વિસરાઈ રહેલી પ્રાચીન હસ્તકલાઓને જીવંત રાખવાનો અનેરો પ્રયાસ… વડોદરાના સુરસાગર તળાવ સ્થિત આવેલ શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા સતત ચોથા વર્ષે...
વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો, ભૂવા નગરીનું નામ ચરિતાર્થ થયું સંસ્કારીનગરી વડોદરા હવે ખાડાનગરી બાદ ભૂવાનગરી બની હોય તેમ અવારનવાર જુદા-જુદા...
સુરતઃ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાની વિદ્યાર્થીઓમાં તેમના ઈન્ટરેસ્ટના અનુરૂપ સ્કીલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે એ માટે ત્રણ...
સુરતઃ શહેરના સચિન પલસાણા હાઈવે ઓવરબ્રિજ ઉપર આજે સવારે બે ટ્રકો વચ્ચે જબરજસ્ત ટક્કર થઈ હતી. ટક્કરને કારણે એક ટ્રકનો કેબીનનો ભાગ...
નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથેના તમામ વ્યવહારો તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ...
સુરતઃ શહેરનાં ફુલપાડા ખાતે રહેતા સુરત મહાનગર પાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. જર્જરિત મકાનની...
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે તા. 14 ઓગસ્ટ 2024ના રોજ નવું રેન્કિંગ લિસ્ટ બહાર પાડ્યું છે. નવા લિસ્ટમાં ભારે ઉથલપાથલ...
કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીઓવડોદરાવિકાસના કામો હેઠળ હાથ ધરવામાં આવતા ગટર, રસ્તા, પાણી સહિતના કામોમાં વિલંબ થતો હોવાના કારણોસર કોર્પોરેશનમાં...
અંદાજથી ૨.૭૦% ઓછા ભાવનું યુનિટ રેટ આવ્યું વડોદરા, તા.શહેરના દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી રૂ.૫ કરોડની મર્યાદામાં આર.સી.સી. રોડ બનાવવાના કામે મે.શકું કન્સ્ટ્રક્શનના...
દશામાંની મૂર્તિઓના વિસર્જનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ : અસંખ્ય મૂર્તિઓનું સંપૂર્ણ વિસર્જન ન થયું પહેલાથી જ ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ કે...
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પત્ની નતાશા સાથે ડિવોર્સ થયા ત્યાર બાદથી તેનું નામ અલગ અલગ યુવતીઓ સાથે જોડાઈ...
કોર્પોરેશનનું રૂપિયા 2.34 કરોડના ખર્ચે TP -13 માં નવું પ્રેસ બિલ્ડીંગ બનશે 16 ઓગસ્ટના રોજ મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનના પ્રેસ માટે...
ના છૂટકે ઓટો બાદ મેન્યુઅલ ફાટક ચાલુ બંધ કરવો પડ્યો : માંજલપુર અવધૂત ફાટક ખાતેથી પસાર થતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી...
સુરતઃ જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે. પરંતુ મૃત્યુનો સ્વીકાર કરવો સહેલો નથી. જ્યારે પરિવારના કોઈ સભ્ય કે નજીકના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે...
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાલમાં કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર...
પ્રતિનિધિ વડોદરા તા. 14વડોદરા જિલ્લાના માસર ગામની સીમમાં જિલ્લા એલસીબીની ટીમે રેડ કરીને 78 હજારના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બુટલેગરને...
ગાંધીનગરઃ દશામાના ઉત્સવની ઉજવણી દરમિયાન ગાંધીનગરમાં કરૂણાતિંકા સર્જાઈ છે. સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જિત કરતી વખતે એક બાળકી ડૂબી હતી, જેને બચાવવા માટે...
સુરત: વરસાદમાં શહેરના રસ્તા તૂટી જતાં લોકો હાલાકીમાં મુકાયા અને મનપાના તંત્ર પર ચારેકોરથી પસ્તાળ પડી. વરસાદ બંધ થતાં મનપા કમિશનરે ઝોન...
સુરત: શહેર અને જિલ્લામાં સોમવારે વરસાદે વિરામ લેતા રાહત થઈ હતી. ઉપરવાસમાં સામાન્ય વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ચાલુ છે. પ્રકાશા ડેમ...
નવી દિલ્હી, તા. ૧૩: હાલ એક અભ્યાસમાં એવો ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે કે ભારતમાં મળતા દરેકે દરેક બ્રાન્ડના મીઠા(નમક) અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિકની...
સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે. પણ ફલાઈટની કનેકટીવીટી શું જયાં છે ત્યાં જ ફકત બે ઇન્ટરનેશન ફલાઈટ અને ફુલ 30 ફલાઈટ...
ભારતનાં ૯૦ ટકા નાગરિકો માનતાં હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે અદાણી જૂથની તરફેણ કરી રહ્યા છે, તેની પાછળ તેમનો...
પ્રતિનિધિ વડોદરા તા.14શહેરના વડસર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા કંપની સંચાલક પરિવાર સાથે ઉપરના માળે ઊંઘી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના...
અવારનવાર રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થતા હોય છે તો કોઈક વાર ડુપ્લીકેટ એકાઉન્ટ પણ બનાવવામાં આવતા હોય છે. અને હવે...
‘જય હિન્દ’ શબ્દનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ‘જય હિન્દ’ શબ્દના પ્રયોજક એક મુસ્લિમ સૈયદ આબિદ હસન સફરાની(1911-1984) હતા. તેઓ સુભાષચંદ્ર બોઝના...
એક માણસ મોટી ગાડીમાંથી તેના દોસ્ત સાથે ઊતર્યો અને સામેની રેસ્ટોરાંમાં ગયો. ત્યાં તેણે કોફી મંગાવી અને કોફી પીધા બાદ તેણે પોતાના...
દેશ આઝાદ થયાનાં પંચોતેર વર્ષનાં વહાણાં વાઈ ચૂક્યાં છે.કંઈક કેટલાય રાજકીય પક્ષોના ઉથલાપાથલા નિહાળી ચૂકેલી ગજબની સહનશીલ કહેવાય એવી લોકશાહીના કરોડો પ્રૌઢો...
જીવમાત્ર દયાને પાત્ર છે. આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરના વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે...
માનવશક્તિની ઉત્ક્રાંતિ અને વિકાસની ઝડપ વિકસી રહી છે. આપણાં માતા-પિતાએ ખેતરથી મોટર સુધીની વિકાસયાત્રા જોઈ. આપણી પેઢીએ, મોટરથી વિમાન અને તેનાથી આગળ...
વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી શરૂ થયેલું યુદ્ધ હજી પણ બે વર્ષ કરતા વધુ સમય પછી...
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13મા આવેલા ઉપલા ફળિયામાં કોની મીઠી નજર હેઠળ લાકડાના ગોડાઉનની પરવાનગી આપવામાં આવી છે?
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 માં રહેણાંક વિસ્તારોમાં સાયકલ બજારોના દબાણોથી સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે જેનું કાયમી કોઈ નિરાકરણ આવતું નથી ત્યાં બીજી તરફ ઉપલા ફળિયામાં કોની રહેમ નજર હેઠળ લાકડાનું ગોડાઉન તથા કાચનું ગોડાઉન આવેલું છે? અહીં લાકડાં ભરેલા ભારદારી ટેમ્પોની સાંકડી શેરીમાં અવરજવર ને કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં તથા વાહનો પાર્કિંગ માટે હાલાકી ભોગવવી પડે છે સાથે જ અહીં જો કોઇ સામાજિક કે ધાર્મિક પ્રસંગ કરવો હોય તો તે કરી જ ન શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અહી કાચના ગોડાઉન આ વિસ્તારમાં હોવાથી કાચ કટીંગ ના કણોથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે સાથે જ અહીં ભારદારી ટેમ્પોની અવરજવર અને પાર્કિંગ ને કારણે ફૂટપાથ ને નુકસાન થાય છે.વારંવાર સ્થાનિક કાઉન્સિલરોને સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિવારણ આવ્યું નથી.જો અહીં લાકડાના ગોડાઉનમાં આગ જેવી ઘટના સર્જાય તે કેટલું નુકસાન કે જાનહાનિ થઇ શકે તેનો અંદાજ શું પાલિકા કે ફાયરબ્રિગેડ ને છે ખરો? ફાયરબ્રિગેડ દ્વારા કયા ધારાધોરણો ના આધારે રહેણાંક સાંકડી શેરીમાં લાકડાના ગોડાઉનની પરવાનગી આપવામાં આવી છે? શું તંત્ર અહીં લોકોની સુરક્ષાને જોખમમાં મૂકવા ઇચ્છે છે? અવારનવાર ભારદારી ટેમ્પાની અવરજવર ને કારણે શેરીમાં રમતાં બાળકો માટે જોખમાઇ શકે તેમ છે ત્યારે સ્થાનિકો દ્વારા મ્યુનિ.કાઉન્સિલરો અને ફાયરબ્રિગેડ ને મિડિયાના માધ્યમથી વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.