જેલમાં સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં આજે તા. 13 જુલાઈના...
નવી દિલ્હી: કર્ણાટક (Karnataka) પોલીસે આજે શનિવારે એક ચોંકાવનારી માહિતી શેર કરી હતી. જે મુજબ એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka) વાડ્રાએ શનિવારે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું...
નવી દિલ્હી: AAP સાંસદ (AAP MP) સંજય સિંહે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને આજે શનિવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમજ સંજયે સિંહે...
નવી દિલ્હી: ભારતીય સ્માર્ટફોન (SmartPhone) માર્કેટમાં ટૂંક સમયમાં એક નવી બ્રાન્ડ (Brand) જોવા મળશે. જો કે આ બ્રાન્ડના ફોન પહેલા પણ ઉપલબ્ધ...
નવી દિલ્હી: આસામમાં (Assam) પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે લાખો લોકોના સ્થાનાંતર સાથે રાજ્યમાં પૂરના (Flood) કારણે મૃત્યુઆંક પણ વધી...
સુરત: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયો છે. વલસાડ અને ગણદેવીમાં શુક્રવારથી વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડમાં 4...
પ્રતિનિધિ વડોદરા તા.13 વાઘોડિયા રોડ પર રહેતા અને ફાઇનાન્સ કંપનીના સંચાલકે તેને ત્યાં નોકરી પર આવતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર...
વાઇલ્ડ લાઇફ રિસ્ક્યુ ટ્રસ્ટ વડોદરા દ્વારા એક દિવસમાં બે જુદી જુદી જગ્યાઓ પરથી અજગર રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જેમાં એક ૭ ફૂટ...
નવી દિલ્હી: જયપુરમાંથી (Jaipur) ફરી એકવાર ફાયરિંગના વીડિયો વાઇરલ થયા છે. અહીં શુક્રવારે રાત્રે રાષ્ટ્રીય કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેનાના...
વડોદરા ડેરીના ડીરેકટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો છે. ડેસર- સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાઉલજીનો...
તરસાલી બાયપાસ રોડ પર ભર ચોમાસે શાહ ટ્રાવેલ્સમાં આગ લાગતા ચાર બસમાં મોટુ નુકશાન થયુ. ફાયરબ્રિગેડ ધટના સ્થળે દોડી આવી. વડોદરા શહેરમા...
નડિયાદ ટાઉનની હદમાં વર્ષોથી દારૂના ધંધા સાથે સંકળાયેલા કુખ્યાત બુટલેગરનો 1.88 લાખનો મુદ્દામાલ ઝડપાયો (પ્રતિનિધિ) નડિયાદ, તા.13નડિયાદમાં મીલ રોડ પરથી સ્ટેટ મોનીટરીંગની...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં વિશાખાપટ્ટનમ (Visakhapatnam) નજીકના અનાકપલ્લે જિલ્લામાં ડાન્સ શો (Dance show) દરમિયાન એક...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનરને પણ દિલ્હીના એલજીની જેમ...
સુરત: સ્પા અને ઓયો રૂમમાં ચાલતાં કુટણખાના પર પોલીસે કડક કાર્યવાહી કરતા હવે દેહના સોદાગરો પોતાનો ગંદો વેપાર ચાલુ રાખવા અવનવી ટ્રીક...
સુરત : દુબઇમાં હાલમાં પાકિસ્તાનીઓ દ્વારા નવો જ ધંધો શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ગોલ્ડ સ્મગલિંગ કે ડાયમંડ સ્મગલિંગ કરવું હોય તો...
સુરત : સચિન સ્થિત સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં આવેલી જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેકચરિંગ કંપની દ્વારા સરકાર સાથે આશરે બસો કરોડના કોભાંડ કેસમાં...
નવી દિલ્હી: ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સમિતિએ એક રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે લીવ ઇન રિલેશનશિપમાં (Live...
અમે સૌ દિવાનખાનામાં બેઠાં હતાં. એકદમ કાચ તૂટવાનો અવાજ આવ્યો, અમે સૌ દોડયાં, મોંઘામાં મોંઘું ફલાવરવાઝ હજુ તો ગયા અઠવાડિયે જ ખરીદ્યું...
જ્યારે દુનિયામાં માનવ આવ્યો ત્યારે તે સમયે લગ્નપ્રથા અસ્તિત્વમાં નહોતી. સદીઓ બાદ આ પ્રથા શરૂ થઈ હતી. જાનવરની જેમ રહેતા માનવને સમાજવ્યવસ્થામાં...
જ્યારથી આધુનિક જમ્મુ અને કાશ્મીર રાજ્ય, જેને તાજેતરમાં જ કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલમાં આવ્યું છે, 1948માં વિશેષ દરજ્જા સાથે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તે...
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર કે જે વિકાસ પુરુષમાંથી પલટુરામ બની ગયા છે એમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું થતું જાય છે. બિહારમાં ૨૦૨૨માં તેઓ આઠમી...
વરસાદની ઋતુ આરંભ થઈ ચૂકી છે. મેઘરાજાની સવારી આવી ચૂકી છે. એટલે દરેક વ્યક્તિ એક બે વૃક્ષ વાવે તો પર્યાવરણને જાળવી શકીએ....
૩૦ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી જોયું છે કે દર વર્ષે એકાદ બાળક એવું આવે, જે શિક્ષકને સંતોષથી ભણાવવા અને અન્ય છાત્રોને...
બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સાંસદને અધિકાર નથી સને 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતીથી એનો ચુકાદો આપેલો. એમાં એવો હુકમ...
વિવિધ વિભાગના અધિકારીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા :
પૂરની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે અગત્યની ચર્ચા કરાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરામાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સરજી હતી. ત્યારે સરકારે આ બાબતે ગંભીર નોંધ લઇ નિવારણ સમિતિની રચના કરી હતી. જેની અગાઉ મળેલી બેઠકો બાદ આજે નર્મદા ગેસ્ટહાઉસ ખાતે ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં આવેલા પૂરના પ્રકોપે વિનાશ વેર્યો હતો શહેર જળબંબાકાર બન્યું હતું. લોકોના જાનમાલને ભારે માત્રામાં નુકસાન થયું હતું તંત્રની બેદરકારીને કારણે ફરી એક વખત નગરજનો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા અને ઠેર ઠેર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ મામલે સરકારે ગંભીર નોંધ લઇ વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની રચના કરી હતી. જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર સહિતના નિષ્ણાંતોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની મંગળવારે ભારત સરકારના પૂર્વ સચિવ બી.એસ.નવલાવાલાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કલેકટર કચેરી નર્મદા નિગમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રીના પૂર નિવારણ માટે બનાવેલી સમિતિમાં ભારતના પૂર્વ સચિવ બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીના સલાહકાર, એરીગેશન વિભાગ, એમએસયુ,રેવન્યુ વિભાગ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ બધા જ સાથે રહીને પુર નિવારણ માટેની મિટિંગ યોજાઈ હતી અને વિવિધ આયામો પર ચર્ચા. કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એમના પણ મંતવ્ય આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મીટીંગો થઈ અને આજે પણ આ મીટીંગ થઈ એના જે બધા મુદ્દાઓનો માંથી અંતિમ સરકારમાં સબમીટ કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે. આ બેઠકમાં આજવા ડેમના ડાઉન સ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે , પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવોમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવા તેમજ આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જામ્બુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ સાથે આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે. અને વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલ્ટિંગ કરવાની પણ વિચારણા આ બેઠકમાં કરવામાં આવી છે. અંતિમ રિપોર્ટ સરકારમાં સુપરત કરવામાં આવશે.