ગામડામાંથી આખું ફેમીલી મુંબઈ ફરવા આવ્યું.મુંબઈનો દરિયો જોઇને બધાં ઘેલાં ઘેલાં થઈ ગયાં.ચોપાટીની રેતીમાં બેઠાં.દરિયાનાં મોજામાં પગ બોળ્યા.પાંઉભાજી અને ભેળની મજા માણી.નાનાં...
જ્યારે મેં આર. અશ્વિનના ક્રિકેટિંગ સંસ્મરણનું કવર જોયું ત્યારે હું એ હકીકતથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તેમાં લેખક સફેદ કપડાંમાં બેઠેલો...
ફ્રાન્સની ચૂંટણીઓ ભારતીય પ્રણાલીથી થોડી અલગ છે. ભારતમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે તેને તે બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવે...
વર્તમાન સમય દરમિયાન જે પ્રકારે રાજકીય પક્ષોની હુંસાતુસી જણાય છે એ જોતાં એવું થઈ રહ્યું છે કે લોકકલ્યાણના કાર્યોમાં એમને રસ જ...
હમણા થોડા દિવસ પહેલા શ્રી અનિલભાઈ શાહનુ ઓફિસોમાં કર્મચારીઓના મોબાઈલ પર પાબંધી :લગાવવી જોઈએ તેવું સૂચન કરતું ચર્ચાપત્ર વાંચી આ લખવા પ્રેરાયો...
ભાજપ-કોંગ્રેસને, કોંગ્રેસ-ભાજપને, હિન્દુ મુસલમાનને, મુસલમાન હિન્દુને આર. એસ.એસ. – ડાબેરીઓને અને ડાબેરીયો-આર.એસ.એસેન વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગટનો...
નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પેન્સિલવેનિયા યુએસમાં ફાયરિંગના લગભગ બે કલાક પછી ચાઇનીઝ ઓનલાઈન રિટેલર્સે ગજબનું કામ કર્યુ હતું. અસલમાં આ ઓનલાઇન...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી માં આવેલા અને સહેલાણીઓ માટે આકર્ષણ રૂપ કહેવાતા વડાતળાવ ખાતે સર્જાયેલા ભયંકર ટ્રાફિક જામમાં ગુજરાત રાજ્ય એસ.ટી પરિવહન...
વડોદરામાં કોઈ અકસ્માતો નહીં પરંતુ રોગચાળો નાગરિકોનો જીવ લેશે..વડોદરા, તા. ૧૪ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા શહેરમાં દિવસેને દિવસે પાણીજન્ય રોગ ફેલાઈ રહ્યો...
સુરત: સિટીલાઈટ ખાતે ગત 27 જૂનએ રેલ્વેની વિજીલન્સ ટીમે રેડ કરી તત્કાલ ટિકિટ બનાવવાનું સ્કેમ પકડી પાડ્યું હતું. આ સ્કેમની તપાસ દરમિયાન...
સાપુતારા : ડાંગ જિલ્લામાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યા બાદ શનિવારે રાત્રીનાં અરસામાં સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા નદી બન્ને કાંઠે થઈ...
ગાંધીનગર : ગુજરાતને ભરપૂર વરસાદ આપે તે માટે અત્યાર સુધી બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બનતી ન હતી પણ આકૃતિ માં જોઈ...
સાપુતારા: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ ડાંગ તરફ દોટ મૂકી રહ્યા છે. તેવામાં ગત રવિવારે...
ઐતિહાસિક જીત અપાવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સહિત તેમના પરિવારનું પણ સ્વાગત કરાશે પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ...
દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (GTB હોસ્પિટલ)માં એક દર્દીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સાંજે 4 વાગ્યાની આસપાસ...
શહેરના બ્રિજમાં પણ ગાબડાં કે કોન્ટ્રાકટર નું હલકી ગુણવત્તાનું સર્ટિ વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા કાલાઘોડા અને અલકાપુરી વિસ્તારને જોડતા જેતલપુર ઓલર...
દાહોદ શહેર જિલ્લા મા સરકારની મોટી મોટી ગુલબાંગો પોકળ સાબિત થઈ રહી હોય તેવુ પ્રતીત થાય છે પાણી માટે ની ચુંટણીના સમયે...
નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X...
યુજીસીના નિયમો અનુસાર પ્રો.તરીકે 10 વર્ષનો અનુભવ દર્શાવ્યો હોવાના પુરાવા તરીકે રચાયેલી સર્ચ કમિટી સમક્ષ કોઈ દસ્તાવેજ રજૂ કર્યા નથી : કુલપતિના...
બર્થ વિશ કરવા મિત્રનો ફોન આવતા શંકાશીલ પતિએ સિમ કાર્ડ તોડી નાખ્યું પ્રતિનિધિ વડોદરા તા.14 અકોટા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન મેટ્રીમોનિયલ સાઇટ...
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય વીવીઆઈપી મહેમાનો સાથે...
બેઇજિંગ: અમેરિકાની પેન્સિલવેનિયા રેલીમાં ટ્રમ્પ પરના જીવલેણ હુમલાથી ચીની રિટેલર્સમાં ખળભળાટ મચી ગયો હતો. હુમલા પછી તરત જ ચીનના વેચાણકર્તાઓએ ટ્રમ્પના નામની...
જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ચાલકની ધરપકડ કરી વરણામા પોલીસને સોંપ્યો દારૂ, ટેમ્પો અને મોબાઇલ મળી રૂ. 21.57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો પ્રતિનિધિ...
મૃતક નંદેસરીમાં ખાનગી વ્યક્તિને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા : કંપનીઓ દ્વારા કરાતા આડેધડ વાહન પાર્કિંગને કારણે રસ્તા પર લોકોને વાહન...
કુકી આતંકવાદીઓએ રવિવારે (14 જુલાઈ) મણિપુરના જીરીબામમાં CRPF અને પોલીસ ટીમના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો...
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ભંડાર ‘રત્ન ભંડાર’ આજે ખુલ્યો છે. રાજ્ય સરકારે 46 વર્ષ બાદ આ તિજોરીને ઝવેરાત અને અન્ય...
પ્રતિનિધિ વડોદરા તા.14વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરતથી વડોદરા તરફ આવી રહેલા ટેમ્પાને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાંથી 11.52 લાખનો દારૂના...
ડભોઇના ધારાસભ્ય અને મહંત જ્યોતિરનાથ રોષે ભરાયાંહિન્દુ સેના પણ હિન્દુ બાળકોને નમાઝ કરાવવાના મુદ્દે મેદાનમાં રાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી (Player) અને કોચ અંશુમન ગાયકવાડને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ગાયકવાડ બ્લડ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે થયેલા હુમલા બાદ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એજન્ટે કહ્યું કે હુમલાખોરની ઓળખની પુષ્ટિ કરવા...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજીત પવારના ગઠબંધને મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી છે. જોકે, આ મહાયુતિના વિજય બાદથી જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચા ઉઠી છે. ભાજપને બહુમતી મળી હોઈ શું ભાજપના મુખ્યમંત્રી હશે કે પછી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવામાં આવશે તે મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું પત્ર સોંપ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે મંથન હજુ પણ ચાલુ છે. દરમિયાન આજે તા. 26 નવેમ્બર 2024ના રોજ સવારે રાજભવન પહોંચીને એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. શિંદેએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ સુધી સીએમ પદ પર સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવે છે કે મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. અજિત પવાર પણ ફડણવીસના નામ પર સહમત થયા છે.
જોકે, શિવસેના એકનાથ શિંદેને ફરીથી સીએમ બનાવવા માંગે છે. શિવસેનાની દલીલ છે કે શિંદે સરકારની નીતિઓને કારણે જ મહાયુતિ ચૂંટણીમાં આવું પ્રદર્શન કરી શકી છે. શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કે મહારાષ્ટ્રમાં બિહાર મોડલ લાગુ કરવાની વાત કરી છે. મ્હસ્કેએ કહ્યું કે અમે માનીએ છીએ કે શિંદે મુખ્ય પ્રધાન હોવા જોઈએ, જેમ બિહારમાં ભાજપે સંખ્યાઓ પર ધ્યાન ન આપ્યું અને તેમ છતાં જેડીયુના નેતા નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા.
તમને જણાવી દઈએ કે એમવીએમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું. તેની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.