સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાવાગઢ બાયપાસ રોડ પર જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સ્વચ્છતા અને દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું ગત...
પાન ,પડીકી તમાકુ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ વડોદરા શહેર વિસ્તારમાં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં તમામ ફુડ સ્ટોલ ધારકોએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ...
શહેરના વડસર ગામે યોગી કન્સ્ટ્રકશન સાઇટ પર યુવકને સાપે દંશ દેતાં યુવકને સારવાર અર્થે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર,...
શહેરના અનેક સ્થળોએ હોર્ડિંગ્સ, બેનરો તથા વૃક્ષો ધરાશાયી, કેટલાક કાચા પાકા મકાનોના પતરાં, છાપરા ઉડ્યા.. કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાતા અંધારપટ છવાયુ…...
બોડેલીના વનયાદ્રી પાસેથી પ્રેમી યુગલે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું પ્રેમી યુવકને સ્થાનિકોએ દોરડા વડે બચાવ્યો, યુવતી ઊંડા પાણીમાં ગરકાવ જરોદ પાસેથી પસાર...
વડોદરા શહેરમાં વસ્તીમાં વધારો થવા સાથે નવા વિસ્તારોનો પણ હરણફાળ ગતિએ વધારો થઇ રહ્યો છે. તેની સાથે જ ટ્રાફિકનું પણ ભારણ વધી...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી તારીખ ૩ ઓક્ટોબરથી શરૂ થનાર માં...
અરૂણાચલ એપાર્ટમેન્ટના પ્રથમ માળના મકાનમાં તસ્કરો ઘુસ્યાં પ્રતિનિધિ વડોદરા તા.25 વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતા બેસણાના પ્રસંગમાં ગયા હતા જ્યારે પુત્ર અને...
નવી દિલ્હીઃ ઇઝરાયેલના લેબનોન પર અનેક હવાઈ હુમલા બાદ હિઝબુલ્લાહના આતંકવાદીઓએ વળતો પ્રહાર કર્યો છે. આજે બુધવારે તા. 25 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલની...
વિશ્વામિત્રીમાં પાણી ધસી ના આવે તે માટે શું પગલાં ભરી શકાય તેની પ્રાથમિક માહિતી અધિકારીઓ પાસેથી એકત્ર કરાઈ : વિશ્વામિત્રી નદીમાં ફરી...
સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળા ખાતે જે એક વર્ષે પહેલા ધોરણમાં ભણતી બાળકીનું જે આચાર્ય દ્વારા મૃત્યુ નીપજવામાં આવ્યું હતું, તે આચાર્યને...
સુરતઃ શ્રાદ્ધ પક્ષની અકળાવનારી ગરમી વચ્ચે આજે બપોરે સુરતના શહેરીજનોને થોડી રાહત મળી હતી. બપોરે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધમધોકાર...
સુરતઃ સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની હાલત છેલ્લાં ચાર મહિનાથી ખરાબ છે. વરસાદમાં ધોવાઈ જવાના લીધે શહેરના અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા પડી...
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી બેઠકના સાંસદ કંગના રનૌતે ખેડૂત કાયદાને ફરીથી દાખલ કરવાની હિમાયત કરી હતી ત્યારબાદ રાજકીય...
ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેનથી ફરી એક ભુવાનો જન્મ વડોદરા શહેરનાં મકરપુરા ઓનજીસ મુખ્યમાર્ગ પર ભૂવો પડતાં ફાયર વિભાગને જાણ કરી બેરીકેડિંગ...
સુરતઃ છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, જેના લીધે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા...
નવી દિલ્હીઃ દર વર્ષે શિયાળા દરમિયાન દિલ્હીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ ઉઠતું હોય છે, તેના લીધે લોકોના સ્વાસ્થ્યને ભયંકર નુકસાન...
જરૂરી ડોક્યુમેન્ટ 2 દિવસમાં કરી આપવા માંગ : વહેલી તકે સહાય ચુકવવામાં નહીં આવે તો ચક્કાજામ કરવા ચીમકી ઉચ્ચારી : ( પ્રતિનિધિ...
પ્રતિનિધિ વડોદરા તારીખ 25વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
અલ્હાબાદઃ અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને એક વૃદ્ધ દંપતી વચ્ચેની લાંબી કાનૂની લડાઈને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, એવું લાગે...
નવી દિલ્હીઃ અમેરિકામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. હવે રાજસ્થાનના ચિત્તોડગઢથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ...
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં છે. કંગનાએ ભારતના ખેડૂતોને...
એક સમયે મધ્ય પૂર્વનું પેરિસ કહેવાતું બૈરુત આ દિવસોમાં ગરીબીમાં જીવી રહ્યું છે. આતંકવાદ, સાંપ્રદાયિકતા અને અસ્થિર સરકારે લેબનોનને બરબાદ કરી નાખ્યું...
સાબરકાંઠાઃ આજે બુધવારે વહેલી સવારે હિંમતનગર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી જતા 7 લોકોના...
જિનિવા ખાતે યોજાયેલા સ્ટોકહોમ કન્વેન્શનમાં યુરોપના દેશો દ્વારા ભારતના ખેડૂતોની સ્વદેશી દવા એન્ડોસલ્ફાન ઉપર પ્રતિબંધ મૂકવા પ્રસ્તાવ થયો. ૨૫ એપ્રિલથી ૫ દિવસ...
સીતારામ યેચુરી માર્ક્સવાદી રાજકારણી હતા, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી હતા. તેઓ 2005થી 2017 સુધી પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પણ...
શૂન્યાવકાશ એટલે જેમાં હવા તત્ત્વનો સર્વથા અભાવ હોય એવું પોલાણ, ‘વેક્યૂમ’. ખાલી સાવ શૂન્ય સ્થાન. માનવજીવનમાં પણ ક્યારેક શૂન્યાવકાશ સર્જાય એવા પ્રસંગો...
સુરત શહેરવાસીઓ પૈકીના ખાસ કરીને સેન્ટ્રલ ઝોન સહિતના મોટા ભાગના રહેણાંક અને ધંધાકીય વિસ્તાર પર દરરોજ નજર સામે જ વાહનવ્યવહારની અગવડ સાથે...
ભારત દેશ સંતોની ભૂમિ હોવાની ઓળખ ધરાવે છે. તો બીજી બાજુ જોઈએ તો મહાન સમાજ સુધારકો પણ પેદા થયા. સંતોની વાત કરીએ...
પોર્નોગ્રાફી એટલે કે જાતીયતાના દ્રશ્યો બતાવતા વીડિયોઝ, ક્લિપો, ફિલ્મો વગેરે આજે એક મોટું દૂષણ બની ગયું છે. તેમાં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે...
*શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત સરકાર આપના દ્વારે ત્રી દિવસીય મેગાકેમ્પની શરૂઆત કરવામાં આવી
આ મેગા કેમ્પમાં વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.
શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત સરકાર_આપના દ્વારે ત્રીદિવસીય મેગા કેમ્પ તારીખ.10 થી 12. જાન્યુઆરી દરમિયાન ઝાંસી કી રાની મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યું છે. આ મેગા કેમ્પનું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં,9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા બેન આયરે, હેમલતા બેન ગોર, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ.9 વોર્ડ પ્રમુખ લખધીર સિંહ ઝાલા, પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પની મુલાકાત લીધી હતી.સરકાર આપના દ્વારે… ના આ મેગા કેમ્પમાં સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ઈલોરાપાર્કઉંડેરા, સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો આ મેગા કેમ્પમાં આધારકાર્ડ, આવકનો દાખલો,રેશનકાર્ડ,આયુષ્માન કાર્ડ,વિધવા સહાય,ચૂંટણી કાર્ડ.
મેડિકલ કેમ્પ હોમિયોપેથીક, ઓર્થોપેડિક તપાસ નિદાન,રેન્ડમ બ્લડ ટેસ્ટ,ડાયાબિટીસ,મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન,નિશુલ્ક ચશ્માનું વિતરણ તેમજ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિશુલ્ક કાઢી આપવામાં આવશે. કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.