શું તમે પીઝા ખાવાના શોખીન છો?તો ચેતી જજો.. જો તમે પીઝા ખાવાના શોખીન હોવ તો સાવચેત રહેજો ! કેમકે સોશિયલ મીડિયામાં એક...
વડોદરા મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગમાં છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા....
સમલૈંગિક પુરુષો તથા કિન્નર સમુદાયના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કઢાવવા તથા સરકારી લાભો તેઓને મળે તે કામગીરી કરવામાં આવતી શહેરના મુજમહુડા ખાતે...
.ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓનું મ્યુઝિકલ આલ્બમ “સુરીલી આઝાદી” નું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચ કરાયું…
વડોદરા શહેરના ઓપી રોડ પર આવેલી બેંકમાંથી દંપતી સહિત ત્રણ લોકો દ્વારા વિવિધ પ્રકારે લોન લીધી હતી. જેના વ્યાજ સહિતની રકમ વર્ષ...
શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.6પાછળ ગત 2ઓગસ્ટે બનેલા મારામારીના ગુનાના આરોપીને સયાજીગંજ પોલીસે કમાટીપુરાના નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવની મુલાકાત સમયે…. વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં માંજલપુર વિસ્તારમાં આવેલ સ્મશાનની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન સમયે બિલ્ડીંગમાં નિયમો પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં નહીં આવતા સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીનો ઉધડો...
ગુરૂ અને શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાડનારા શિક્ષકને સજા કોમ્પ્યુટર વિષયમાં ઇન્ટરનલ માર્ક્સ વધુ આપવાની લાલચ આપી ઘરે ટ્યુશન દરમિયાન દૂષ્કર્મ ગુજાર્યું...
વાસદ પોલીસે લૂંટનો ગુનો ચોરીમાં દર્શાવ્યો ? ચાર શખ્સોએ પતિ – પત્ની અને પુત્રીને લાકડી બતાવી રોકડા અને સોનાની ચેન ઝુંટવી આણંદના...
આણંદ – ખેડા જિલ્લામાં સેન્ટ્રલ જીએસટીના વિવાદાસ્પદ વર્તણૂંક વેપારીઓના મોબાઇલ જપ્ત કરી સીસીટીવી કેમેરા પણ બંધ કરાવી દે છે આણંદ – ખેડા...
9 માંથી 7 વિદેશ અને 2 શિક્ષકો બીમાર, એક વર્ષ ઉપરાંતના સમયથી શિક્ષકો ગેરહાજર છે : સરકારના આદેશ અપાયા પૂર્વે જે તે...
અદાણી ગ્રૂપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં શેરના ભાવની હેરાફેરીના આરોપો સંબંધિત બે પેન્ડિંગ કેસોમાં તેની તપાસ...
નર્મદા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદનાં પગલે પાણીની આવક ૨ લાખ ક્યુસેકથી ઘટી માત્ર ૯૬ હજાર થઈ જતા મંગળવારે બપોરે ૩ વાગ્યે સપાટી...
દુબઇ ખાતે નોકરી અપાવવાનું કહીને પંજાબના શખ્સે રૂ.1.80 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી...
પારડી: ગુજરાત રાજ્યનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસ માટેનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે ત્રણ મહિના પહેલા...
પ્રાઇમ વિડિયોએ તેની નવી ઓરિજિનલ ડોક્યુઝરીઝ ‘એંગ્રી યંગ મેન’નું આકર્ષક ટ્રેલર રિલીઝ કર્યું છે. ત્રણ ભાગની શ્રેણી પ્રખ્યાત લેખક જોડી સલીમ ખાન...
સમલૈંગિક પુરુષો તથા કિન્નર સમુદાયના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કઢાવવા તથા સરકારી લાભો તેઓને મળે તે કામગીરી કરવામાં આવતી શહેરના મુજમહુડા ખાતે...
સગીરાની છેડતીના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને પહેલીવાર સાત દિવસની પેરોલ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે પેરોલ સમયગાળા...
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં મંગળવારે કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં...
સરકારી ડોક્યુમેન્ટ સાથે પણ છેડછાડ કરી હોવાના આક્ષેપ : પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં પણ...
નવી દિલ્હીઃ આ વખતે રક્ષાબંધન 19મી ઓગસ્ટ સોમવારના રોજ છે. ભદ્રા વિના વ્યાપિની પૂર્ણિમાની બપોરે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની શાસ્ત્રીય પરંપરા છે....
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે એક મોટું પગલું ભર્યું છે. મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રસિદ્ધ ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત...
ગાંધીનગરઃ લાંબા સમયથી શાળામાં ગેરહાજર રહી બેઠો પગાર લેતાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે આજે ગુજરાત શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી...
કોલકાતાઃ કોલકત્તા હાઈકોર્ટે ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલકાતા પોલીસને કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ...
નવી દિલ્હીઃ પશ્ચિમી દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. યુરોપમાં ભારે ગરમી પડી રહી છે. બ્રિટનના કેમ્બ્રિજમાં સોમવારે એટલે કે 12...
ઢાકા: બાંગ્લાદેશમાં હિંસક અથડામણો દરમિયાન કરિયાણાની દુકાનના માલિકના મૃત્યુ અંગે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને અન્ય છ લોકો સામે હત્યાનો કેસ...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) ભારત માટે બે બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર મનુ ભાકર (Manu Bhakar) મંગળવારે ભારત પરત ફરી...
કલકત્તા હાઈકોર્ટે મંગળવારે (13 ઓગસ્ટ) રાજ્ય સરકારને તાલીમાર્થી ડોક્ટરના બળાત્કાર-હત્યાના કેસની તપાસ માટે ઠપકો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગ્નામના નેતૃત્વ હેઠળની...
ભરૂચઃ ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ, બાપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની...
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13મા આવેલા ઉપલા ફળિયામાં કોની મીઠી નજર હેઠળ લાકડાના ગોડાઉનની પરવાનગી આપવામાં આવી છે?
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 માં રહેણાંક વિસ્તારોમાં સાયકલ બજારોના દબાણોથી સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે જેનું કાયમી કોઈ નિરાકરણ આવતું નથી ત્યાં બીજી તરફ ઉપલા ફળિયામાં કોની રહેમ નજર હેઠળ લાકડાનું ગોડાઉન તથા કાચનું ગોડાઉન આવેલું છે? અહીં લાકડાં ભરેલા ભારદારી ટેમ્પોની સાંકડી શેરીમાં અવરજવર ને કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં તથા વાહનો પાર્કિંગ માટે હાલાકી ભોગવવી પડે છે સાથે જ અહીં જો કોઇ સામાજિક કે ધાર્મિક પ્રસંગ કરવો હોય તો તે કરી જ ન શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અહી કાચના ગોડાઉન આ વિસ્તારમાં હોવાથી કાચ કટીંગ ના કણોથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે સાથે જ અહીં ભારદારી ટેમ્પોની અવરજવર અને પાર્કિંગ ને કારણે ફૂટપાથ ને નુકસાન થાય છે.વારંવાર સ્થાનિક કાઉન્સિલરોને સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિવારણ આવ્યું નથી.જો અહીં લાકડાના ગોડાઉનમાં આગ જેવી ઘટના સર્જાય તે કેટલું નુકસાન કે જાનહાનિ થઇ શકે તેનો અંદાજ શું પાલિકા કે ફાયરબ્રિગેડ ને છે ખરો? ફાયરબ્રિગેડ દ્વારા કયા ધારાધોરણો ના આધારે રહેણાંક સાંકડી શેરીમાં લાકડાના ગોડાઉનની પરવાનગી આપવામાં આવી છે? શું તંત્ર અહીં લોકોની સુરક્ષાને જોખમમાં મૂકવા ઇચ્છે છે? અવારનવાર ભારદારી ટેમ્પાની અવરજવર ને કારણે શેરીમાં રમતાં બાળકો માટે જોખમાઇ શકે તેમ છે ત્યારે સ્થાનિકો દ્વારા મ્યુનિ.કાઉન્સિલરો અને ફાયરબ્રિગેડ ને મિડિયાના માધ્યમથી વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.